abvpgujarat images

Discover Best abvpgujarat Images of World

#food #travel #sports #news #may #friday

ચાલો ગુજરાતના છેવાડાના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરીએ.જેમના પાસે દરેક બીમારી ની દવા છે. આદિકાળથી જેમણે સંસ્કૃતિ સર્જન કર્યું છે. તેવા છેવાડાના ગામો ને જાણવા તેમજ કુદરતી સૌંદર્યનો અદ્ભુત દ્રશ્યોના ખજાનાની મજા માણવા ચાલો છેવાડાના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરીએ. જેમાં કરછ, દ્વારકા જેવા સરહદી વિસ્તારના ગામડા અને ડાંગ, પંચમહાલ જેવા જનજાતિ જિલ્લાઓ પણ સમાવેશ છે. રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો અથવા QR Code સ્કેન કરો. https://docs.google.com/forms/d/e/1FAIpQLSeMd9L34O1YK8Jt6txGPS5EmGsTj2mi6hkZzEaq_STGj-4sqg/viewform?usp=sf_link #Anubhuti2024 #ABVPGujarat

5/10/2024, 9:57:37 AM

અખાત્રીજના પાવન પર્વની શુભકામનાઓ….. #Akhatrij #ABVPGujarat

5/10/2024, 8:44:41 AM

મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ નિમિતે #Abvpmorbi દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ મોરબી ખાતે મહારાણા પ્રતાપજી ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા. #abvpgujarat

5/10/2024, 8:44:34 AM

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ જયંતીની હાર્દિક શુભેચ્છાઓ #ABVPGujarat

5/10/2024, 6:57:48 AM

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ જયંતીની હાર્દિક શુભેચ્છાઓ #ABVPGujarat

5/10/2024, 6:54:30 AM

भार्गवं जामदग्न्यं तं राजराजविमर्दनम् । कैलासमिव दुर्धर्ष कालाग्रिमिव दुःसहम् ॥ પૃથ્વી પરના તમામ યોદ્ધાઓને હરાવીને પૃથ્વીને 21 વખત ક્ષત્રિયવિહોણી કરનાર મહાન યોદ્ધા નમ મહર્ષિ પરશુરામની જયંતીની સૌને શુભકામનાઓ. #abvpvoice #abvppanchmahal #abvpgujarat

5/10/2024, 6:37:44 AM

29 Day's To Go..... 7, 8, 9 जून को आयोजित होने वाली अखिल भारतीय विद्यार्थी परिषद की राष्ट्रीय कार्यकारिणी बैठक में गुजरात में हार्दिक स्वागत है। #ABVPNECSurat #ABVPGujarat Insta - https://www.instagram.com/p/C6v1nIwIVds/?igsh=MTczeDV4aXlhbTZmMg== FB - https://www.facebook.com/share/p/hLZzkYK5iDV4HYeJ/?mibextid=WC7FNe X - https://x.com/abvpgujarat/status/1788546517915271299?s=46&t=X5Ak4nTPIqFFictL8LNkvQ

5/9/2024, 4:14:42 PM

29 Day’s To Go..... 7, 8, 9 जून को आयोजित होने वाली अखिल भारतीय विद्यार्थी परिषद की राष्ट्रीय कार्यकारिणी बैठक में गुजरात में हार्दिक स्वागत है। #ABVPNECSurat #ABVPGujarat

5/9/2024, 2:19:06 PM

માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન બલીદાન કરનારા શૌર્ય,પરાક્રમ અને ત્યાગના પ્રતિક મહારાણા પ્રતાપની જયંતી પર તેમને શત શત નમન #ABVPGujarat

5/9/2024, 9:10:40 AM

આજરોજ જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, GUJCET - 2024 અને સંસ્કૃત માધ્યમ માં ઉત્તીર્ણ થયેલા સૌ વિધાથીઓંને ઉજ્વળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ #abvpvoice #abvpgujarat

5/9/2024, 8:29:42 AM

આજરોજ જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, GUJCET - 2024 અને સંસ્કૃત માધ્યમ માં ઉત્તીર્ણ થયેલા સૌ વિધાથીઓંને ઉજ્જ્વળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ #ABVPGujarat

5/9/2024, 7:13:44 AM

આવતીકાલે જાહેર થશે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, GUJCET - 2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ થશે જાહેર સવારે ૯.૦૦ કલાકે ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર અથવા Whatsapp નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને જોઈ શકાશે પરિણામ #Result #abvpvadodrajilla #abvpgujarat

5/8/2024, 5:56:56 PM

30 Day's To Go..... 7, 8, 9 जून को आयोजित होने वाली अखिल भारतीय विद्यार्थी परिषद की राष्ट्रीय कार्यकारिणी बैठक में सोमनाथ की भूमि गुजरात में हार्दिक स्वागत है। #ABVPNECSurat #ABVPGujarat

5/8/2024, 5:30:00 PM

આવતી કાલે જાહેર થનાર ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના પરિણામ ની સૌ વિદ્યાર્થી મિત્રો ને ખૂબ આગળ વધવા ની શક્તિ આપે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ વિભાગ દ્વારા શુભકામનાઓ.. #abvpvoice #abvppanchmahal #ABVPGujarat

5/8/2024, 5:12:44 PM

30 Day's To Go..... 7, 8, 9 जून को आयोजित होने वाली अखिल भारतीय विद्यार्थी परिषद की राष्ट्रीय कार्यकारिणी बैठक में सोमनाथ की भूमि गुजरात में हार्दिक स्वागत है। #ABVPNECSurat #ABVPGujarat

5/8/2024, 4:12:10 PM

આવતીકાલે જાહેર થશે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, GUJCET - 2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ થશે જાહેર સવારે ૯.૦૦ કલાકે ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર અથવા Whatsapp નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને જોઈ શકાશે પરિણામ #Result #ABVPGujarat

5/8/2024, 3:56:49 PM

30 Day's To Go..... 7, 8, 9 जून को आयोजित होने वाली अखिल भारतीय विद्यार्थी परिषद की राष्ट्रीय कार्यकारिणी बैठक में सोमनाथ की भूमि गुजरात में हार्दिक स्वागत है। #ABVPNECSurat #ABVPGujarat

5/8/2024, 3:01:57 PM

30 Day's To Go..... 7, 8, 9 जून को आयोजित होने वाली अखिल भारतीय विद्यार्थी परिषद की राष्ट्रीय कार्यकारिणी बैठक में सोमनाथ की भूमि गुजरात में हार्दिक स्वागत है। #ABVPNECSurat #ABVPGujarat

5/8/2024, 2:14:12 PM

વિશ્વ વિખ્યાત કવિ, લેખક, ફિલોસોફર અને ભારતીય સાહિત્યમાં નોબેલ પુરસ્કાર વિજેતા, અને રાષ્ટ્રીય ગાન ના રચયિતા એવા રવીન્દ્રનાથ ટાગોર જી ની જન્મજયંતી પર કોટી કોટી નમન. #abvpgujarat #abvpvoice #abvppanchmahal #ravindrnathtegor .

5/8/2024, 9:33:43 AM

आइये बने पंछियों का सहारा 🕊️ प्रांत जोधपुर में अभाविप भीनमाल जिले की सांचौर नगर इकाई में विकासार्थ विद्यार्थी के कार्यकर्ताओं द्वारा तेज गर्मी में पक्षियों के लिए परिंडे लगाए गए। #SelfiWithSakora #ABVPRaj @sfdindiaorg @abvpjodhpur @abvpvoice #abvp #abvpvoice #abvp🚩 #abvpgujarat #chhaganlalmalisanchore

5/8/2024, 9:33:41 AM

અભાવિપ પંચમહાલ જિલ્લા ના વિધ્ધ દાયિત્વ ના કાર્યકર્તા દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કર્યું . શું તમે મતદાન કર્યું? #Vote4Bharat #abvpgujarat #abvpvoice #Loksabha Election2024

5/7/2024, 9:31:20 PM

અભાવિપ કર્ણાવતી મહાનગર માં મતદાન કર્યું ગુજરાત પ્રાંત ની વિધ્ધ દાયિત્વમાં કાર્યકર્તા દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે? #Vote4Bharat #ABVPKarnavati #ABVPGujarat #LoksabhaElection2024

5/7/2024, 5:22:44 PM

આજ રોજ લોકશાહી ના પર્વ ની ઉજવણી કરતા લોકસભા ની ચૂંટણી માં રાષ્ટ્રહિત માં મતદાન કરી ગર્વ ની લાગણી અનુભવી.🚩 #vote4bharat #abvpgujarat #lokshabhaelection2024 #gujarat

5/7/2024, 4:32:16 PM

મતદાન કરીએ, દેશ નિર્માણમાં સહભાગી બનીએ” વિકસિત ભારતના નિર્માણ માટે મતદાન કર્યું અને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી. આપ સૌ પણ આપના પરિવારજનો સાથે ઉત્સાહ અને ઉમંગથી ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરો તેવી અપીલ કરું છું. #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #gujarat

5/7/2024, 4:18:55 PM

મારો મત મારી ફરજ, મારો મત રાષ્ટ્ર હિત માટે.... 🚩🚩🚩 #vote4bharat #loksabhaelection2024 #abvpgujarat #bharat #election

5/7/2024, 3:32:53 PM

#vote4bharat #vote4india #abvpgujarat મારો મત રાષ્ટ્રહિત માટે,મારો મત દેશની અખંડિતતા માટે,મારો મત ૩૭૦ ની કલમ હટાવવા માટે,મારો મત રામ મંદિર માટે,મારો મત UCC માટે,મારો મત ભારત ને વિશ્વગુરુ બનાવવા માટે,મારો મત સેન્યબળ ના આત્મસન્માન માટે

5/7/2024, 3:28:50 PM

એક મત ભારત માટે.... લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માં વોટ આપી લોકતંત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં યોગદાન પ્રદાન કર્યું. લોકતંત્રના આ પાવન પર્વમાં ભાગ લઈ મતદાન કરવા જાહેર જનતાને અપીલ છે. #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat.

5/7/2024, 3:07:32 PM

"It Feel Great To Be Part Of Our Domocratic Process" My Voice... My Vote.... 🙏Go For Vote 🙏 #votkargujarat #abvpgujarat #loksabha2024

5/7/2024, 2:28:57 PM

અભાવિપ કર્ણાવતી મહાનગર માં મતદાન કર્યું ગુજરાત પ્રાંત ની વિધ્ધ દાયિત્વમાં કાર્યકર્તા દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPKarnavati #ABVPGujarat #LoksabhaElection2024

5/7/2024, 2:27:04 PM

અભાવિપ રાષ્ટ્રીય કારોબારી વિશેષ આમંત્રિત સદસ્ય ડૉ. છગનભાઈ પટેલ જી દ્વારા રાષ્ટ્રહિતમાં તેમનું મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 2:17:45 PM

અભાવિપ કર્ણાવતી મહાનગર સહ-મંત્રી શ્રી ધ્રુમિલ અખાની, શ્રી જયભાઈ જની, શ્રી મુકુલ ભાઈ ચાવડા, શ્રી પ્રથમેશભાઈ શાહ, કુ. ક્રિષ્નાબેન વાળા દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPKarnavati #ABVPGujarat #LoksabhaElection2024

5/7/2024, 2:13:10 PM

મારો મત મારી ફરજ, મારો મત રાષ્ટ્ર હિત માટે.... 🚩🚩🚩 #vote4bharat #loksabhaelection2024 #abvpgujarat #abvp #abvpvoice #bharat #election #jayvirsinh_raulji

5/7/2024, 2:08:30 PM

અભાવિપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. રાજેશભાઈ ડોડીયા દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 2:05:59 PM

અભાવિપ ગુજરાત પ્રદેશ સહમંત્રી શ્રી શિવરાજસિંહ જાડેજા દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 1:56:24 PM

અભાવિપ કર્ણાવતી મહાનગર અધ્યક્ષ શ્રી અંકિતભાઈ ચૌધરી દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPKarnavati #ABVPGujarat #LoksabhaElection2024

5/7/2024, 12:45:49 PM

એક મત ભારત માટે.... લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માં વોટ આપી લોકતંત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં યોગદાન પ્રદાન કર્યું. લોકતંત્રના આ પાવન પર્વમાં ભાગ લઈ મતદાન કરવા જાહેર જનતાને અપીલ છે. #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 12:23:09 PM

અભાવિપ ગુજરાત પ્રદેશ સહમંત્રી કું. નેહલબેન થાનકી દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 12:07:31 PM

मैंने तो मतदान किया आप भी करो ... एक वोट राष्ट्रनिर्माण के लिए । #vote4bharat #vote #recent #bharat #votefornation #loksabhaelection2024 #7may #abvpvoice #abvpgujarat #abvpsurat

5/7/2024, 11:54:35 AM

અભાવિપ ગુજરાત પ્રદેશ સહમંત્રી શ્રી પ્રયાગભાઇ ચૌધરી દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 11:04:39 AM

અમારો એક મત ધર્મની ધજાઓ લહેરાવવા માટે🚩, અમારો એક મત દુનિયાની અંદર ભારતને ત્રીજી સૌથી મોટી અર્થ-વ્યવસ્થા બનાવવા માટે🇮🇳, અમારો એક મત દેશના સર્વાંગી વિકાસ માટે, અમારો એક મત દેશની સરહદોના સંરક્ષણ માટે, આપનો અને આપના પરિવારનો કીમતી મત ભારતના વિશ્વ ગુરુ તરફ અગ્રેસર લઈ જવા માટે એટલે જ તો "પહેલા મતદાન પછી જલપાન! All the best @dhavalpatel241086 bhai 🚩 I voted did you ? #voteforbharat #gujaratelections #loksabhaelection2024 #nationfirst #ivoted #didyouvote #bharat #abvpgujarat #abvpvoice

5/7/2024, 10:55:52 AM

મારો મત વિકાસશીલ ભારત ને વિકસિત ભારત બનાવવા, મારો મત ભારત ને વિશ્વ ની સૌથી મોટી ત્રીજી અર્થ વ્યવસ્થા બનાવવા, મારો મત આતંકવાદ ને નાબૂદ કરવા, મારો મત સમાનનાગરિક ધારો લાગુ કરાવવા માટે..!🚩 . . . #Vote4Bharat #abvpgujarat #loksabhaelection2024

5/7/2024, 10:49:12 AM

અભાવિપ ગુજરાત પ્રદેશ સહમંત્રી શ્રી અંકિતભાઈ નાઈ દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 10:48:25 AM

પૂર્વ કચ્છ,પશ્ચિમ કચ્છજિલ્લા સંગઠનમંત્રી જયદીપસિંહ જાડેજા એ લોકતંત્ર ના મહાપર્વ ની ઉજવણી માં જોડાઈ માંડવીમાં શિશુમંદિર મતદાન મથક પર પોતાનો મત આપી રાષ્ટ્ર પ્રત્યે ની પોતાની ફરજ પૂરી કરી. આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બજાવી , દેશ ના પ્રગતિશીલ ભવિષ્ય માટે રાષ્ટ્રહિત માં જરૂર થી મતદાન કરવું જોઈએ. #VoteForBharat #ABVPGujarat

5/7/2024, 10:20:52 AM

અભાવિપ જામનગર જિલ્લા સંયોજક શ્રી ઋત્વિકભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #AbvpJamnagar #LokSabhaElection2024

5/7/2024, 9:42:28 AM

અભાવિપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ક્રાંતિબેન ત્રિવેદી દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 9:41:04 AM

મારો મત વિકાસશીલ ભારત ને વિકસિત ભારત બનાવવા, મારો મત ભારત ને વિશ્વ ની સૌથી મોટી ત્રીજી અર્થ વ્યવસ્થા બનાવવા, મારો મત આતંકવાદ ને નાબૂદ કરવા, મારો મત સમાનનાગરિક ધારો લાગુ કરાવવા માટે.🚩 #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 9:15:46 AM

અભાવિપ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 8:59:20 AM

અભાવિપ જામનગર વિભાગ સંયોજક શ્રી સંદીપભાઈ બેરા દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #ABVPJamnagar #LokSabhaElection2024 #Gujarat

5/7/2024, 8:57:22 AM

અભાવિપ કર્ણાવતી વિભાગ સંગઠન મંત્રી,CWC મેમ્બર કું.મયુરીબા ઝાલા દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPkarnavati #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 8:30:12 AM

અભાવિપ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 8:08:54 AM

પહેલા મતદાન, પછી જલપાન ચાલો આપણે સૌ લોકશાહીના પર્વની ઉજવણી કરી રાષ્ટ્ર હિટ માટે યોગદાન આપીએ... ૧૧.૫૭ લાખ થી વધુ યુવાનો રાષ્ટ્ર નાં ઉજ્વળ ભવિષ્ય માટે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે અભાવિપ સૌને શુભકામનાઓ પાઠવે છે... #Vote4Bharat #LoksabhaElection2024 #ABVPGujarat

5/7/2024, 8:02:04 AM

અભાવિપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રા. ભરતભાઇ પ્રજાપતિ દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 7:11:39 AM

પહેલા મતદાન, પછી જલપાન ચાલો આપણે સૌ લોકશાહીના પર્વની ઉજવણી કરી રાષ્ટ્ર હિટ માટે યોગદાન આપીએ... ૧૧.૫૭ લાખ થી વધુ યુવાનો રાષ્ટ્ર નાં ઉજ્વળ ભવિષ્ય માટે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે અભાવિપ સૌને શુભકામનાઓ પાઠવે છે... #Vote4Bharat #LoksabhaElection2024 #ABVPGujarat

5/7/2024, 6:59:38 AM

અભાવિપ કર્ણાવતી મહાનગર મંત્રી શ્રી ભરતભાઈ પ્રજાપતિ દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPKarnavati #ABVPGujarat #LoksabhaElection2024

5/7/2024, 6:22:58 AM

અભાવિપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ લક્ષ્મણભાઈ ભૂતડિયા દ્વારા રાષ્ટ્રહિતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમે ? #Vote4Bharat #ABVPGujarat #LoksabhaElection2024 #Gujarat

5/7/2024, 6:08:27 AM

પહેલા મતદાન, પછી જલપાન ચાલો આપણે સૌ લોકશાહીના પર્વની ઉજવણી કરી રાષ્ટ્ર હિટ માટે યોગદાન આપીએ... ૧૧.૫૭ લાખ થી વધુ યુવાનો રાષ્ટ્ર નાં ઉજ્વળ ભવિષ્ય માટે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે અભાવિપ સૌને શુભકામનાઓ પાઠવે છે... #Vote4Bharat #LoksabhaElection2024 #ABVPGujarat

5/7/2024, 5:47:37 AM

પહેલા મતદાન, પછી જલપાન ચાલો આપણે સૌ લોકશાહીના પર્વની ઉજવણી કરી રાષ્ટ્ર હિટ માટે યોગદાન આપીએ... ૧૧.૫૭ લાખ થી વધુ યુવાનો રાષ્ટ્ર નાં ઉજ્વળ ભવિષ્ય માટે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે અભાવિપ સૌને શુભકામનાઓ પાઠવે છે... #Vote4Bharat #LoksabhaElection2024 #ABVPGujarat

5/7/2024, 5:22:04 AM

ધોળકા નગર મતદાન જાગૃતિ અભિયાન. #voteforbharat #abvp #abvpgujarat

5/6/2024, 7:33:05 PM

મતદાન જાગૃતિ અભિયાન #Vote4Bharat અંતર્ગત #ABVPBharuch નાં કાર્યકર્તાઓ દ્વારા અંકલેશ્વર ગ્રામજનોને ૧૦૦% મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું. #ABVPBharuch #ABVPGujarat

5/6/2024, 12:14:07 PM

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર ના સમા નગર દ્વારા #vote4bharat અભિયાન ના અંતર્ગત અમિત નગર ચાર રસ્તા પાસે મતદાન જાગૃતિ અભિયાન ચાલવા મા આવ્યું #abvpgujarat 🚩

5/6/2024, 6:39:11 AM

Know about Agrivision. . . . . #agrivision #agriculture #icar #abvp #abvpgujarat #gujarat

5/5/2024, 9:04:15 PM

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરમતી નગર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન (VOTING AWARENESS) અંતર્ગત "પર્ચા વિતરણ" કરવામાં આવ્યું 🚩🚩.... #vote4bharat #votingawareness #abvp #abvpvoice #abvpgujarat #abvpkarnavati #abvp_sabarmatinagar

5/5/2024, 6:48:53 PM

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જેતપુર તાલુકાના ગામડાઓમાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ અને ABVP ના કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ્ય સ્તરે 100% મતદાન જાગૃતિ અંગે બેઠકો લેવામાં આવી. #abvprajkotjilla #abvpgujarat #election #votekarbharat

5/5/2024, 5:56:49 PM

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,ગોધરા શાખા દ્વારા નગર ના વિવિધ સ્થાનો અને માર્ગો પર પોસ્ટ કાર્ડ દ્વારા મતદાન જાગૃતિ નો કાર્યક્રમ કરવા માં આવ્યો. #voteforbharat #abvpgujarat #abvpvoice #election2024

5/5/2024, 3:41:03 PM

#ABVPSabarkantha જિલ્લા ની હિંમતનગર શાખા દ્વારા ૩ દિવસીય Personality Development Camp નું આયોજન કરવા માં આવ્યું. #ABVPGujarat

5/5/2024, 11:20:23 AM

મતદાન જાગૃતિ અભિયાન #Vote4Bharat અંતર્ગત સાબરકાંઠા #ABVPVadali ના કાર્યકર્તાઓ દ્વારા મતદાન કરવા જનાર વિદ્યાર્થીઓને, ગ્રામજનો ને ૧૦૦% મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું. #ABVPGujarat #ABVPSabarkantha #abvpvadali

5/5/2024, 9:27:06 AM

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા શાખા દ્વારા નગર ના વિવિધ સ્થાનો અને માર્ગો પર પોસ્ટ કાર્ડ દ્વારા મતદાન જાગૃતિ નો કાર્યક્રમ કરવા માં આવ્યો. #voteforbharat #abvpgujarat #abvpvoice

5/5/2024, 8:59:16 AM

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા શાખા દ્વારા નગર ના વિવિધ સ્થાનો અને માર્ગો પર પોસ્ટ કાર્ડ દ્વારા મતદાન જાગૃતિ નો કાર્યક્રમ કરવા માં આવ્યો. #voteforbharat #abvpgujarat #abvpvoice

5/5/2024, 8:59:10 AM

મતદાન જાગૃતિ અભિયાન #Vote4Bharat અંતર્ગત #ABVPSATLASANA નાં કાર્યકર્તાઓ દ્વારા સતલાસણા ખાતે બહેનો સાથે બેઠક કરી ને ૧૦૦% મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું. #NationFirstVotingMust #ABVPGujarat

5/4/2024, 7:42:53 PM

Some glimpses of #અનુભૂતિ2023 🛖🍃🌾 #ગ્રામ્યજીવનદર્શન #abvpgujarat #abvpchhotaudepur

5/4/2024, 6:20:59 PM

आज नरेला महाविद्यालय में पोस्टर विमोचन किया गया और पास की बस्ती में जाकर लोगों से आग्रह किया 7 मई को वोट डालने जाना है जिसमें मध्यभारत प्रांत कार्यकारिणी सदस्य केशव सूर्यवंशी जी एवं इकाई अध्यक्ष समस्त कार्यकारिणी एवं महा. विद्यार्थी उपस्थित रहे .. .. Mentions - @abvpvoice @abvp_mb @abvpbhopal @abvp_mp @abvp_naya_bhopal tags📌 - #abvp #abvpvoice #abvp🚩 #abvpkerala #abvpvoice #abvpmp #abvpforstudents #abvpbhopal #abvpindia #abvpforsociety #abvpforeducation #abvpgujarat #abvpkarnataka #abvpdelhi #abvpodisha #abvpचित्तौड़गढ़ #abvpmadhyabharat #abvpbraj #joinabvp #veershivajimaharaj #shivajimaharajhistory #chhatrapati #shivajimaharaj🚩

4/29/2024, 1:15:10 PM