bjpgujarat images

Discover Best bjpgujarat Images of World

#food #travel #sports #news #april #tuesday

પ્રદેશ અધ્યક્ષ શ્રી @crpaatil ની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે સામાજિક કાર્યકર શ્રી વિક્રમભાઈ સોરાણી તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી જોડાયા. #crpatil #rajkot #crpaatil #rajkot_diaries #bjpgujarat #bjp4gujarat

4/30/2024, 3:45:40 AM

આયુષ્માન ભારત યોજના દ્વારા સસ્તી અને સારી સુવિધાઓ માટે ભારત સરકારનો આભાર... #abkibar400par #abkibarmodisarkar #modikiguarantee #bjp #bjppresidentvadodara #drvijayshah #bjpvadodara #bjpvadodarapresident #Politicion #bjpgujarat

4/30/2024, 3:30:39 AM

ગતરોજ આહવા ખાતે વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર શ્રી @dhavalpatel241086 ના જનસમર્થનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp ની વિશેષ ઉપસ્થિતિમાં જાહેરસભા યોજાઈ. #ahwa #dang #southgujarat #valsad #valsadloksabha #valsadloksabha2024 #loksabhaelection2024 #loksabhaelections2024 #modisarkar #namoforeverindia #namoagainmission2024 #namoagain2024 #bhupendrapatel #bjpgujarat #bjpgujrat

4/30/2024, 3:30:18 AM

પાલનપુર શહેરના વોર્ડ નંબર 10 માં ડોર ટુ ડોર પ્રચારમાં નીકળેલા સૌ બીજેપી કાર્યકર્તાઓ નગરસેવકો સૌ ભારત માતાકી જય જય શ્રી રામ ના નારા સાથે ડોર ટુ ડોર પ્રચારમાં સૌ લોકોને રેખાબેન ચૌધરી ને વોટ આપે એવી દરખાસ્ત કરી અપીલ કરી અને બનાસકાંઠા જિલ્લામાંથી કમળ ખીલે અને દિલ્હી જાય મોદી સાહેબના હાથ મજબૂત કરે તેવી સૌને રજૂઆત કરી. @irekhachaudhari @aniketthakerbjp @gujaratbjpmedia @bjp4gujarat @bjppalanpur #AbkiBar400Par #bjpgujarat #bjp

4/30/2024, 3:20:54 AM

વડોદરાનો સાફ છે નિર્ણય...ફરી વાર મોદી સરકાર #modisarkar #abkibar400paar #DrHemangJoshi #Bjp4vadodara #BJPGujarat #ModiKaParivar #ModiKiGuarantee #PhirEkBaarModiSarkar #NarendraModi #Crpaatil #VasudhaivaKutumbakam #NPSS #npssvadodara #ViceChairmanNPSS

4/30/2024, 2:30:09 AM

કચ્છ લોકસભાના ઉમેદવાર માનનીય શ્રી Vinod Chavda સાહેબ ના પ્રચારાર્થે રોડ શો નું મુંદરા મઘ્યે અયોજન કરવા માં આવ્યું. મુંદ્રા લોકસભા કાર્યલય થી શરૂ થઈ ને ખારવા ચોક સુઘી જંગી જનમેદની ઉમટી હતી. ત્યારબાદ નૃસિંહ મંદીરે શીશ નમાવી ભગવાન ના આશિર્વાદ મેળવ્યા હતા. આ અવસરે માનનીય જિલ્લા અધ્યક્ષ શ્રી Devjibhai H Varchand સાહેબ અને લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી AniruddhDave BJP સાહેબ તેમજ મુન્દ્રા શહેર અને તાલુકાના સૈ કાર્યકર્તાઓ નીઉપસ્થિતિ રહી હતી. #2MandviVidhansabha #ModiKiGuarantee #PhirEkBaarModiSarkaar #kutchloksabha #AniruddhDave #2MandviVidhansabha #mandvi #mundra #NarendraModi #HarshSanghavi #AmitShah #CRPaatil #BhupendraPatel #MansukhMandaviya #Ratnakar #RajeshChudasama #PradipsinhVaghela #BhagvanbhaiBarad #BJPVeravalSomnath #VinodChavda #BJPGujarat #sarmanbhaisolanki

4/29/2024, 10:11:59 PM

આજ રોજ નળકાંઠા વિસ્તાર મા રમેશભાઈ કો પટેલ સંગઠન મહામંત્રી શ્રી સાથે કાયલા ગામ ની મુલાકાત લીધી... #bjp #bjpgujarat #india #bjpindia #bjpdelhi #bjpmaharashtra #bjpmadhyapradesh #bjpmembership #narendramodi #gujarat #up #bjpforindia #bjpfamily #bjpfanclub #yogiadityanath #joinbjp #delhi #modi #hindutva #bjpkarnataka #bjprajasthan #amitshah #jayshreeram #bjpsupporter #bjpenn #bjpkerala #hindu #namo #yogisofinstagram #indiancricketteam

4/29/2024, 9:34:25 PM

#bjpanand #bjpgujarat

4/29/2024, 8:50:37 PM

દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો રાજકોટમાં થશે મેળાવડો : અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે ફેરની મુલાકાત જરૂર લ્યો પોતાના સંતાનને કઈ યુનિવર્સિટીમાં કે કઈ કોલેજમાં પ્રવેશ અપાવવો તેની ચિંતા છે ? તો આ ચિંતા હવે દૂર થઈ જવાની છે કારણકે રાજકોટના આંગણે દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો મેળાવડો જામવાનો છે. જ્યાં જાતે જઈને તમારા સંતાનને અનુરૂપ શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા શોધી શકાશે. રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ સયાજી હોટેલમાં તા.30 એપ્રિલ અને 1 મે એમ બે દિવસ માટે અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશની ટોચની યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. અહીં NAAC માન્યતા પ્રાપ્ત અને NIRF/QS ક્રમાંકિત યુનિવર્સિટીઓ અને કોલેજો પણ હશે. કોઈ પણ વાલીઓ એડમિશન ટીમ સાથે સીધો સંપર્ક કરી શકશે. વધુમાં અહીંથી 100% મેરિટ-આધારિત શિષ્યવૃત્તિનો લાભ લઈ શકાશે. 200+ નવા અને કોર પ્રોગ્રામ વિશે માહિતી અપાશે. સાથે કેમ્પસ લાઇફ, ખર્ચ, ફેકલ્ટી, સ્પોર્ટ્સ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરે વિશે તમામ વિસ્તૃત વિગતો અપાશે. તો આ એજ્યુકેશન ફેરમાં ભાગ લેવા અત્યારે જ રજીસ્ટ્રેશન કરો https://admissionsfair.in/rajkot/ વધુ માહિતી માટે સંપર્ક કરો મો.નં. 9998306990 તા.30 એપ્રિલ, 1 મે (મંગળ, બુધ) સ્થળ : સયાજી હોટેલ, કાલાવડ રોડ, રાજકોટ સમય : 11 થી 7 (પટેલ ડિજિટલ એડવર્ટાઇઝિંગના તમામ ફેમિલી મેમ્બરને નમ્ર વિનંતી આપણા બધા મેસેજ વધુ અને વધુ ગ્રુપમાં ફેમિલી ફ્રેન્ડ્સમાં મોકલશો પ્લીઝ7990192996 તમારા બિઝનેસની એડવર્ટાઇઝિંગ કરવાની બાકી હોય તો અત્યારે જ whatsapp કરશો) #disco #chaange #photo #india #indiantravelblogger #indianfood #india #rajkottasty #foodie #foodie #foodinstagram #jain #actress #acter #film #modinha #modifan #modi #modi #modinha #modified #bjp #bjprajkot #bjp4india #bjpgujarat #bjp #hindu #waterpark #student #studygram #rajkotstudents

4/29/2024, 8:39:09 PM

નવસારી લોકસભા માં સમાવિષ્ટ વોર્ડ નં 27 નાં ડીંડોલી વિસ્તારમાં બુથ નં.307 થી 310 તથા બુથ નં 312 અને બુથ નં 317 થી 319 એમ કુલ આઠ બુથો માં ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય પ્રદેશ અધ્યક્ષ તેમજ નવસારીના લોકપ્રિય ઉમેદવાર આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ ખૂબ મોટી જંગી લીડ થી જીતાડવા માટે પ્રચાર કરવામાં આવ્યો જેમાં સ્થાનિક કાર્યકર્તાઓ સાથે વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટરશ્રીઓ સાથે વોર્ડ પ્રમુખ અને મોરચાના પ્રમુખ અને વોર્ડ નંબર ૧ ના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા #CRPaatil #mukeshzpatel #bjpgujarat #BJPGovernment #24SuratLokshbha #AbkiBaar400Paar

4/29/2024, 8:24:57 PM

बदलता भारत। अखंड भारत। 🇮🇳🚩 . . . . . AbkiBar400Par..💐 #abkibar400par #abkibaarphirmodisarkar #bjp #bjpindia #bjpdelhi #bjpgujarat #akhandbharat #bjp4india #leader #leadership #modi #modiji

4/29/2024, 8:15:44 PM

આજ રોજ આટકોટ જીલ્લા પંચાયત સીટ મા આવતા બળધુઈ, નાનીલાખવાડ અને વિરનગર ગામે બુથ સમિતિ દ્વારા વધુ મા વધુ મતદાન થાય એ બાબત્તે તેમજ ચૂંટણીલક્ષી કામગીરી ને લઈને આગેવાનો સાથે બેઠક યોજી હતી.જેમાં સીટ વાલી મનુભાઈ લાવાડિયા,ઇન્ચાર્જ ચેતનભાઈ પંચોલી,સહ ઇન્ચાર્જ મનસુખભાઈ ડામસિયા,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ના પ્રતિનિધિ પરેશભાઈ રાદડિયા, તાલુકા પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા,દડવા તાલુકા પંચાયત ના સદસ્ય રમેશભાઈ વધાસિયા,મંડલ સૈયોક મનસુખભાઈ જાદવ, કલ્પેશભાઈ વેકરીયા સહીત ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. #bjp #bjpindia #bjpgujarat #cmo #cm #bjp4india #jasdan #atko #vicchiya #rajkot #bjpmahilamorcha #rajkotjillapanchayat #pmoindia #abkibar400par #modiparivaar

4/29/2024, 8:07:00 PM

Gratitude to the people of Assam for pouring out in lakhs at the Guwahati Roadshow today, expressing their monumental support for the goal of ‘400 Paar’. Their overwhelming affection is an unmistakable signal of the unprecedented victory that awaits Modi Ji. ‘৪০০ পাৰ’ কৰাৰ আমাৰ লক্ষ্যক স্মৰণীয় সমৰ্থন আগবঢ়াই আজি গুৱাহাটীৰ শোভাযাত্ৰাত আমাক সহযোগ কৰা লক্ষাধিক ৰাইজলৈ কৃতজ্ঞতা জনাইছোঁ। তেখেতসকলৰ আন্তৰিক মৰমে মোদীজীৰ অভূতপূৰ্ব বিজয়ৰ সংকেত বহন কৰিছে। #NarendraModi #AmitShah #PMOIndia #HMOIndia #PhirEkBarModiSarkar #AbkiBar400Paar #Himantabishwasharma #CMOASSAM #BJP4IND #BJPGujarat #cmogujarat #BhupendraPatel

4/29/2024, 7:56:23 PM

🪷મારો મત કમળને, મારો મત જશુભાઈને🪷 છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી “જશુભાઈ ભીલુભાઈ રાઠવા”, ક્રમાંક નંબર ૧ નું બટન દબાવી ભારતીય જનતા પાર્ટીને ને વિક્રમી મતોથી વિજયી બનાવીએ અને છોટાઉદેપુરના વિકાસમાં સહભાગી બનીએ. મતદાન તારીખ: 7 મે 2024, મંગળવાર સમય: સવારે 07:00 થી સાંજના 06:00 વાગ્યા સુધી #bjpgujarat #jashubhairathwa #bjpforindia #abkibaar400paar #firaekbarmodisarkar @jashubhai_rathva

4/29/2024, 7:25:20 PM

Gratitude to the people of Assam for pouring out in lakhs at the Guwahati Roadshow today, expressing their monumental support for the goal of '400 Paar'. Their overwhelming affection is an unmistakable signal of the unprecedented victory that awaits Modi Ji. ‘৪০০ পাৰ’ কৰাৰ আমাৰ লক্ষ্যক স্মৰণীয় সমৰ্থন আগবঢ়াই আজি গুৱাহাটীৰ শোভাযাত্ৰাত আমাক সহযোগ কৰা লক্ষাধিক ৰাইজলৈ কৃতজ্ঞতা জনাইছোঁ। তেখেতসকলৰ আন্তৰিক মৰমে মোদীজীৰ অভূতপূৰ্ব বিজয়ৰ সংকেত বহন কৰিছে। #NarendraModi #AmitShah #PMOIndia #HMOIndia #PhirEkBarModiSarkar #AbkiBar400Paar #Himantabishwasharma #CMOASSAM #BJP4IND #BJPGujarat #cmogujarat #BhupendraPatel

4/29/2024, 6:51:51 PM

મહેસાણા લોકસભા ના ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં કડી વિધાનસભાના લુણાસણ ગામે મિટિંગનું આયોજન કર્યું. #abkibaar400paar #modiparivaar #firseekbarmodisarkar #modikiguarantee #bjpindia #bjpgujarat @narendramodi @bjp4india @haripatelbjp @bjp4gujarat

4/29/2024, 6:32:12 PM

આજરોજ ગાંધીનગર લોકસભા ના ઉમેદવાર માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના સમર્થનમાં કલોલ વિધાનસભા વિસ્તારનું રાવળ-યોગી સમાજનું સંમેલન યોજાયું જેમાં કલોલના માન્ય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબ, કલોલ વિધાનસભા વિસ્તારના સંયોજક ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ બક્ષીપંચ મોરચા માંથી મુખ્ય વક્તા તરીકે મહેશભાઈ પુરોહિત, પ્રદેશ કાર્યાલય મંત્રી નિલેશભાઈ જનસારી, કલોલ નગરપાલિકાના પ્રમુખશ્રી શૈલેષભાઈ પટેલ પાર્ટીના હોદ્દેદારો અને રાવળ-યોગી સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં રાવળ-યોગી સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા અને અમિતભાઈ શાહ સાહેબને મત આપવાની વિનંતી કરતા સમાજે એકી અવાજે અમિતભાઈ શાહ સાહેબ ના સમર્થનમાં મતદાન કરવાની જાહેરાત કરી. #modikiguarantee #abkibar400par #firseekbarmodisarkar #modiparivaar #bjpindia #bjpgujarat @narendramodi @bjp4india @amitshahofficial @bjp4gujarat @bakajithakor_bjp

4/29/2024, 6:25:21 PM

વિશ્વની પાંચમાં નંબરની આર્થિક મહાસત્તા બન્યું ભારત આપના એક મત થકી... #voteforbjp #ModiKaParivar #AbkiBaar400Paar #bjp #bjpindia #bjpforindia #bjpgujarat #bjpgirsomnath #crpatil #rajveersinhzala #rajveersinhbjp #rajeshchudasma #bjpjunagadh

4/29/2024, 6:04:16 PM

15 ભાવનગર - બોટાદ લોકસભા મતક્ષેત્રના 103 ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં સમાવિષ્ટ ઘોઘા તાલુકાના ચુંટણી મધ્યસ્થ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી. #rajeshfalki #bhavnagarcity #bhavnagarnews #bjpbhavngar #bjpgujarat

4/29/2024, 4:53:19 PM

આણંદ લોકસભા ભાજપ ના ઉમેદવાર શ્રી મિતેષભાઈ પટેલ ( બકાભાઈ ) ને આપનો કિંમતી અને પવિત્ર મત આપી-અપાવી જંગી બહુમતી થી વિજય બનાવો. #abkibaar400paar #modijikaparivaar #modiagainin2024 #miteshpatel #bakabhai #anand #bakabhai #modihaitomumkinhai #gujarat #india #vote4bjp #anandcity #anand #bjpgujarat #bjp #bjpindia #bjp4india #bjpfamily #bjp4india🇮🇳 #bjpanand #narendramodi

4/29/2024, 4:51:48 PM

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના વિકસિત ભારત ના સંકલ્પ ને સાકાર કરવા ના હેતુ થી ઓટો અને બસ ના યુનિયન સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. મોદી સાહેબની સરકારે છેવાડા ના નાગરિકો ના જીવનને શ્રેષ્ઠ અને વિકસિત બનાવવા અને જન-જનને થતાં ફાયદાઓ અંગે સૌ ને માહિતગાર કર્યા અને શત પ્રતિશત મતદાન કરવા માટે અપીલ કરી... #Mpcandidate4vadodara2024 #DrHemangJoshi #Bjp4vadodara #BJPGujarat #ModiKaParivar #ModiKiGuarantee #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #NarendraModi #Crpaatil #BJYM #Youth #VasudhaivaKutumbakam

4/29/2024, 4:38:21 PM

વડોદરામાં વિકાસની થશે વણઝાર... ડૉ.હેમાંગ જોષી અબ કી બાર #Mpcandidate4vadodara2024 #DrHemangJoshi #Bjp4vadodara #BJPGujarat #ModiKaParivar #ModiKiGuarantee #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #NarendraModi #Crpaatil #BJYM #Youth #VasudhaivaKutumbakam

4/29/2024, 4:30:14 PM

શિક્ષણ અને કલાનગરી વડોદરાની શિક્ષક હિત રક્ષક સમિતિ વડોદરા દ્વારા 200 જેટલા શિક્ષકો ની ઉપસ્થિતિમાં આયોજિત "વિચાર ગોષ્ઠી" કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના શિક્ષિત ભારતના સ્વપ્ન અંગે અને નવીન શિક્ષણ નીતિઓ અને પદ્ધતિઓ વિશે ચર્ચા વિચારણા કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ કાર્યક્રમમાં વડોદરા લોકસભા ના ઉમેદવાર ડો.હેમાંગભાઈ જોષી ની હાજરીમાં પ્રથમ વાર 200 શિક્ષકો દ્વારા એકસાથે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષા કાજે મતદાન અવશ્ય કરવા માહિતીગાર કરતી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પર મૂકી સૌને મતદાન કરવા અપીલ કરી. આ કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટી ના રજીસ્ટાર શ્રી પવનભાઈ દ્વિવેદી, CCC અને SAC ના ડાયરેક્ટર શ્રી પિંકલ ભાઈ પટેલ, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી દિલીપભાઈ ગોહિલ, શ્રી હાર્દિકભાઈ રબારી, શ્રી સમીરભાઈ દૂર્વે, શ્રી ભરતભાઈ ઉપાધ્યાય, શ્રી રિતેશભાઈ શાહ સાથે અન્ય શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા. #Mpcandidate4vadodara2024 #DrHemangJoshi #Bjp4vadodara #BJPGujarat #ModiKaParivar #ModiKiGuarantee #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #NarendraModi #Crpaatil #BJYM #Youth #vasudhaivakutumbakam

4/29/2024, 3:40:25 PM

❤️THANK YOU JI SIR ❤️ WITH RAJASTHAN CM SHAB @bjpbhajanlal #bjp #bjpindia #bjpgujarat

4/29/2024, 3:17:17 PM

સકારાત્મક અને સફળ જીવન જીવવાનો સચોટ સંદેશ આપતા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ના પ્રેરક સંસ્થાપક, આધ્યાત્મિક સંત પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીને મળીને પાવન આશીર્વાદ લીધા. #iamwithrupala #rupala4rajkot #rajkotthirupala #supportrupala #narendramodi #bjpindia #bjpgujarat #rajkot #rupala

4/29/2024, 2:30:19 PM

સકારાત્મક અને સફળ જીવન જીવવાનો સચોટ સંદેશ આપતા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ના પ્રેરક સંસ્થાપક, આધ્યાત્મિક સંત પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીને મળીને પાવન આશીર્વાદ લીધા. #iamwithrupala #rupala4rajkot #rajkotthirupala #supportrupala #narendramodi #bjpindia #bjpgujarat #rajkot #rupala

4/29/2024, 2:30:14 PM

સકારાત્મક અને સફળ જીવન જીવવાનો સચોટ સંદેશ આપતા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ના પ્રેરક સંસ્થાપક, આધ્યાત્મિક સંત પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીને મળીને પાવન આશીર્વાદ લીધા. #iamwithrupala #rupala4rajkot #rajkotthirupala #supportrupala #narendramodi #bjpindia #bjpgujarat #rajkot #rupala

4/29/2024, 2:30:13 PM

સકારાત્મક અને સફળ જીવન જીવવાનો સચોટ સંદેશ આપતા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ના પ્રેરક સંસ્થાપક, આધ્યાત્મિક સંત પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીને મળીને પાવન આશીર્વાદ લીધા. #iamwithrupala #rupala4rajkot #rajkotthirupala #supportrupala #narendramodi #bjpindia #bjpgujarat #rajkot #rupala

4/29/2024, 2:30:11 PM

તમારા એક પવિત્ર વોટ ની કિંમત... #voteforelection #abkibaar400paar #phirekbaarmodisarkar #narendramodi #amitshah #bjp4india #bjpgujarat #votepmmodi #primeministermodi #namoagain2024 #namoleague

4/29/2024, 2:26:23 PM

તા. ૨૮/૦૪/૨૦૨૪ ના રોજ *લોકસભા ચૂંટણી - ૨૦૨૪* અંતર્ગત ભાવનગર પશ્ચિમ વિધાનસભાના સમાવિષ્ઠ *વડવા - અ વોર્ડ* માં શહેર અધ્યક્ષશ્રી અભયસિંહ ચૌહાણ તથા વોર્ડ પ્રમુખશ્રી રાજુભાઇ લુખીની અધ્યક્ષતામાં તેમજ ૧૫ - ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર શ્રીમતી નિમુબેન બાંભણિયા ની વિશેષ ઉપસ્થિતિમાં *વોર્ડ કાર્યાલય* નું ઉદ્ઘાટન થયું. આ કાર્યક્રમમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, શહેર મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ મકવાણા, શ્રી પાર્થભાઈ ગોંડલીયા, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ શહેર અધ્યક્ષશ્રી ટી. એમ. પટેલ, વિસ્તારકશ્રી ધવલભાઈ મહીડા, પશ્ચિમ વિધાનસભાના સંયોજકશ્રી મહેશભાઈ રાવળ, વોર્ડ પ્રભારીશ્રી ડૉ. હરેશભાઈ નાવડિયા, શહેર સંગઠનના હોદેદારશ્રીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, વોર્ડના વરિષ્ઠ આગેવાનશ્રીઓ, વોર્ડના મહામંત્રીશ્રીઓ, વોર્ડ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વોર્ડના તમામ મોર્ચા - સેલના હોદ્દેદારશ્રીઓ, આઇ.ટી. - મીડિયા - સોશિયલ મીડિયાના હોદ્દેદારશ્રીઓ, શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રભારીશ્રીઓ, બુથ પ્રમુખશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. #BJPIND #BJPGujarat #bjp4bhavnagar #abhaysinhchuhan Narendra Modi C R Paatil Vinod Chavda BJP Gujarat BJP4Bhavnagar Abhaysinh Chauhan

4/29/2024, 1:46:22 PM

તા. ૨૮/૦૪/૨૦૨૪ ના રોજ *લોકસભા ચૂંટણી - ૨૦૨૪* અંતર્ગત ભાવનગર પશ્ચિમ વિધાનસભાના સમાવિષ્ઠ *વડવા - અ વોર્ડ* માં શહેર અધ્યક્ષશ્રી અભયસિંહ ચૌહાણ તથા વોર્ડ પ્રમુખશ્રી રાજુભાઇ લુખીની અધ્યક્ષતામાં તેમજ ૧૫ - ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર શ્રીમતી નિમુબેન બાંભણિયા ની વિશેષ ઉપસ્થિતિમાં *વોર્ડ કાર્યાલય* નું ઉદ્ઘાટન થયું. આ કાર્યક્રમમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, શહેર મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ મકવાણા, શ્રી પાર્થભાઈ ગોંડલીયા, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ શહેર અધ્યક્ષશ્રી ટી. એમ. પટેલ, વિસ્તારકશ્રી ધવલભાઈ મહીડા, પશ્ચિમ વિધાનસભાના સંયોજકશ્રી મહેશભાઈ રાવળ, વોર્ડ પ્રભારીશ્રી ડૉ. હરેશભાઈ નાવડિયા, શહેર સંગઠનના હોદેદારશ્રીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, વોર્ડના વરિષ્ઠ આગેવાનશ્રીઓ, વોર્ડના મહામંત્રીશ્રીઓ, વોર્ડ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વોર્ડના તમામ મોર્ચા - સેલના હોદ્દેદારશ્રીઓ, આઇ.ટી. - મીડિયા - સોશિયલ મીડિયાના હોદ્દેદારશ્રીઓ, શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રભારીશ્રીઓ, બુથ પ્રમુખશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. #BJPIND #BJPGujarat #bjp4bhavnagar #abhaysinhchuhan Narendra Modi C R Paatil Vinod Chavda BJP Gujarat BJP4Bhavnagar Abhaysinh Chauhan

4/29/2024, 1:41:37 PM

સકારાત્મક અને સફળ જીવન જીવવાનો સચોટ સંદેશ આપતા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ના પ્રેરક સંસ્થાપક, આધ્યાત્મિક સંત પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીને મળીને પાવન આશીર્વાદ લીધા. #iamwithrupala #rupala4rajkot #rajkotthirupala #supportrupala #narendramodi #bjpindia #bjpgujarat #rajkot #rupala

4/29/2024, 1:40:03 PM

સકારાત્મક અને સફળ જીવન જીવવાનો સચોટ સંદેશ આપતા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ના પ્રેરક સંસ્થાપક, આધ્યાત્મિક સંત પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીને મળીને પાવન આશીર્વાદ લીધા. #iamwithrupala #rupala4rajkot #rajkotthirupala #supportrupala #narendramodi #bjpindia #bjpgujarat #rajkot #rupala

4/29/2024, 1:38:59 PM

" જનતાનો ઐતિહાસિક - અનન્ય અભૂતપૂર્વ પ્રતિસાદ.." ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને ઉમેદવાર તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી @amitshahofficial જીના ગાંધીનગર લોકસભા ક્ષેત્રની વિવિધ વિધાનસભાઓમાં આયોજિત રોડ-શોમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. bjp #bjpgujarat #bjpelection #gujaratvikas #proudgujarat #nationalgamesgujarat #defenceexpo #modiji #narendramodi #bhupendrapatel #cm #pm #bjp4gujarat #bjp400 #BJP #drchandanipatel

4/19/2024, 10:54:03 AM

#LATEPOST “ મોદી પરીવાર સભા “ ગત તારીખ ૧૫/૦૪/૨૦૨૪(સોમવાર) નાં રોજ લાંભા ઈન્દિરાનગર-૨ ખાતે દસક્રોઈ વિધાનસભાનાં ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં મોદી પરીવાર સભાનું આયોજન કરવામાં આવ્યું . ખેડા લોકસભાનાં સાંસદ તથા અત્યારેનાં ઉમેદવાર શ્રી દેવુસિંહભાઈ ચૌહાણ સાહેબનાં સમર્થનમાં મતદાન માટે અપીલ.પક્ષનાં પૂર્વ નેતા શ્રી તથા ખેડા લોકસભા દસક્રોઈ વિધાનસભાનાં ચૂંટણી ઈન્ચાર્જ શ્રી ભાસ્કરભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ રહી. સાથે સાથી કાઉન્સિલર શ્રીઓ, સંગઠનની ટીમ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં રહીશો હાજર રહ્યાં હતાં. bjp #bjpgujarat #bjpelection #gujaratvikas #proudgujarat #nationalgamesgujarat #defenceexpo #modiji #narendramodi #bhupendrapatel #cm #pm #bjp4gujarat #bjp400 #BJP #drchandanipatel

4/16/2024, 8:57:22 AM

૧૪/૦૪/૨૦૨૪(રવિવાર) “મણિનગર વિધાનસભા” “લાંભા વોર્ડ” “ચૂંટણીલક્ષી મહિલા બેઠક તથા કમલ મહેંદી કાર્યક્રમ” રાધા-ક્રીષ્ના મંદિર શાહવાડી ખાતે. bjp #bjpgujarat #bjpelection #gujaratvikas #proudgujarat #nationalgamesgujarat #defenceexpo #modiji #narendramodi #bhupendrapatel #cm #pm #bjp4gujarat #bjp400 #BJP #drchandanipatel

4/14/2024, 12:34:28 PM

૧૦/૦૪/૨૦૨૪(બુધવાર) “મણિનગર વિધાનસભા” “લાંભા વોર્ડ” “ચૂંટણીલક્ષી મહિલા બેઠક તથા કમલ મહેંદી કાર્યક્રમ” આરતીનગર-મારીયા પાર્ક #bjp #bjpindia #narendramodi #amitshah #india #meraparivarbhajapaparivar #ekbarphirmodisarkar #sabkasathsabkavikas #mainbhichowkidar #modiagain #abkibaarphirmodisarkar #amitshahofficial #namo #namoagain #namofamily #ahmedabad bjp #bjpgujarat #bjpelection #gujaratvikas #proudgujarat #nationalgamesgujarat #defenceexpo #modiji #narendramodi #bhupendrapatel #cm #pm #bjp4gujarat #bjp400 #BJP #drchandanipatel

4/11/2024, 6:04:47 PM

૦૭/૦૪/૨૦૨૪(રવિવાર) “મણિનગર વિધાનસભા” “લાંભા વોર્ડ” “ચૂંટણીલક્ષી મહિલા બેઠક તથા કમલ મહેંદી કાર્યક્રમ” લાંભા વોર્ડ મહિલા મોરચાનાં કાર્યકર્તા શ્રીમતી મીનુબેન રાજપૂતનાં સહયોગથી શહેર મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી જૈમિનીબેન દવે, શહેર મહિલામોરચા મંત્રી શ્રીમતી રંજનબેન મસિયાવાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન. bjp #bjpgujarat #bjpelection #gujaratvikas #proudgujarat #nationalgamesgujarat #defenceexpo #modiji #narendramodi #bhupendrapatel #cm #pm #bjp4gujarat #bjp400 #BJP #drchandanipatel

4/7/2024, 4:31:50 PM

પશ્ચિમ લોકસભાનાં ઉમેદવાર શ્રી દિનેશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં શહેર સંગઠન, મહિલા મોરચા,કાઉન્સિલર બહેનોની ચૂંટણીલક્ષી બૃહદ બેઠક. bjp #bjpgujarat #bjpelection #gujaratvikas #proudgujarat #nationalgamesgujarat #defenceexpo #modiji #narendramodi #bhupendrapatel #cm #pm #bjp4gujarat #bjp400 #BJP #drchandanipatel

4/4/2024, 12:21:23 PM

૨૧/૦૩/૨૦૨૪(ગુરુવાર) આજરોજ મણિનગર વિધાનસભાનાં મધ્યસ્થ કાર્યાલય ખાતે પશ્ચિમ લોકસભાનાં ઉમેદવાર શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત તથા ચૂંટણીલક્ષી બેઠક કરવામાં આવી. bjp #bjpgujarat #bjpelection #gujaratvikas #proudgujarat #nationalgamesgujarat #defenceexpo #modiji #narendramodi #bhupendrapatel #cm #pm #bjp4gujarat #bjp400 #BJP #drchandanipatel

3/21/2024, 6:11:23 PM

#LATEPOST “મણિનગર વિધાનસભા” “લાંભા વોર્ડ” ગત તારીખ ૧૩/૦૩/૨૦૨૪(બુધવાર)નાં રોજ મણિનગર વિધાનસભાનાં ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કાઉન્સિલર બજેટમાંથી નિલકંઠનગર, પ્રેરણાનગર, વિજયનગર,રાધિકાનગર, વારાહીનગરમાં વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં. સાથે સાથી કાઉન્સિલર, સંગઠનની ટીમ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં રહીશો હાજર રહ્યાં હતાં. bjp #bjpgujarat #bjpelection #gujaratvikas #proudgujarat #nationalgamesgujarat #defenceexpo #modiji #narendramodi #bhupendrapatel #cm #pm #bjp4gujarat #bjp400 #BJP #drchandanipatel

3/14/2024, 4:15:51 AM

દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દભાઈ મોદી સાહેબે વિશ્વની સૌથી મોટી ભારતીય રેલ્વે ના ૮૫ હજાર કરોડના શીલાન્યાસ અને લોકાર્પણ દેશ ને સમર્પિત કર્યા,૧૦ વંદે ભારત એકસપ્રેસ ટ્રેન નુ ઓપરેશન કંટ્રોલ સેન્ટર સાબરમતી થી લોકાર્પણ કર્યુ. bjp #bjpgujarat #bjpelection #gujaratvikas #proudgujarat #nationalgamesgujarat #defenceexpo #modiji #narendramodi #bhupendrapatel #cm #pm #bjp4gujarat #bjp400 #BJP #drchandanipatel

3/12/2024, 5:16:12 PM

#LATEPOST ગતરોજ અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર શ્રી દિનેશભાઈ મકવાણા ની મણિનગર વિધાનસભા માં યોજાયેલી જન આશીર્વાદ યાત્રા. bjp #bjpgujarat #bjpelection #gujaratvikas #proudgujarat #nationalgamesgujarat #defenceexpo #modiji #narendramodi #bhupendrapatel #cm #pm #bjp4gujarat #bjp400 #BJP #drchandanipatel

3/11/2024, 2:03:35 PM

#LATEPOST “મણિનગર વિધાનસભા” “લાંભા વોર્ડ” “નારી વંદના” કાર્યક્રમ અંતર્ગત સખી મંડળની બહેનોને ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કીટ વિતરણ કરવામાં આવ્યું. શહેર મહિલા મોરચા મહામંત્રી જૈમિનીબેન , કાઉન્સિલર બહેનો, મોરચાની બહેનો તથા મોટી સંખ્યામાં લાભાર્થી બહેનોએ હાજરી આપી. bjp #bjpgujarat #bjpelection #gujaratvikas #proudgujarat #nationalgamesgujarat #defenceexpo #modiji #narendramodi #bhupendrapatel #cm #pm #bjp4gujarat #bjp400 #BJP #drchandanipatel

2/25/2024, 3:14:12 PM