jalso images

Discover Best jalso Images of World

#food #travel #sports #news #april #tuesday

Celebrating 7 Years of Jalso તમે છો તો છે 'જલસો' #celebrating7yearsofjalso #jalso #gujarati #gujaratikalakar

4/30/2024, 2:45:03 PM

Heart touching love 😍 Gujju sabdo Attitude, motivation વાળી પોસ્ટ જોવા માટે અત્યારે જ ફોલો કરો @gujju__sabdo ગુજરાતી શાયરીઓ ને જોવા માટે અત્યારે જ follow À Follow for more @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo પોસ્ટ નોટિફિકેશન on રાખવી જેથી અમારી પોસ્ટ આવે તો તરત તમને જાણ થાય... Like.. comment #gujjuma thabhare #ek_kalakar #gujrat #ahmedabad #bharuch #gujjucomedy # gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #global_gujju_palanpuri #gujju_rockzzz #gujjuquotes # gujjumemes_

4/30/2024, 9:13:01 AM

આજનો વિચાર... ✍️ . 👉 Turn on Post Notification ✨ 👉 Like, Comment & Share ✨ 👉 Follow :- @hu_ane_mara_vichar_1999 ✨ . #gujjuquotes #vichar #save #quotes #lifequotes #gujjulove #gujju #gujjugram #gujjulove #vicahr #love #instafollowers #iwritewhatifeel #mythoughts #time #samay #surat #gujarat #jalso #like #follow #instagram #instagoal #instafollow . 👉અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે જેનો હેતુ ફક્ત અને ફક્ત તમને મનોરંજન કરવાનો છે... 👉So, please don't take it personally.

4/30/2024, 6:23:10 AM

Dear Food Lovers, If you haven't booked your tickets for The Food Festival 2024, book it now for exciting delicacies from India! Date: 04.05.2024 - Saturday Time: 12:00 to 20:00 Just for your information: Weather is going to be amazing on Saturday: 25º Celsius! 😌 Get your tickets now: Online Ticket: €2 Offline Ticket: €5 Link: https://bit.ly/FoodFestival-2024 #GSB #MMB #Marathimitraberlin #Gujaratisamajberlin #garba #gujarat #gujarati #gujaratisamaj #gujaratisamajberlin #germany #berlin #india #indogerman #food #foodfestival #jalso #culture #germangujarat #gujaratievent #Marathi #Maratha #Marathievent #JaiMaharashtra #marathiinberlin #foodie #BerlinerFood #Foodfestberlin

4/29/2024, 12:04:42 PM

Dear Food Lovers, If you haven't booked your tickets for The Food Festival 2024, book it now for exciting delicacies from India! Date: 04.05.2024 - Saturday Time: 12:00 to 20:00 Just for your information: Weather is going to be amazing on Saturday: 25º Celsius! 😌 Get your tickets now: Online Ticket: €2 Offline Ticket: €5 Link (in bio): https://bit.ly/FoodFestival-2024 #GSB #MMB #Marathimitraberlin #Gujaratisamajberlin #garba #gujarat #gujarati #gujaratisamaj #gujaratisamajberlin #germany #berlin #india #indogerman #food #foodfestival #jalso #culture #germangujarat #gujaratievent #Marathi #Maratha #Marathievent #JaiMaharashtra #marathiinberlin #foodie #BerlinerFood #Foodfestberlin

4/29/2024, 11:53:53 AM

શું કહેવું તમારું? 😊 શબ્દો ગમે તો Like ❤️ દેજો.. ----------- @unless_feelings ----------- આવી અનેક પોસ્ટ જોવા માંગો છો તો Follow કરી દેજો... ----------- Follow - @unless_feelings Follow - @unless_feelings Follow - @unless_feelings ====================== #gujjumathabhare #ek_kalakar_ #gujrat #ahmedabad #bharuch #gujjucomedy #gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #unless_feelings #lite_feelings #zindgi_ek_shyari_ni #gujjuquotes ==================== ખાસ નોંધ :- અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે અમારો ઉદ્દેશ્ય માત્ર લોકો ને એન્ટરટેઈન કરાવવા નો છે તો અમારી કોઈ પણ પોસ્ટ કોઈ ના વિરુધ્ધ ના સમજવી. . (મારે કોઈ જાતી ,જ્ઞાતી , કે સમાજ સાથે લેવા દેવા નથી કોઈ ના દિલ ને કે ઈચ્છા ને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી આ પોસ્ટ બનાવતી નથી આ તો માત્ર ને માત્ર મફત ના મનોરંજન માટે બનાવવા મા આવે છે જો કોઈ ની લાગણી દુભાય અથવા તો ઠેસ પહોંચે તો તે માત્ર ને માત્ર સંજોગો વસાત થયેલી ઘટના છે) ==================== Unless Feelings ❤️ ====================

4/29/2024, 10:04:24 AM

મારો Mood તારા પર Depend કરે છે..! ❤️💯 . . @mara_anubhavo #mara_anubhavo . Follow:~ 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo #gujju  #gujarati  #global_gujju #garvigujarat  #GujjuChu #thegujjugyan  #gujaratibablo  #rajkot  #ahmedabad #gandhinagar  #baroda  #bhavnagar  #girsomnath #amreli  #vadodara  #junagadh  #surat  #jamnagar #instamood  #instasize  #instafun  #pakkogujarati #tag  #likes  #fun  #follow  #jalso #ગ્લોબલ_ગુજ્જુ #global_gujju

4/29/2024, 8:12:25 AM

#જલસો ગુજરાતી મ્યુઝીક એન્ડ પોડકાસ્ટ એપને સાત વર્ષ થયાં. મારી હાસ્ય વાર્તાઓના માધ્યમથી જલસો સાથે જોડાવાનો ગર્વ છે. આભાર Naishadh Purani અને Ankit Patel https://jalsounique.page.link/ZQP4pFoRea9VqyLS6 @jalsomusicandpodcastapp #jalso #music #podcast #love #gujarati

4/29/2024, 7:54:43 AM

Celebrating 7 Years of Jalso તમે છો તો છે 'જલસો' #celebrating7yearsofjalso #jalso #gujarati #gujaratikalakar

4/29/2024, 7:44:10 AM

આમ તો ૭ વર્ષમાં જલસોમાં રહીને ઘણું કામ કર્યું છે. અને આ કામ કરતા કરતા એટલું તો સમજાયું છે કે શિદ્દતથી કરેલા કામની સરાહના થાય જ છે. માટે જ તો જલસોને આટલો બધો પ્રેમ મળ્યો છે. અનેક લોકો સાથે વિધવિધ પ્રકારના કામો કર્યાનો આનંદ જ કૈંક અલગ છે. આ લાગણીને વ્યક્ત કરી શકાય એવી અને એટલી તસવીરો તો નથી મારી પાસે. પણ જે છે, એ અહીં રજૂ કરી રહ્યો છું. @jalsomusicandpodcastapp #jalso #music #podcast #love #gujarati

4/29/2024, 6:42:11 AM

Dear Food Lovers, As we know Mota Bhai always rocks!😁✨ So, in the food festival 2024 on 4th May also The Mota Bhai is going to Rock by serving extraordinary and rare delicacies of Gujarat and India in Berlin at Stall no. 6! ✨ We would like to heartly invite you to visit our stall! 😌 Get your tickets now: Online Ticket: €2 Offline Ticket: €5 Link: https://bit.ly/FoodFestival-2024 #motabhai #GSB #MMB #Marathimitraberlin #Gujaratisamajberlin #garba #gujarat #gujarati #gujaratisamaj #gujaratisamajberlin #germany #berlin #india #indogerman #food #foodfestival #jalso #culture #germangujarat #gujaratievent #Marathi #Maratha #Marathievent #JaiMaharashtra #marathiinberlin #foodie #BerlinerFood #foodfestberlin

4/28/2024, 10:58:06 AM

અમે વરસ વેડફ્યાં ઉભય પ્રીતની શંકમાં, કદી ન અળગાં થશું ! જીવશું એકડા અંકમાં ! – કૃષ્ણલાલ શ્રીધરાણી . . . #baremas #baremasgujarati #gujaratikavita #gujaratisahitya #gujaratiliterature #gujaratipoet #jalso #gujaratifolk #krushnalalshridharani

4/28/2024, 10:11:43 AM

જલસોને સાતમાં જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ.... આમતો તારા ને મારા ઉંમરમાં ઘણો ફરક છે. તોય તે મને અઢળક શીખવાડ્યું છે. તારી ઋણી છું 'જલસો'. Happy Birthday to the only GUJARATI MUSIC AND PODCAST APP 'JALSO' #jalso #jalsomusicapp #rjkranti #birthday #anniversary

4/28/2024, 9:32:27 AM

❤️😍 . @mara_anubhavo #mara_anubhavo . Follow:~ 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo #gujju  #gujarati  #global_gujju #garvigujarat  #GujjuChu #thegujjugyan  #gujaratibablo  #rajkot  #ahmedabad #gandhinagar  #baroda  #bhavnagar  #girsomnath #amreli  #vadodara  #junagadh  #surat  #jamnagar #instamood  #instasize  #instafun  #pakkogujarati #tag  #likes  #fun  #follow  #jalso #ગ્લોબલ_ગુજ્જુ #global_gujju

4/28/2024, 8:38:00 AM

શું કહેવું તમારું? 😊 શબ્દો ગમે તો Like ❤️ દેજો.. તમારું લાઈક જ મારું પ્રોત્સાહન છે. ------------------- @gujju_partners_ ------------------- આવી અનેક પોસ્ટ જોવા માંગો છો તો Follow કરી દેજો... ❤️Double Tap on a post makes Admin's Day 💝Share to your Friends 💌Comment down your Views 🔔Turn on Post Notification . . પેજ માં વખાણ કરવાના પૈસા નથી. વાંચવાના પૈસા હું લેતો નથી. --@gujju_partners_ . 👉એક દમ નવી જ અને પ્રેમ ભરી આવી જ post જોવા માટે હમણાં જ follow કરો, પોસ્ટ નોટિફિકેશન🔔 on કરવાનું ભૂલતા નહિ, @gujju_partners_ ❤️  #gujju_partners_ ❤️ . ====================== Follow - @gujju_partners_ Follow - @gujju_partners_ Follow - @gujju_partners_ ====================== #gujrat #ahmedabad #bharuch #gujjucomedy #gujju #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #Gujarat # Gujarati  #gujju  #gujju_queotes #gujratiquotes  #Gujaratishayari  #gujrati_quotes  #quotes   #instagram ==================== ✳ ખાસ નોંધ :-અમારી બધી પોસ્ટ વાસ્તવિક છે જેનો હેતુ તમને થોડી ઠેસ તો થોડો ધક્કો મારી જગાડવાનો છે . પોસ્ટ દિલ ઉપર જ લેવી અને ફકત વાંચવા ખાતર ના વાંચવી ખાસ નોંધ :- અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે અમારો ઉદ્દેશ્ય માત્ર લોકો ને એન્ટરટેઈન કરાવવા નો છે તો અમારી કોઈ પણ પોસ્ટ કોઈ ના વિરુધ્ધ ના સમજવી. ==================== @gujju_partners_ ❤️

4/28/2024, 7:51:15 AM

🙏🙏🙏 Gujju sabdo Attitude, motivation વાળી પોસ્ટ જોવા માટે અત્યારે જ ફોલો કરો @gujju__sabdo ગુજરાતી શાયરીઓ ને જોવા માટે અત્યારે જ follow À Follow for more @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo પોસ્ટ નોટિફિકેશન on રાખવી જેથી અમારી પોસ્ટ આવે તો તરત તમને જાણ થાય... Like.. comment #gujjuma thabhare #ek_kalakar #gujrat #ahmedabad #bharuch #gujjucomedy # gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #global_gujju_palanpuri #gujju_rockzzz #gujjuquotes # gujjumemes_

4/28/2024, 6:26:35 AM

કહેવું તમારું? 😊 શબ્દો ગમે તો Like ❤️ દેજો.. ------------------- ------------------- આવી અનેક પોસ્ટ જોવા માંગો છો તો Follow કરી દેજો... ====================== Follow - @vishu_bhuvaldi_1_4_3 Follow - @ jay_official_king_143 Follow - @sudaksh_dj ====================== #gujjumathabhare #ek_kalakar_ #gujrat #ahmedabad #bharuch #gujjucomedy #gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #unless_feelings #lite_feelings #zindgi_ek_shyari_ni #gujjuquotes #jaydipp_dj

4/26/2024, 7:21:38 PM

💝💯 . @mara_anubhavo #mara_anubhavo . Follow:~ 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo #gujju  #gujarati  #global_gujju #garvigujarat  #GujjuChu #thegujjugyan  #gujaratibablo  #rajkot  #ahmedabad #gandhinagar  #baroda  #bhavnagar  #girsomnath #amreli  #vadodara  #junagadh  #surat  #jamnagar #instamood  #instasize  #instafun  #pakkogujarati #tag  #likes  #fun  #follow  #jalso #ગ્લોબલ_ગુજ્જુ #global_gujju

4/26/2024, 6:23:16 PM

એક સાંજ એવી કે જે ક્યારેય ન ભૂલી શકો... એક સાંજ એવી પણ કે જે ક્યારેય ભૂલવાનું મન ન થાય... એવી એક શાનદાર સાંજે સતત એક કલાક અને પંદર મિનિટ સુધી કવિતાઓ વરસી... એકલપંડે માહોલને જાળવી રાખવો, જકડી રાખવો અને વળી... તાલિયા બજતી રહેની ચાહીયેની શરતે જાગતું પડ રાખવું... એ કોઈ માટે સહેલું નથી હોતું પણ... શબ્દોની તાકાત બધું સહેલું બનાવી દે છે. 'જલસો'ના સ્ટુડિયોમાં અને હવે યુ ટ્યુબ પર સચવાયેલી એ સાંજ... આપની સમક્ષ... આભાર #jalso કે મને આમ વરસવાની મોકળાશ આપી 💐 @jalsomusicandpodcastapp @nnaishadh @rj_urvashi @ankitstoryteller @jayvbhatt @jignesh.parmar17 @meet.panchal95 @rjhardik_shastri https://m.youtube.com/watch?fbclid=IwZXh0bgNhZW0CMTEAAR2c6yGOPLuNBg5oHrmvKvpsVzUVE-Hltr6EL83Du-gNf5iJyGP-L7adK6E_aem_Afebh6DThhxMZ_Wlej9UYye6psCTBVeRj4pfnAv_Qa8wCjWCM7ldcCAnkvVnkXzFrDv-NCgDTL5pUO300wKVr2Lg&v=PMG8JCMEQxc&feature=youtu.be

4/26/2024, 1:13:10 PM

😔💔 Gujju sabdo Attitude, motivation વાળી પોસ્ટ જોવા માટે અત્યારે જ ફોલો કરો @gujju__sabdo ગુજરાતી શાયરીઓ ને જોવા માટે અત્યારે જ follow À Follow for more @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo પોસ્ટ નોટિફિકેશન on રાખવી જેથી અમારી પોસ્ટ આવે તો તરત તમને જાણ થાય... Like.. comment #gujjuma thabhare #ek_kalakar #gujrat #ahmedabad #bharuch #gujjucomedy # gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #global_gujju_palanpuri #gujju_rockzzz #gujjuquotes # gujjumemes_

4/26/2024, 10:53:13 AM

Dear Food Lovers, The grand menu with 72 Indian delicacies is going to be to be ready for you in The Food Festival 2024! Get your tickets now: Online Tickets: €2 Offline Tickets: €5 Link: https://bit.ly/FoodFestival-2024 #GSB #MMB #Marathimitraberlin #Gujaratisamajberlin #garba #gujarat #gujarati #gujaratisamaj #gujaratisamajberlin #germany #berlin #india #indogerman #food #Surat #Surati #foodfestival #jalso #culture #germangujarat #gujaratievent #Marathi #Maratha #Marathievent #JaiMaharashtra #marathiinberlin #foodie #BerlinerFood #Foodfestberlin

4/25/2024, 7:13:35 PM

💕 આ ગઝલ લખવાનું કારણ કોઈ પૂછે તો કહું છું, એક બહુ દુઃખતું સ્મરણ ભૂલી જવાની ભાંજગડ છે. - આર બી રાઠોડ. . . . . . . . . . . . #gujaratikavita #gazalpage #gujaratilove #litreture #kavita #poetry #trending #poemsofinstagram #baroda #RBRATHOD #jalso #india #gujarati #friend #relationship #gujaratikavi #gazal #shayari #ahmadabad #surat #judai #rekhta #loveimage #loveqoute #viral #mahobbat #Streams #rbrathod_poet #rekhtagujarati #shayaris

4/25/2024, 2:49:23 PM

#jayshiram❣️🚩🚩🚩 આવી બીજી ધણી પોસ્ટ જોવા માટે હાલ જ Follow કરો🤝🙋‍♂️ 👇👇👇👇👇👇👇 Follow🇮🇳@Gujju_gamdiyo_p Follow🇮🇳@Gujju_gamdiyo_p Follow🇮🇳@Gujju_gamdiyo_p ➖➖➖➖➖➖➖➖➖ #mojili_ni_moj #gujrati_no_dayro #gujjushayri #ek_taro_sath #jalso #rajkot_instagram #gujjuraja #gtuvada #porbandar #garvigujarat #girsomnath #kathiyomadi #bhikho #gujjubhai #gujjucomedy #gujju #gujju_vaydu #gujju_no_love #gujjuswag #gujjushayari #junagadh #gujjujalwa #kalol #gujjuprem #gujju_chu_ #pakodii_baba #emj #gujjurocksspecia

4/24/2024, 6:22:36 PM

❤️💯 . @mara_anubhavo #mara_anubhavo . Follow:~ 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo #gujju  #gujarati  #gujarat  #garvigujarat  #GujjuChu #thegujjugyan  #gujaratibablo  #rajkot  #ahmedabad #gandhinagar  #baroda  #bhavnagar  #girsomnath #amreli  #vadodara  #junagadh  #surat  #jamnagar #instamood  #instasize  #instafun  #pakkogujarati #tag  #likes  #fun  #follow  #jalso #ગ્લોબલ_ગુજ્જુ #global_gujju

4/24/2024, 5:56:30 PM

શું કહેવું તમારું? 😊 શબ્દો ગમે તો Like ❤️ દેજો.. ----------- @unless_feelings ----------- આવી અનેક પોસ્ટ જોવા માંગો છો તો Follow કરી દેજો... ----------- Follow - @unless_feelings Follow - @unless_feelings Follow - @unless_feelings ====================== #gujjumathabhare #ek_kalakar_ #gujrat #ahmedabad #bharuch #gujjucomedy #gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #unless_feelings #lite_feelings #zindgi_ek_shyari_ni #gujjuquotes ==================== ખાસ નોંધ :- અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે અમારો ઉદ્દેશ્ય માત્ર લોકો ને એન્ટરટેઈન કરાવવા નો છે તો અમારી કોઈ પણ પોસ્ટ કોઈ ના વિરુધ્ધ ના સમજવી. . (મારે કોઈ જાતી ,જ્ઞાતી , કે સમાજ સાથે લેવા દેવા નથી કોઈ ના દિલ ને કે ઈચ્છા ને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી આ પોસ્ટ બનાવતી નથી આ તો માત્ર ને માત્ર મફત ના મનોરંજન માટે બનાવવા મા આવે છે જો કોઈ ની લાગણી દુભાય અથવા તો ઠેસ પહોંચે તો તે માત્ર ને માત્ર સંજોગો વસાત થયેલી ઘટના છે) ==================== Unless Feelings ❤️ ====================

4/24/2024, 2:58:14 PM

ગુજરાતી ભાષા અને સંગીતને સમર્પિત જલસો એપ 28 મી એપ્રિલનાં દિવસે સાતમાં વર્ષે પ્રવેશી રહ્યું છે. તેની ઉજવણીનાં ભાગ રુપે આ વર્ષે મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું. આ મુશાયરામાં ગુજરાતી સંગીત ક્ષેત્રમાં ખ્યાતનામ એવા ગાયક અને કવિ શ્યામલ મુન્શીએ તેમની કવિતાઓનું પઠન કર્યું હતું. કવિતા ભાવોની અભિવ્યક્તિ માટેનું એક અનોખું માધ્યમ છે. કવિની કલમ આપણને જીવનનાં નવાં નવાં દ્રષ્ટિકોણ તો આપે જ છે પણ જીવનની સુંદરતાને શબ્દોમાં કંડારી આપે છે. જલસો પર ગુજરાતી ભાષાનાં જાણીતા અને ઉભરતાં કવિઓની કવિતાઓનું પઠન સંભળાવતો ‘મખમલ’ નામનો ખાસ સેગમેન્ટ છે. જેમાં સ્વયં કવિ દ્વારા તેમની કવિતાઓનું પઠન કરવામાં આવ્યું છે. શ્યામલ મુન્શી સાહેબના સ્વરથી સૌ પરિચિત છીએ પણ કવિ તરીકે તેમનો પરિચય ખૂબ ઓછાને છે. કવિ અને તેની કવિતામાં કવિ શ્યામલ મુન્શીએ તેમની હાસ્યસભર રચનાઓ સાથે અધ્યાત્મ વિષય પર લખેલી સુંદર કવિતાઓ પ્રસ્તુત કરી હતી. તેમની સમગ્ર રચનાઓ જલસોનાં you tube channel પર ટૂંક સમયમાં મૂકવામાં આવશે. કાર્યક્રમમાં શ્રોતાજનોની ઉપસ્થિતિ અને તેમનાં ઉમળકાભર્યા પ્રતિભાવોનો જલસો આભાર વ્યક્ત કરે છે. દરેક ઉમરની એક ખૂબી અને ખામી છે. જીવનનો અંતિમ તબક્કો એટલે વૃધત્વ. શ્યામલ મુન્શીએ વૃદ્ધ દાદાનાં મનની વાતને આ કવિતામાં સુંદર રીતે પ્રગટ કરી છે. વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ,. એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ. ભાગદોડનાં દિવસો તો ભાગીને દોડી ગયા જીર્ણ શરીરે કરચલીઓના નકશા છોડી ગયા. અવગણાએ સીમા બાંધી દાદાજીની ફરતે,. દાદા સાથે સમય અજણ્યા માણસ માફક વર્તે. જીવન નિર્ભર, નિરુપયોગી થયું – એટલે સસ્તું, દાદા વ્યક્તિમાંથી જાણે બની ગયા એક વસ્તુ તન અને મન એકમેકને છોડાવે પક્કડ- દાદાએ પોતાનાં સૌને એક તાંતણે બાંધ્યા, અલગ અલગ ટુકડાને કૂણી લાગણીઓથી સાંધ્યા. અંગત અંગત ઈચ્છાઓ સૌ સૌને રસ્તે ચાલી, દાદાજીની આંખોમાંથી થયો બગીચો ખાલી. લાંબુ જીવતર એ જ રોગ, જે શાપ બનીને ડંખે, દાદા સઘળાં દુઃખ સહીને સૌના સુખને ઝંખે સંબંધોની સુગંધ ખાતર સળગે એક સુખડ- કટકે કટકે દીધું પાછું, લીધું જે ઉછીનું, એક સામટું એક દિવસ દઈ દેવાનું બાકીનું. ટેકો દેતા પગને રાખી દીવાલને આધારે, આંખ, કાન ને દાંતને અસલી ચહેરેથી ઉતારે . થાકેલી ઘડિયાળને આપે ધ્રુજતે હાથે ચાવી, ઊંડા અંધારે નાનકડા દીવાને સળગાવી, નમી પડેલા ખાટલે છોડે વળી ગયેલું ધડ- વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ, એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ. #7yearsofjalso #jalso #shyamalmunshi #Gujarat #gujarati #gujaratisahitya

4/24/2024, 2:48:50 PM

Gujju sabdo Attitude, motivation વાળી પોસ્ટ જોવા માટે અત્યારે જ ફોલો કરો @gujju__sabdo ગુજરાતી શાયરીઓ ને જોવા માટે અત્યારે જ follow À Follow for more @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo પોસ્ટ નોટિફિકેશન on રાખવી જેથી અમારી પોસ્ટ આવે તો તરત તમને જાણ થાય... Like.. comment #gujjuma thabhare #ek_kalakar #gujrat #ahmedabad #bharuch #gujjucomedy # gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #global_gujju_palanpuri #gujju_rockzzz #gujjuquotes # gujjumemes_

4/24/2024, 2:07:14 PM

Brighten up your life with our colors. 📣Original Handmade Painting Sale Sale Sale!🖌🖼 🗓 May 10-12, 2024 ▪ ICAC Art Gallery, Asawari Tower Road, Ramdevnagar, Ahmedabad Call: 9167221322 / 9820151415 #ahmedabadi #jalso #gujratibablo #amdavad #amazingamdavad #amazinggujarat #artsale #freedrawings #artforsalebyartist

4/24/2024, 1:27:20 PM

જલસોની સાતમી વર્ષગાંઠનાં ઉપક્રમમાં અમારી આ ત્રીજી કવિતાભરી સાંજ પ્રસિદ્ધ ગાયક અને કવિ શ્યામલ મુનશી સાથે. સંપૂર્ણ ઉપક્રમ જલ્દીથી અમારા YouTube Channel પર નિહાળી શકશો. #jalso #7yearsofjalso #shyamalmunshi #kavita #gujaratikalakar #gujaratisahitya

4/23/2024, 7:47:46 AM

❤️💯 . . @mara_anubhavo #mara_anubhavo . Follow:~ 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo #mara_anubhavo #love_no_shayar #gujju  #gujarati  #global_gujju #garvigujarat  #GujjuChu #thegujjugyan  #gujaratibablo  #rajkot  #ahmedabad #gandhinagar  #baroda  #bhavnagar  #girsomnath #amreli  #vadodara  #junagadh  #surat  #jamnagar #instamood  #pakkogujarati #tag  #likes  #fun  #follow  #jalso #ગ્લોબલ_ગુજ્જુ #global_gujju

4/22/2024, 2:35:57 PM

Gujju sabdo Attitude, motivation વાળી પોસ્ટ જોવા માટે અત્યારે જ ફોલો કરો @gujju__sabdo ગુજરાતી શાયરીઓ ને જોવા માટે અત્યારે જ follow À Follow for more @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo પોસ્ટ નોટિફિકેશન on રાખવી જેથી અમારી પોસ્ટ આવે તો તરત તમને જાણ થાય... Like.. comment #gujjuma thabhare #ek_kalakar #gujrat #ahmedabad #bharuch #gujjucomedy # gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #global_gujju_palanpuri #gujju_rockzzz #gujjuquotes # gujjumemes_

4/22/2024, 2:09:34 PM

સતત બીજા વર્ષે માનસી આર્ટ્સ આયોજિત મહોત્સવમાં.. ગમતા મિત્રો સાથે મંચ પર નકરી મોજનુંઆયોજન - looking forward for Fun Unlimited ..!! #gujju #jalso #mauj #gujaratisongs

4/21/2024, 9:47:52 AM

જલસો આ વર્ષે તેની સાતમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. સાતમી વર્ષગાંઠનાં ભાગ રુપે એક સુંદર મુશાયરાનું આયોજન થયું છે. આ ઉપક્રમની શરુઆત જાણીતા કવયિત્રી પારુલ ખખ્ખર સાથે થઇ ને, તે બાદ બીજા મુશાયરાની સાંજ યુવાન કવિ વિકી ત્રિવેદી સાથે યોજવામાં આવી. મુશાયારાની એ સાંજ ત્યાં ઉપસ્થિત સૌ કોઈ માટે એક યાદગાર સાંજ બની રહી. તેનું કારણ સાદાઈ અને સરળ વ્યક્તિત્વવાળા ઉમદા કવિ વિકી ત્રિવેદીની ગાંભીર્ય ભાવોથી ભરેલી ગઝલો હતી. એક એક શેર પર પ્રેક્ષકોની દાદ મળે એમાં જરાય કૌતુક નહોતું પણ પણ આવું ક્યારેક જ સંભવ બને એ માટેનું કૌતુક તો ખરું જ ! કવિની પ્રતિભાની પ્રશંસા આટલી કેમ થઇ તે તેમની કલમે લખાયેલ કેટલીક ગઝલોથી જ જાણીએ. જ્યાં વ્યથાઓ પડાપ રાખે છે, ત્યાં ગઝલ આવજાવ રાખે છે. જેઓ સારો સ્વભાવ રાખે છે, એ જ લાંબો પ્રભાવ રાખે છે. આ કેવી રીતે ફાળવી છે તેં ઉંમર પ્રભુ ? ફૂલોને એક દિવસ અને ભીંતોને સો વરસ! આ ગઝલ કવિ વિકી ત્રિવેદીનાં હમણાં જ પ્રગટ થયેલ ગઝલસંગ્રહ ‘ જાતે પ્રગટ થશે ‘ નાં છે. સરળ શબ્દો પણ ચમત્કૃતિથી ભરેલા અર્થો જીવનની વાસ્તવિકતાનું દ્રશ્ય આપણી સમક્ષ ખડું કરી દે છે. જલસોનો અમારો આ ઉપક્રમ જલ્દીથી અમારા you tube પર નિહાળી શકશો. માતા, પિતાની હુંફ , તેમનો સાથ સંતાનને કેટલો ઉપકારક છે તે વાત કવિ વિકી ત્રિવેદી આ ગઝલનાં શેરમાં વ્યક્ત કરે છે. દરેક વ્યક્તિની સ્થિતિ, પરિસ્થિતિ જુદાં જુદાં છે. આપણું અને કુદરતનું વિચારેલું કેટલું અલગ છે તે તેમનાં દરેક શેરમાં વ્યક્ત થતું દેખાશે. ( ગઝલ - છાંયડો ) એ જેટલો સહન કરે છે તાપ છાંયડો, એમ જ વધારતો રહે છે વ્યાપ છાંયડો. બંને તરફથી આવતા બે જણ ઊભા રહ્યા, આવી રીતે કરાવે છે મેળાપ છાંયડો. તું વૃક્ષ પર શું જોર બતાવ્યા કરે છે રોજ, કાપી શકે તો કોઈ દિવસ કાપ છાંયડો. બેઘરને પૂછો રાત શું છે તો તરત કહે, કોઈ અદૃશ્ય વૃક્ષનો બેમાપ છાંયડો. પગલાંની વાત ક્યાં કરું દેહ જ નથી મળ્યો, છોડી શકે છે તોય અમર છાપ છાંયડો. તડકા વિશે તને બધી ક્યાંથી ખબર પડે? તારા ઘરે જીવે છે હજુ બાપ છાંયડો. કંઈ ના કરી શકે તો ખભે હાથ મૂકી દે, જો ફળ નથી તો કંઈ નહીં તું આપ છાંયડો. એવા બનીને વૃક્ષ નીચે બેસવું છે બસ, કે હું ઉઠું ને તો કરે સંતાપ છાંયડો. હાલ તો આપને આ ગઝલ કેવી લાગી તે કોમેન્ટ બોક્ષમાં જણાવો. #7yearsofjalso #jalso #vickytrivedi #gujarati #gujarat

4/21/2024, 9:34:37 AM

💕 આંગણું છે કોનું એ વૃક્ષો ના જુએ, ત્યાં જ આપે છાય, જ્યાં ડાળી જાય છે _ આર બી રાઠોડ . #gujaratikavita #gazalpage #gujaratilove #litreture #kavita #poetry #trending #poemsofinstagram #baroda #RBRATHOD #jalso #india #gujarati #friend #relationship #gujaratikavi #gazal #shayari #ahmadabad #surat #judai #rekhta #loveimage #loveqoute #viral #mahobbat #Streams #rbrathod_poet #rekhtagujarati #shayaris

4/21/2024, 5:06:21 AM

Sachu ne 🙏 Gujju sabdo Attitude, motivation વાળી પોસ્ટ જોવા માટે અત્યારે જ ફોલો કરો @gujju__sabdo ગુજરાતી શાયરીઓ ને જોવા માટે અત્યારે જ follow À Follow for more @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo પોસ્ટ નોટિફિકેશન on રાખવી જેથી અમારી પોસ્ટ આવે તો તરત તમને જાણ થાય... Like.. comment #gujjuma thabhare #ek_kalakar #gujrat #ahmedabad #bharuch #gujjucomedy # gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #global_gujju_palanpuri #gujju_rockzzz #gujjuquotes # gujjumemes_

4/20/2024, 11:49:38 AM

***LINK IN BIO*** જલસોના સાત વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે જલસોએ કવિતાભરી સાંજનું એક સુંદર આયોજન કર્યું છે. જેમાં આપણી ભાષાના ઉમદા કવિ Shyamal Munshi પોતાની કવિતાઓથી જલસોની આ ઉજવણીમાં રંગ ભરશે. જો આપ આ સાંજમાં નિ:શુલ્ક સહભાગી થવા ઈચ્છતા હોવ તો નીચે આપેલ લિંકથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. #jalso #gujarati #gujaratikalakar #gujaratikavi #mushayro #kavita #event #shyamalmunshi #linkinbio

4/20/2024, 8:19:08 AM

શબ્દો ગમે તો Like ❤️ દેજો.. ------------------- ------------------- આવી અનેક પોસ્ટ જોવા માંગો છો તો Follow કરી દેજો... ====================== Follow - @vishu_bhuvaldi_1_4_3 Follow - @@jay_official_king_143 Follow - @sudaksh_dj ====================== #gujjumathabhare #ek_kalakar_ #gujrat #ahmedabad #bharuch #gujjucomedy #gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #unless_feelings #lite_feelings #zindgi_ek_shyari_ni #gujjuquotes #jaydipp_dj

4/19/2024, 7:50:22 PM

જલસો આ વર્ષે તેની સ્થાપનાનાં સાતમાં વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ સાતમાં વર્ષની ઉજવણીના ભાગ રુપે આ વર્ષે જલસો દ્વારા મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ગો ધણની વેળા સામાન્ય રીતે દિવસ પૂરો થયો એમ કહેવાય. પણ જો દિવસની સાંજ કોઈ મુશાયરામાં વિતે તો એ સાંજનો નૂર જુદો જ ઉભરી આવે છે. અમારા આ ઉપક્રમની શરુઆત ગુજરાતી ભાષાનાં જાણીતા કવયિત્રી પારુલ ખખ્ખર થકી થઇ. કહેવાય છે ને કવિતા પણ પ્રકટ થવા માટે કવિને પસંદ કરે છે. કવયિત્રી પારુલ ખખ્ખરની કવિતા વાંચીએ અને સાંભળીએ તો આ જ ભાવ સ્ફુરે. ગઝલકાર, નિબંધકાર અને સુંદર ગીતોની રચના માટે કવયિત્રી પારુલ ખખ્ખરને આપણે જાણીએ જ છીએ પરંતુ તેમની લેખની કલમની એક ઓર વિધામાં ભરપૂર નિખરી છે. તેમની કલમમાં લખાયેલ આ વિધા એટલે મરશિયું. ગુલમહોરનું મરશિયું ફટ રે મૂઆ કાળ! અરે! તેં ઝાડને માર્યું! ફટ રે કાયર! મારીમારી ને ઝાડને માર્યું! હાય...રે મારી નીંઘલેલી મોલાતને મારી, હાય...રે મારા છાંયડાની સોગાતને મારી, હાય...રે મારી રાત, મારી વાત કે...મારી આખેઆખી જાતને મારી! Read more on our Facebook page #7yearsofjalso #jalso #gujarati #parulkhakhar #gujarat #gujarati

4/19/2024, 2:55:07 PM

શું કહેવું તમારું? 😊 શબ્દો ગમે તો Like ❤️ દેજો.. ----------- @unless_feelings ----------- આવી અનેક પોસ્ટ જોવા માંગો છો તો Follow કરી દેજો... ----------- Follow - @unless_feelings Follow - @unless_feelings Follow - @unless_feelings ====================== #gujjumathabhare #ek_kalakar_ #gujrat #ahmedabad #bharuch #gujjucomedy #gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #unless_feelings #lite_feelings #zindgi_ek_shyari_ni #gujjuquotes ==================== ખાસ નોંધ :- અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે અમારો ઉદ્દેશ્ય માત્ર લોકો ને એન્ટરટેઈન કરાવવા નો છે તો અમારી કોઈ પણ પોસ્ટ કોઈ ના વિરુધ્ધ ના સમજવી. . (મારે કોઈ જાતી ,જ્ઞાતી , કે સમાજ સાથે લેવા દેવા નથી કોઈ ના દિલ ને કે ઈચ્છા ને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી આ પોસ્ટ બનાવતી નથી આ તો માત્ર ને માત્ર મફત ના મનોરંજન માટે બનાવવા મા આવે છે જો કોઈ ની લાગણી દુભાય અથવા તો ઠેસ પહોંચે તો તે માત્ર ને માત્ર સંજોગો વસાત થયેલી ઘટના છે) ==================== Unless Feelings ❤️ ====================

4/19/2024, 2:38:48 PM

એક તત્વ ચિંતકે બહુ સુંદર વાત કરી છે. તેઓ કહે છે કે, કવિતાની કલમ પીડા ભરેલી શાહીમાંથી જન્મે છે. કેટલી સાચી વાત કવિતાનો જન્મ વેદના, પીડા, દુઃખમાંથી થાય છે. કવિતા કેવી રીતે જન્મે છે એ વિષય જુદો છે પરંતુ કવિતા લખાય તેના એક કારણમાં વેદના પણ પરિબળ તરીકે મહત્વનું અંગ છે. હાલમાં ગુજરાતી સાહિત્યમાં નાની ઉંમરે પોંખાઈ ચૂકેલ નામ એવા વિકી ત્રિવેદીની કલમને વાંચીએ તો આ વાત અનુભવાય. ગઝલકાર, નવલકથાકાર, અને અનુવાદક તરીકે વિકી ત્રિવેદી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં માત્ર બે વર્ષનાં ઓછા સમયગાળામાં પોતાનું સ્થાન સ્થાપી ચૂક્યા છે. મૂળ ડીસાના વતની વિકી ત્રિવેદી સાહિત્યમાં ઝંપલાવ્યાનું કારણ પોતે વ્યસ્ત રહેવા માટેનું બતાવે છે પરંતુ તેમની રચનાઓ આપણા વ્યસ્ત જીવનમાં થોડી થોડી વિશ્રામની પળો નોંધાવી જાય છે. ગઝલકાર વિકી ત્રિવેદીનાં બે ગઝલસંગ્રહ હાલ સુધીમાં પ્રગટ થઇ ચૂક્યાં છે. ‘ હાજર હૃદયથી હોઈએ ’ તેમનો પ્રથમ ગઝલ સંગહ છે. અને આ વર્ષે જ તેમનો બીજો ગઝલ સંગ્રહ ‘ જાતે પ્રગટ થશે ’ આવ્યો. જલસો આ વર્ષે તેની સાતમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે આ વર્ષે સાત વર્ષની ઉજવણીનાં ભાગ રુપે એક મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરુઆત કવયિત્રી પારુલ ખખ્ખરનાં કવિતા પઠનથી કરવામાં આવી. આ ઉપક્રમનો બીજો છેડો કવિ વિકી ત્રિવેદી સાથે જોડાયો અને ગઈ કાલ સાંજે સુંદર કવિતાભરી સાંજનું આયોજન થયું. તેમની એક એક ગઝલનાં પઠનમાં પ્રેક્ષકોની અદ્ભુત દાદ મળી.એક યાદગાર કવિતા ભરી સાંજ વીતી. કવિ વિકી ત્રિવેદી દ્વારા થયેલ કવિતા પઠનનો કાર્યક્રમ અમારી YouTube Channel પર ટૂંક સમયમાં નિહાળશો. #7yearsofjalso #jalso #vickyrtrivedi #kavita #gujaratisahitya #gujarati #gujarat

4/19/2024, 10:29:40 AM

17 April Ram navmi...🎤❤️ A very beautiful and big show..❣️😍🎤🚩 Sursagar faculty of parfoming art...🚩💕🎤🤗🧡With Samir bhai prajapati and group....🎤😍🙈💞🚩Spacial Thank you Max Bhai, Samir bhai and group..🧡🚩🤗😍🙏💞 #bhakti #hanuman #vadodra #sursagar #msubaroda #ramsavari #jayshreeram #ram #ramnavmi #mojj #jalso #mannimojvadodra #manansolankiofficial

4/19/2024, 9:03:07 AM

બીજી વાર થાય એને જ પ્રેમ કહેવાય ❤️ . . @mara_anubhavo #mara_anubhavo . Follow:~ 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo 👉@mara_anubhavo #mara_anubhavo #love_no_shayar #gujju  #gujarati  #global_gujju #garvigujarat  #GujjuChu #thegujjugyan  #gujaratibablo  #rajkot  #ahmedabad #gandhinagar  #baroda  #bhavnagar  #girsomnath #amreli  #vadodara  #junagadh  #surat  #jamnagar #instamood  #pakkogujarati #tag  #likes  #fun  #follow  #jalso #ગ્લોબલ_ગુજ્જુ #global_gujju

4/19/2024, 8:24:11 AM

અન્ન પાણી છે છતાંયે પાંજરામાં થાય ટક ટક, બીજું કંઈ નહીં દોસ્ત એ ઊડી જવાની ભાંજગડ છે. _ આર. બી. રાઠોડ #gujaratikavita #gazalpage #gujaratilove #litreture #kavita #poetry #trending #poemsofinstagram #baroda #RBRATHOD #jalso #india #gujarati #friend #relationship #gujaratikavi #gazal #shayari #ahmadabad #surat #judai #rekhta #loveimage #loveqoute #viral #mahobbat #Streams #rbrathod_poet #rekhtagujarati #shayaris

4/18/2024, 6:25:12 AM

શું કહેવું તમારું? 😊 શબ્દો ગમે તો Like ❤️ દેજો.. ----------- @unless_feelings ----------- આવી અનેક પોસ્ટ જોવા માંગો છો તો Follow કરી દેજો... ----------- Follow - @unless_feelings Follow - @unless_feelings Follow - @unless_feelings ====================== #gujjumathabhare #ek_kalakar_ #gujrat #ahmedabad #bharuch #gujjucomedy #gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #unless_feelings #lite_feelings #zindgi_ek_shyari_ni #gujjuquotes ==================== ખાસ નોંધ :- અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે અમારો ઉદ્દેશ્ય માત્ર લોકો ને એન્ટરટેઈન કરાવવા નો છે તો અમારી કોઈ પણ પોસ્ટ કોઈ ના વિરુધ્ધ ના સમજવી. . (મારે કોઈ જાતી ,જ્ઞાતી , કે સમાજ સાથે લેવા દેવા નથી કોઈ ના દિલ ને કે ઈચ્છા ને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી આ પોસ્ટ બનાવતી નથી આ તો માત્ર ને માત્ર મફત ના મનોરંજન માટે બનાવવા મા આવે છે જો કોઈ ની લાગણી દુભાય અથવા તો ઠેસ પહોંચે તો તે માત્ર ને માત્ર સંજોગો વસાત થયેલી ઘટના છે) ==================== Unless Feelings ❤️ ====================

4/18/2024, 5:25:44 AM

શું કહેવું તમારું? 😊 શબ્દો ગમે તો Like ❤️ દેજો.. તમારું લાઈક જ મારું પ્રોત્સાહન છે. ------------------- @gujju_partners_ ------------------- આવી અનેક પોસ્ટ જોવા માંગો છો તો Follow કરી દેજો... ❤️Double Tap on a post makes Admin's Day 💝Share to your Friends 💌Comment down your Views 🔔Turn on Post Notification . . પેજ માં વખાણ કરવાના પૈસા નથી. વાંચવાના પૈસા હું લેતો નથી. --@gujju_partners_ . 👉એક દમ નવી જ અને પ્રેમ ભરી આવી જ post જોવા માટે હમણાં જ follow કરો, પોસ્ટ નોટિફિકેશન🔔 on કરવાનું ભૂલતા નહિ, @gujju_partners_ ❤️  #gujju_partners_ ❤️ . ====================== Follow - @gujju_partners_ Follow - @gujju_partners_ Follow - @gujju_partners_ ====================== #gujrat #ahmedabad #bharuch #gujjucomedy #gujju #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #Gujarat # Gujarati  #gujju  #gujju_queotes #gujratiquotes  #Gujaratishayari  #gujrati_quotes  #motivationalquotes    #instagram ==================== ✳ ખાસ નોંધ :-અમારી બધી પોસ્ટ વાસ્તવિક છે જેનો હેતુ તમને થોડી ઠેસ તો થોડો ધક્કો મારી જગાડવાનો છે . પોસ્ટ દિલ ઉપર જ લેવી અને ફકત વાંચવા ખાતર ના વાંચવી ખાસ નોંધ :- અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે અમારો ઉદ્દેશ્ય માત્ર લોકો ને એન્ટરટેઈન કરાવવા નો છે તો અમારી કોઈ પણ પોસ્ટ કોઈ ના વિરુધ્ધ ના સમજવી. ==================== @gujju_partners_❤️

4/17/2024, 7:18:16 PM

શું કહેવું તમારું? 😊 શબ્દો ગમે તો Like ❤️ દેજો.. ----------- @shayari_1_safar ----------- આવી અનેક પોસ્ટ જોવા માંગો છો તો Follow કરી દેજો... ----------- Follow - @shayari_1_safar Follow - @shayari_1_safar Follow - @shayari_1_safar ====================== #gujjumathabhare #ek_kalakar_ #gujrat #ahmedabad #bharuch #gujjucomedy #gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #unless_feelings #lite_feelings #zindgi_ek_shyari_ni #gujjuquotes ==================== ખાસ નોંધ :- અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે અમારો ઉદ્દેશ્ય માત્ર લોકો ને એન્ટરટેઈન કરાવવા નો છે તો અમારી કોઈ પણ પોસ્ટ કોઈ ના વિરુધ્ધ ના સમજવી. . (મારે કોઈ જાતી ,જ્ઞાતી , કે સમાજ સાથે લેવા દેવા નથી કોઈ ના દિલ ને કે ઈચ્છા ને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી આ પોસ્ટ બનાવતી નથી આ તો માત્ર ને માત્ર મફત ના મનોરંજન માટે બનાવવા મા આવે છે જો કોઈ ની લાગણી દુભાય અથવા તો ઠેસ પહોંચે તો તે માત્ર ને માત્ર સંજોગો વસાત થયેલી ઘટના છે) ====================@shayari_1_safar ❤️ =========

4/17/2024, 4:24:55 PM

ગઝલ ઉદાસી જ શાને ઘડી હર ઘડી છે, અને આ ખુશી કેમ ઠેબે ચડી છે. તને હાલ મારા કહું નહી કદી પણ, તને કોઈની ક્યાં કશીયે પડી છે, સરળ પણ નથી કોઈ માર્ગે મહોબત, મુસીબત ઉપર પણ મુસીબત ખડી છે. થયો આભ વરસ્યા પછીનો ઉઘાડ, અહીં આંખ દરિયો ભરીને રડી છે. બને તો પછી દાદ દેજે મને તું, જીવનમાં મરણ એક છેલ્લી કડી છે. _ આર બી રાઠોડ. . . . . . . . . #gujaratikavita #gazalpage #gujaratilove #litreture #kavita #poetry #trending #poemsofinstagram #baroda #RBRATHOD #jalso #india #gujarati #friend #relationship #gujaratikavi #gazal #shayari #ahmadabad #surat #judai #rekhta #loveimage #loveqoute #viral #mahobbat #Streams #rbrathod_poet #rekhtagujarati #shayaris .

4/17/2024, 1:29:31 PM

Gujju sabdo Attitude, motivation વાળી પોસ્ટ જોવા માટે અત્યારે જ ફોલો કરો @gujju__sabdo ગુજરાતી શાયરીઓ ને જોવા માટે અત્યારે જ follow À Follow for more @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo પોસ્ટ નોટિફિકેશન on રાખવી જેથી અમારી પોસ્ટ આવે તો તરત તમને જાણ થાય... Like.. comment #gujjuma thabhare #ek_kalakar #gujrat #ahmedabad #bharuch #gujjucomedy # gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #global_gujju_palanpuri #gujju_rockzzz #gujjuquotes # gujjumemes_

4/17/2024, 9:35:38 AM

*Face Massager @ Just Rs DM 🔺શેર કરો તમારા 5 મિત્રો ને ❤follow ❤️ @ss_toy_s 😍 ❤ @ss_toy_s 😍 ❤️ @ss_toy_s 😍 ❤️ @ss_toy_s 😍 ❤️ @ss_toy_s 😍 ❤️ @ss_toy_s 😍 🇫 🇴 🇱 🇱 🇴 🇼 🔥 ❤️ @ss_toy_s 😍 ❤ @ss_toy_s 😍 ❤️ @ss_toy_s 😍 ❤️ @ss_toy_s 😍 ❤️ @ss_toy_s 😍 ❤️ @ss_toy_s 😍 Note - For oder DM  ˚   ⠀ ⠀    ,      .              .       *⠀  ⠀       ⠀✦⠀        *      *      *                  .     .    .   ⠀🌕            .        🚀    ˚        ゚     .  .⠀  🌎⠀‍⠀‍⠀‍⠀‍⠀‍⠀‍⠀‍⠀‍⠀‍⠀‍⠀,    *  ⠀.      .          ⠀✦ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀☀️       *           . .             .   ✦⠀       ,         *      ⠀    ⠀  , [Ignore Tags] #ss_toy_s #Vadodara #surat #jamnagar #junagadh #amdavad #palanpuri #usa #amdavadi #amreli #nadiad #baroda #ahmedabadi #mumbai #uk #boy #mahesana #unitedstates #anand #rajkot #reels #tmkoc #london #mumbai #gujjus #palanpur #patan #kutch #jamnagar #viral #jalso

4/17/2024, 8:58:46 AM

'જલસો' અનરાધાર... 'જલસો' ધોધમાર... 'જલસો' મુશળધાર... આપણી સૌની માનીતી 'જલસો' એપ્લીકેશનને સાત વર્ષ પૂરાં થવાં જઈ રહ્યાં છે એ નિમિતે જલસો ટીમે એક નવો પ્રયોગ કર્યો. એક 'વન મેન મુશાયરો'નું આયોજન કર્યું. આ પ્રયોગની શરૂઆત મારાથી કરવામાં આવી. સિલેકટેડ ઓડિયન્સ અને મર્યાદિત જગ્યામાં અમે સૌએ એક અદ્ભૂત સાંજ પસાર કરી. આ વન મેન મુશયરાએ મારી અંદરની કવયિત્રીને એક મોકળાશભર્યો સમય તો આપ્યો જ સાથોસાથ કેમેરાની સજગતા વગરનો અભિવ્યક્તિનો એક પોતીકો અહેસાસ પણ આપ્યો. મારી ગઝલોના શેર વંચાતા ગયાં - ઝીલાતાં ગયાં, મારી ગીતકથાના નાયક-નાયિકાઓ જીવતાં થતાં ગયાં અને પોતાની વાત કહેતાં ગયાં, મારા મરશિયા હાહાકાર કરતાં ગયાં અને સૌની આંખો ભીંજવતાં ગયાં. ગુલમહોરનું મરસિયું વંચાયું અને નહિ રડવાની બાધા રાખેલાઓ રડયા, નહિ વહી જવાની કસમ ખાનારાઓ સાંગોપાંગ વહી ગયા, દાદ આપોઆપ દેવાતી ગઈ, હાય આપોઆપ નીકળતી ગઈ, કવયિત્રી પારુલ ખખ્ખર કવયિત્રીનું મહોરું ફગાવીને પોક મૂકીને રડી પડી, હીબકાં ભરતા મિત્રએ એને રડવા માટે મોકળાશ કરી આપી. ઓડિયન્સએ કહ્યું 'બીજું મરસિયું રહેવા દો' પણ એમ હાર્યે થોડું ચાલે! કાળજું કઠણ કરીને 'ઉમળકાનું મરસિયું' વંચાયું. બૉખલી ડોશીની હળવાશ, નિઃસંતાન દંપતીની વ્યથા, હિરલી ગાંડીની પ્રસુતિ, ગામના મોભીનું ન જાગવું, અમરેલી ગામનો ટહેલિયો, બાવળના ફૂલડાં, ત્યકતા સ્ત્રીનું સમર્પણ અને 'પણ' પછીના ત્રણ ટપકાં... આવી અનેક સંવેદનાઓ વ્યક્ત થતી ગઈ અને લગભગ દોઢ કલાક સુધી અમે સૌ એકસરખા ભીંજાયા. જલસો ટીમ... તમારો આભાર એ માટે કે તમે 'વન મેન મુશાયરા' માટે એક વુમનને પસંદ કરી... हम वुमनवा कोनो मेनवा से कम है का???☺️ #jalso @jalsomusicandpodcastapp @rj_urvashi @nnaishadh @ankitstoryteller @meghna.sejpal.photography @jignesh.parmar17 @meet.panchal95

4/17/2024, 8:01:41 AM

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવ પર્વ નિમિત્તે જાણો તેમના સાથે જોડાયેલી રોચક વાતો... . . . #baremas #baremasgujarati #jaishreeram #rammandir #ramnavmi #lordram #gujaratisahitya #hindudharma #jalso #mojedariya #sanatandharma #hindu #rss #bjp #kathiyawadi #duhachand

4/17/2024, 4:42:38 AM

શું કહેવું તમારું? 😊 શબ્દો ગમે તો Like ❤️ દેજો.. તમારું લાઈક જ મારું પ્રોત્સાહન છે. ------------------- @gujju_partners_ ------------------- આવી અનેક પોસ્ટ જોવા માંગો છો તો Follow કરી દેજો... ❤️Double Tap on a post makes Admin's Day 💝Share to your Friends 💌Comment down your Views 🔔Turn on Post Notification . . પેજ માં વખાણ કરવાના પૈસા નથી. વાંચવાના પૈસા હું લેતો નથી. --@gujju_partners_ . 👉એક દમ નવી જ અને પ્રેમ ભરી આવી જ post જોવા માટે હમણાં જ follow કરો, પોસ્ટ નોટિફિકેશન🔔 on કરવાનું ભૂલતા નહિ, @gujju_partners_ ❤️  #gujju_partners_ ❤️ . ====================== Follow - @gujju_partners_ Follow - @gujju_partners_ Follow - @gujju_partners_ ====================== #gujrat #ahmedabad #bharuch #gujjucomedy #gujju #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #Gujarat # Gujarati  #gujju  #gujju_queotes #gujratiquotes  #Gujaratishayari  #gujrati_quotes  #motivationalquotes #instagram ==================== ✳ ખાસ નોંધ :-અમારી બધી પોસ્ટ વાસ્તવિક છે જેનો હેતુ તમને થોડી ઠેસ તો થોડો ધક્કો મારી જગાડવાનો છે . પોસ્ટ દિલ ઉપર જ લેવી અને ફકત વાંચવા ખાતર ના વાંચવી ખાસ નોંધ :- અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે અમારો ઉદ્દેશ્ય માત્ર લોકો ને એન્ટરટેઈન કરાવવા નો છે તો અમારી કોઈ પણ પોસ્ટ કોઈ ના વિરુધ્ધ ના સમજવી. ==================== @gujju_partners_❤️

4/16/2024, 6:46:03 PM

***LINK IN BIO*** જલસોના સાત વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે જલસોએ કવિતાભરી સાંજનું એક સુંદર આયોજન કર્યું છે. જેમાં આપણી ભાષાના ઉમદા કવિ @author_vicky પોતાની કવિતાઓથી જલસોની આ ઉજવણીમાં રંગ ભરશે. જો આપ આ સાંજમાં નિ:શુલ્ક સહભાગી થવા ઈચ્છતા હોવ તો નીચે આપેલ લિંકથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. #jalso #gujarati #gujaratikalakar #gujaratikavi #mushayro #kavita #event #vickytrivedi #linkinbio

4/16/2024, 4:11:12 PM

Gujju sabdo Attitude, motivation વાળી પોસ્ટ જોવા માટે અત્યારે જ ફોલો કરો @gujju__sabdo ગુજરાતી શાયરીઓ ને જોવા માટે અત્યારે જ follow À Follow for more @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo @gujju__sabdo પોસ્ટ નોટિફિકેશન on રાખવી જેથી અમારી પોસ્ટ આવે તો તરત તમને જાણ થાય... Like.. comment #gujjuma thabhare #ek_kalakar #gujrat #ahmedabad #bharuch #gujjucomedy # gujju #gujjurock #gujjujalwa #gamdiyo #palanpur #pakkogujarati #gujratibablo #garvigujarat #amdavad #jalso #gujjubhai #global_gujju_palanpuri #gujju_rockzzz #gujjuquotes # gujjumemes_

4/16/2024, 11:09:07 AM