jestpic.com

Discover Best Images of World

#food #travel #sports #news #april #tuesday

પશુપાલન ખેતીના વ્યવસાય માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી પશુપાલકોને લાભ આપવામાં આવ્યા છે. પશુ આરોગ્ય મેળા માટે છેલ્લા ૧૦ વર્ષમાં રૂ. ૧૭૫  લાખના ખર્ચ કરી અંદાજીત ૧૭૫૦ જેટલા આરોગ્ય મેળાનું આયોજન કરી આશરે ૩,૩૪,૦૦૦ જેટલા પશુઓને સારવાર આપવામાં આવી. આ ઉપરાંત દર વર્ષે રસીકરણ તથા કૃમિ નિવારણ કેમ્પનું આયોજન પણ થાય છે. જીલ્લાનાં મહિલા/ત્યકતા, અપંગ પશુપાલકો વિધવા મહિલાઓનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે વિકાસશીલ તાલુકા તથા આદિજાતિ વિસ્તાર પેટા યોજના અંતર્ગત અંદાજીત ૪૭૯૧ જેટલા પશુઓ આપી રૂ.૧૪૫૮.૫૬ લાખની સહાય તથા અનુસૂચિત જન જાતિ,અનુસુચિત જાતી તથા સામાન્ય જાતિની વિધવા મહિલાઓને જીવન ધોરણ ઊંચું આવે તે માટે રૂ.૭૫૪.૨૦ લાખના ખર્ચે ૨૫૧૪ મહિલા લાભાર્થીઓને (૧૦+૧) બકરા એકમ અપવામાં આવ્યા છે. જીલ્લાના પશુપાલકોને પશુપાલનના વ્યવસાય માં સરળતા રહે તે માટે છેલ્લા ૧૦ વર્ષમાં રૂ.૪૫.૯૦ લાખના ખર્ચે ૧૩૭ જેટલા મીલ્કીંગ મશીન તથા દૂધ જાળવણી-શુદ્ધિકરણમાં સરળતા રહે તે માટે રૂ.૬૩  લાખના ખર્ચે ૦૯ જેટલા એમ.એ.ડી.એમ (મિલ્ક એડલટ્રેશન ડિટેકશન મશીન) આપવામાં આવ્યા.<br />#AnimalHusbandary #Milk #Production #Animals #GovernmentSchemes #Yojana #PashuArogyaMela #Immunization #Gujarat #Government

પશુપાલન ખેતીના વ્યવસાય માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી પશુપાલકોને લાભ આપવામાં આવ્યા છે. પશુ આરોગ્ય મેળા માટે છેલ્લા ૧૦ વર્ષમાં રૂ. ૧૭૫ લાખના ખર્ચ કરી અંદાજીત ૧૭૫૦ જેટલા આરોગ્ય મેળાનું આયોજન કરી આશરે ૩,૩૪,૦૦૦ જેટલા પશુઓને સારવાર આપવામાં આવી. આ ઉપરાંત દર વર્ષે રસીકરણ તથા કૃમિ નિવારણ કેમ્પનું આયોજન પણ થાય છે. જીલ્લાનાં મહિલા/ત્યકતા, અપંગ પશુપાલકો વિધવા મહિલાઓનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે વિકાસશીલ તાલુકા તથા આદિજાતિ વિસ્તાર પેટા યોજના અંતર્ગત અંદાજીત ૪૭૯૧ જેટલા પશુઓ આપી રૂ.૧૪૫૮.૫૬ લાખની સહાય તથા અનુસૂચિત જન જાતિ,અનુસુચિત જાતી તથા સામાન્ય જાતિની વિધવા મહિલાઓને જીવન ધોરણ ઊંચું આવે તે માટે રૂ.૭૫૪.૨૦ લાખના ખર્ચે ૨૫૧૪ મહિલા લાભાર્થીઓને (૧૦+૧) બકરા એકમ અપવામાં આવ્યા છે. જીલ્લાના પશુપાલકોને પશુપાલનના વ્યવસાય માં સરળતા રહે તે માટે છેલ્લા ૧૦ વર્ષમાં રૂ.૪૫.૯૦ લાખના ખર્ચે ૧૩૭ જેટલા મીલ્કીંગ મશીન તથા દૂધ જાળવણી-શુદ્ધિકરણમાં સરળતા રહે તે માટે રૂ.૬૩ લાખના ખર્ચે ૦૯ જેટલા એમ.એ.ડી.એમ (મિલ્ક એડલટ્રેશન ડિટેકશન મશીન) આપવામાં આવ્યા.
#AnimalHusbandary #Milk #Production #Animals #GovernmentSchemes #Yojana #PashuArogyaMela #Immunization #Gujarat #Government

8/24/2019, 1:33:41 PM