okha images

Discover Best okha Images of World

#food #travel #sports #news #may #wednesday

ગૌરવવંતા ગુજરાતીઓ રાજ્યના સ્થાપના દિવસની શુભકામના 👏🏻😍💐 શ્રીજી હોસ્પિટલ & મેટરનીટી 🏥 🧑‍⚕️ : ડૉ. ચંદ્રકાંત જાદવ (MB, DGO) 👩‍⚕️ : ડૉ. હેમાંગીની જાદવ ( B.H.M.S ) વધુ માહિતી માટે સંપર્ક કરો 📞: 99240 50939 એડ્રેસ 📍: રેલ્વે સ્ટેશન રોડ, JVJ હાઈસ્કૂલ સામે, ST બસ સ્ટેન્ડ ગોળાઈ, જામ ખંભાળિયા #ShreejiHospital #Maternity #Khambhalia #JamKhambhalia #Hospital #Dwarka #DevBhumiDwarka #GrandOpening #Bhanvad #Kalyanpur #Okha #JamJodhpur #BabyBorn #HappyFamily #BabyGirl #BabyBoy #Inaguration

5/1/2024, 6:38:05 AM

...🙌❤️‍🩹...... . . . . . . . . . . . . . . . . #fashion #traveling #dwarka #jamnagar #okha #khambhadiya #porbhandar #iindia #instagram #photigraphy #mumbai #gujrat#❤️‍🩹#⚜️#👑#‼️#🙌 #zudio .

5/1/2024, 6:19:49 AM

જય જય ગરવી ગુજરાત! . . . #okha #betdwarka #jamkhambhaliya #khambhaliya #amezingdwarka10

5/1/2024, 5:34:40 AM

❤️❤️❤️ . . . . . . . #jamiamilliaislamia #jamia #jamian #okha #jamianagar

4/30/2024, 4:25:25 PM

2 જૂનથી અમેરિકામાં શરૂ થઈ રહેલ T 20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની યાદી જાહેર થઈ! • આ વખતે વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકા ભેગા થઈને યજમાન બન્યા છે અને USAમાં વર્લ્ડકપ રમવા જઈ રહ્યો છે. • વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની યાદી જાહેર કરવામાં આવી. Rohit Sharma (c), Hardik Pandya (vc), Yashasvi Jaiswal, Virat Kohli, Suryakumar Yadav, Rishabh Pant (wk), Sanju Samson (wk), Shivam Dube, Ravindra Jadeja, Axar Patel, Kuldeep Yadav, Yuzvendra Chahal, Arshdeep Singh, Jasprit Bumrah, Mohd. Siraj આ સિવાય 4 ખેલાડીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા. Shubman Gill, Rinku Singh, Khaleel Ahmed and Avesh Khan. • 2 જૂનથી વર્લ્ડકપ શરૂ થવા જઇ રહ્યો છે અને 5 જૂને ભારતની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમાશે. • ભારતની સાથે ગ્રુપ A માં પાકિસ્તાન, કેનેડા, અમેરિકા અને આયરલેન્ડ છે જેથી 9 જૂને ભારત પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ ગ્રુપ મેચ પણ જોવા મળશે. #amezingdwarka10 #okha #betdwarka #dwarka

4/30/2024, 1:40:09 PM

Beach ⛱️ 🌍💖........ #beach #maherkhorejiya #shivrajpurbeach🏖 #okha #dwarka

4/30/2024, 11:26:02 AM

જેમી સ્કોટ નામના એક વ્યક્તિએ યુકેની કોર્ટમાં કોરોના વેક્સિન બનાવનાર AstraZeneca નામની કંપની સામે દાવો કર્યો હતો કે વેક્સિન લીધા બાદ તેના મગજમાં લોહીના ગઠ્ઠા જામી ગયા છે અને પોતે કામ કરવામાં અસમર્થ થઈ ગયો છે. • ત્યાર બાદ કોર્ટે કંપની પાસે જવાબ માગ્યા હતા જેમાં કંપનીએ સ્વીકાર્યું છે કે વેક્સિન લેવાના કારણે કેટલાક કેસોમાં વ્યક્તિ thrombosis with thrombocytopenia syndrome થી અસરગ્રસ્ત થઈ શકે છે. • આ કેસમાં વ્યક્તિના શરીરમાં લોહીના ગઠ્ઠા જામી જવાની સમસ્યા થાય છે અને જેની અસર મગજ અને હૃદય પર પડે છે અને વ્યક્તિને બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારી થઇ શકે છે. • જોકે કંપનીએ પોતાના બચાવમાં એવું કહ્યું છે કે માત્ર જૂજ કેસમાં જ આ પ્રકારની સમસ્યા થઈ શકે છે. • કુલ 51 લોકોએ કોર્ટમાં કંપની સામે દાવા માંડ્યો હતો અને હાલ 100 મિલિયન પાઉન્ડના વળતરની માંગ કરાઇ રહી છે. • ભારતમાં આપવામાં આવેલી વ્યક્તિમાંથી ૮૦ ટકા વેક્સિન AstraZeneca દ્વારા શોધાયેલી અને સિરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા નિર્મિત કરવામાં આવેલી કોવિડશિલ્ડ વેક્સિન હતી. • જેના ભારતમાં 1,749,417,978 ડોઝ આપવામાં આવ્યા હતા. #okha #dwarka #betdwarka #amezingdwarka10

4/30/2024, 11:01:40 AM

અમદાવાદના ચંદ્રનગર રિવરફ્રન્ટના વોક વે પર 29 એપ્રિલના મોડી સાંજે પરિણીતાએ છ વર્ષના બાળક, માતા અને ભાઈ સાથે નદીમાં ઝંપલાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. • જોકે આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરીને પરિવારને બચાવી લીધો હતો જેમાં તમામ 4 લોકોને બચવવામાં આવ્યા હતા. • પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પતિના ત્રાસથી પરિવારે આ પગલું ભર્યું હતું, જોકે સાથે રાખેલી સુસાઇડ નોટ પાણીમાં પલળી ગઈ હતી. • જ્યારે પરિવાર નદીમાં કૂદ્યો તે સમયે ત્યાં હાજર કિન્નરે માનવતા દાખવી પોતે પહેરેલી સાડી નદીમાં નાખીને પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ નદીમાં કૂદ્યા અને નાના બાળક સહિત ચાર લોકોને બચાવી લીધા હતા. • ભૂદરપુરા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય ચંપાબેન તેમની દીકરી રીનાબેન તેમનું 6 વર્ષનું બાળક અને ચંપાબેનનો દીકરો ચંદ્રનગર રિવરફ્રન્ટના વોક વે પરથી નદીમાં કૂદ્યા હતા. આ પરિવારમાં રીનાબેનને પતિ સાથે ઘણા સમયથી અણબનાવ ચાલતો હતો. તે ઘણી વખત ઘર જમાઈ તરીકે પણ રહેવા આવતો હતો અને પછી જતો રહેતો હતો. અગાઉ પરિવારે જમાઈ સામે સામે 498 સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સતત તેનો ત્રાસ ચાલુ રહેતા અંતે કંટાળીને પરિવારે આત્મહત્યા કરવાનો વિચાર કરીને નદીમાં ઝંપલાવ્યું હતું. #okha #dwarka #betdwarka #amezingdwarka10

4/30/2024, 10:58:51 AM

દ્વારકા નગરપાલિકા ના ચીફ ઓફિસર ની ભ્રષ્ટાચારી લીલા? #marudwarka #dwarka #khambhaliya #okha #mithapur

4/30/2024, 7:51:41 AM

#beyt #okha #okhamandal_state👑 #sindhumussawala #sindhu

4/30/2024, 6:38:42 AM

कृष्ण नगरी द्वारका🦚😍 | . . . . . . #dwarka #krishna #bet #dwarkadhish #okha #betdwarka #gujarati #fyp #viral #subcribers #instagram #tranding #couple #couplegoals

4/29/2024, 4:27:04 PM

શ્રીજી હોસ્પિટલ & મેટરનીટી 🏥 🧑‍⚕️ : ડૉ. ચંદ્રકાંત જાદવ (MB, DGO) 👩‍⚕️ : ડૉ. હેમાંગીની જાદવ ( B.H.M.S ) વધુ માહિતી માટે સંપર્ક કરો 📞: 99240 50939 એડ્રેસ 📍: રેલ્વે સ્ટેશન રોડ, JVJ હાઈસ્કૂલ સામે, ST બસ સ્ટેન્ડ ગોળાઈ, જામ ખંભાળિયા #ShreejiHospital #Maternity #Khambhalia #JamKhambhalia #Hospital #Dwarka #DevBhumiDwarka #GrandOpening #Bhanvad #Kalyanpur #Okha #JamJodhpur #BabyBorn #HappyFamily #BabyGirl #BabyBoy #Inaguration

4/29/2024, 11:20:40 AM

कृष्ण नगरी द्वारका🦚😍 | . . . . . . #dwarka #krishna #bet #dwarkadhish #okha #betdwarka #gujarati #fyp #viral #subcribers #instagram #tranding #couple #couplegoals

4/29/2024, 9:39:35 AM

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વાહનો પર વધારાની મોડીફાઈડ વ્હાઈટ હેડલાઈટ લગાવી ફરતા વાહનચાલકો સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. • જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 159 વાહનચાલકો પાસેથી ₹1.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. • વાહનોમાં કંપની દ્વારા અપાતી લાઈટ સિવાય અન્ય લાઈટ લગાવી રૌફ જમાવતા લોકો સામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા અલગ અલગ સમયે કાર્યવાહી કરીને આવા લોકોને પકડવામાં આવ્યા હતા. • પ્રતિબંધિત અને હાઈ બીમ લાઇટથી સામે આવતા વાહન ચાલકોની આંખ અંજાઈ જાય છે અને જેના લીધે તેને 2-3 સેકંડ સુધી કશું દેખાતું ન હોવાથી અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધી જાય છે. #amezingdwarka10 #dwarka #okha #nageshwar

4/29/2024, 8:46:00 AM

કોસ્ટગાર્ડ, NCB અને ATSને મળેલા ઇન્યુટના આધારે પોરબંદર પાસે અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક ડ્રગ્સનો 86 કિલો જથ્થો જેની બજાર કિંમત ₹600 કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાનીઓ પણ ઝડપ્યા છે. • નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓને પોરબંદર લાવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. • ઓપરેશનને સફળ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એર ક્રાફટ મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ હતા, તેણે શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગથી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારી કોસ્ટ ગાર્ડના જહાજ રાજરતનને લીધે થઇ શકી નહોતી અને ટ્રેપ સફળ થઈ હતી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી, મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી, જેના બાદ તમામ 14 જેટલા પાકિસ્તાનીઓને પકડી પાડવામાં આવ્યા હતા. #okha #betdwarka #shivrajpurbeach #dwarka #mithapur #nageshwar #amezingdwarka10

4/28/2024, 6:27:49 PM

Mara DADA na DADA nu ghar My grandfather’s grandfather, Home #dwarka #dwarkadhish #dwarkadhish_temple #okha #betdwarka

4/28/2024, 2:47:11 PM

ઓખામંડળ માં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગતા રાજકારણ ગરમાયું..... #marudwarka #dwarka #okha #betdwarka #bjp

4/28/2024, 1:33:14 PM

AMC શહેરના તમામ ઝોનમાં 2 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો ગયા વર્ષે પ્લાન બનાવ્યો હતો જેમાંથી હાલ 7 જેટલા રોડ બની ચૂક્યા છે જ્યારે અન્ય રોડ આવનાર સમયમાં બની જશે. • કુલ ₹101 કરોડના ખર્ચે 19 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, વ્હાઈટ ટોપિંગ રોડ ડામર રોડ કરતા વધુ ટકાઉ હોય છે પણ તેની સામે બનાવવાનો ખર્ચ પણ વધુ લાગે છે, હાલ AMC દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રોડ 20 વર્ષ સુધી ટકાઉ હોય છે. #amezingdwarka10 #betdwarka #okha #jamkhambhaliya #khambhaliya #dwarka #shivrajpurbeach #nageshwar #mithapur

4/28/2024, 12:28:42 PM

❣️કાના નો દીવાનો....❣️ . . . . . . #dwarkadish #dwarkadish #dwarkadhish_temple #dwarkadhish_temple #kanudo #okha #thakar #murlidhar #explorepage #trending #trendingreels #gomti #gomtinagar

4/28/2024, 7:11:04 AM

ઉનાળો શરૂ થવાની સાથે જ અમદાવાદ શહેરમાં ઘણા બધા વિસ્તારોમાં ડોળું પાણી આવવાની અને બિલકુલ પાણી નહીં આવવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ. • ઘણા બધા વિસ્તારોમાં હાલ ગંદુ પાણી આવી રહ્યું છે જેના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. • ઘણા બધા વિસ્તારોમાં પાણી ન આવવાને કારણે લોકોને ટેન્કર બોલાવવા પડે છે. • @ahmedabadmedia ને ડોહળું પાણી આવવા અને પાણી ન આવવા અંગે શહેરમાંથી દરરોજ સરેરાશ ૧૦ થી ૧૨ ફરિયાદો મળી રહી છે. • #amezingdwarka10 #dwarka #betdwarka #okha #shivrajpurbeach

4/27/2024, 3:39:00 PM

દ્વારકા 🚩 #dwarka #dwarkadhish #gomtighat_dwarka #gj37 #okha #gopalbharwad

4/27/2024, 2:15:19 PM

Bolo Dwarkadhish ni jay #dwarka #dwarkadhish #ram #shreeram #jayram #dwarkadhish_temple #dwarka #okha #betdwarka #sudrsansetu #modi #bjp #bjp4india #india #gujrat #famous.namkeen.mahesana

4/27/2024, 12:41:36 PM

શ્રીજી હોસ્પિટલ & મેટરનીટી 🏥 🧑‍⚕️ : ડૉ. ચંદ્રકાંત જાદવ (MB, DGO) 👩‍⚕️ : ડૉ. હેમાંગીની જાદવ ( B.H.M.S ) વધુ માહિતી માટે સંપર્ક કરો 📞: 99240 50939 એડ્રેસ 📍: રેલ્વે સ્ટેશન રોડ, JVJ હાઈસ્કૂલ સામે, ST બસ સ્ટેન્ડ ગોળાઈ, જામ ખંભાળિયા #ShreejiHospital #Maternity #Khambhalia #JamKhambhalia #Hospital #Dwarka #DevBhumiDwarka #GrandOpening #Bhanvad #Kalyanpur #Okha #JamJodhpur #BabyBorn #HappyFamily #BabyGirl #BabyBoy #Inaguration

4/27/2024, 10:33:32 AM

પધારો ♥️✨💫 @rajbhagadhvigirofficial #dwarka #okha

4/26/2024, 5:52:30 PM

શ્રીજી હોસ્પિટલ & મેટરનીટી 🏥 🧑‍⚕️ : ડૉ. ચંદ્રકાંત જાદવ (MB, DGO) 👩‍⚕️ : ડૉ. હેમાંગીની જાદવ ( B.H.M.S ) વધુ માહિતી માટે સંપર્ક કરો 📞: 99240 50939 એડ્રેસ 📍: રેલ્વે સ્ટેશન રોડ, JVJ હાઈસ્કૂલ સામે, ST બસ સ્ટેન્ડ ગોળાઈ, જામ ખંભાળિયા #ShreejiHospital #Maternity #Khambhalia #JamKhambhalia #Hospital #Dwarka #DevBhumiDwarka #GrandOpening #Bhanvad #Kalyanpur #Okha #JamJodhpur #BabyBorn #HappyFamily #BabyGirl #BabyBoy #Inaguration

4/26/2024, 3:56:44 PM

દ્વારકા રેલવે સ્ટેશન પર ફરજ આરપીએફ પોલીસ કર્મી ને રેલ્વે સ્ટેશન મેનેજર ભાસ્કર મૂકપ્રેક્ષક ની ભુમીકા ભજવી. #marudwarka #dwarka #devbhumidwarka #railway #okha #khambhaliya #rajkot

4/26/2024, 1:50:27 PM

Sodha❤️ #okha #sudarsansetu #likesforlike #newpos

4/26/2024, 5:38:35 AM

Tolerance and patience should not be considered anyone's weakness. . . . . . #enjoy #every #movement #capture #gujarat #okha #sea #beach

4/25/2024, 9:57:20 PM

સાંસદ શ્રી પરિમલભાઇ નથવાણી આજરોજ ગુજરાત પત્રકાર એક્તા પરિષદ �દેવભૂમિ જિલ્લા નાં પ્રમુખ અનિલ ભાઇ લાલ શાથે ની શુભેચ્છા મુલાકાત લીધી... #dwarka #marudwarka #khambhaliya #okha #mithapur #kalyanpur #bhanvad #devbhumidwarka

4/25/2024, 6:43:42 PM

We will not change with the speed of time… Whenever we meet, the style will be the same as before…🥳 . . #dwarka #sudarshan #gujarat #india #dwarkadhish #okha #becha

4/25/2024, 3:04:23 PM

brass choker intricately made with freshwater pearls 🦪 thank you for trusting us @psalaaam, again! i had so much fun working on this piece. 🌀🌿🌞🏺 . . . . #okha #okhaph #supportlocalph #cebucity #handmadejewelry #smallbusiness #shoplocal

4/25/2024, 12:28:23 PM

ઓખા મરીન પોલીસ સ્ટેશન માં એક કોન્સ્ટેબલ દ્વારા દવા પીધી હોવાનું સમાચાર સામે આવ્યા.. #marudwarka #dwarka #marine #okha #police #khambhaliya #kalyanpur #mithapur

4/25/2024, 11:33:47 AM

કરોડો રૂપિયા ના ખર્ચે બનાવેલ દ્વારકા સરકારી હોસ્પિટલ ની શાળ સંભાળ રાખવાની જવાબદારી કોની? #marudwarka #dwarka #hospital #okha #mithapur #jaydwarkadhish

4/25/2024, 9:53:15 AM

द्वारकाधीश मंदिर ( देव भूमि द्वारका) . . #dwarkadhish #dwarkadhish_temple #dwarkadhish🙏 #dwarkatemple #dwarka #devbhumi #okha #shivrajpurbeach #shivrajpur #kanudo #devbhumi #dwarka #dwarkadhish #explore #explorepage #likesforlike #video

4/25/2024, 6:34:31 AM

Memories are made in flip-flops..❣️. . . . #okha #beach #sea #memory #likesforlike

4/24/2024, 2:57:25 PM

KANUDO..... #okha #dwarkatemple #instagram #instagood

4/24/2024, 7:52:43 AM

શ્રીજી હોસ્પિટલ & મેટરનીટી 🏥 🧑‍⚕️ : ડૉ. ચંદ્રકાંત જાદવ (MB, DGO) 👩‍⚕️ : ડૉ. હેમાંગીની જાદવ ( B.H.M.S ) વધુ માહિતી માટે સંપર્ક કરો 📞: 99240 50939 એડ્રેસ 📍: રેલ્વે સ્ટેશન રોડ, JVJ હાઈસ્કૂલ સામે, ST બસ સ્ટેન્ડ ગોળાઈ, જામ ખંભાળિયા #ShreejiHospital #Maternity #Khambhalia #JamKhambhalia #Hospital #Dwarka #DevBhumiDwarka #GrandOpening #Bhanvad #Kalyanpur #Okha #JamJodhpur #BabyBorn #HappyFamily #BabyGirl #BabyBoy #Inaguration

4/24/2024, 7:18:11 AM

☞⁠ ̄⁠ᴥ⁠ ̄⁠☞__🇮🇳 इससे बढ़कर कुछ नहीं important..., My identity, my pride🇮🇳.... #indian 🇮🇳❤️💫 #bhartiya #hindustani #country #patriots #soldiers #dwarka #bet_dwarka #okha #port #ocean #dwarkadhish

4/24/2024, 5:11:50 AM

तेरे दर का दिवाना हूँ 🤍 मेरे कान्हा🥹❤‍🩹 #dwarika #dwarikadhish #gujarat #okha #seaside #travel #god #krishna #krishnagiri #kanha

4/23/2024, 8:31:45 PM

Библиотека - это не только мир знаний и вдохновения, но и отличная фотозона! 🎞️ Уютные уголки для чтения, вдохновляющие полки с книгами и атмосфера, наполненная мудростью, теплотой и детскими эмоциями, запечатленными на фотокарточках. 📚📸💫 #школа #бибилотека #фотосессия #оха #сахалин #2024 #okha #sakhalin #foto #fotografia

4/23/2024, 11:33:00 AM

શ્રીજી હોસ્પિટલ & મેટરનીટી 🏥 🧑‍⚕️ : ડૉ. ચંદ્રકાંત જાદવ (MB, DGO) 👩‍⚕️ : ડૉ. હેમાંગીની જાદવ ( B.H.M.S ) વધુ માહિતી માટે સંપર્ક કરો 📞: 99240 50939 એડ્રેસ 📍: રેલ્વે સ્ટેશન રોડ, JVJ હાઈસ્કૂલ સામે, ST બસ સ્ટેન્ડ ગોળાઈ, જામ ખંભાળિયા #ShreejiHospital #Maternity #Khambhalia #JamKhambhalia #Hospital #Dwarka #DevBhumiDwarka #GrandOpening #Bhanvad #Kalyanpur #Okha #JamJodhpur #BabyBorn #HappyFamily #BabyGirl #BabyBoy #Inaguration

4/23/2024, 9:03:49 AM

[ᴊᴀʟɴᴇ ᴠᴀʟᴏ ᴋɪ ᴅᴜᴀ] 👑💥 #page #instagood #instagram #gabbar #okha #bridge #pull #tøp #pose #like #comment

4/23/2024, 8:03:40 AM

New post 🫶🤍 #signaturebridge #okha

4/23/2024, 7:50:02 AM

હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ 🙏🏻😍 શ્રીજી હોસ્પિટલ & મેટરનીટી 🏥 🧑‍⚕️ : ડૉ. ચંદ્રકાંત જાદવ (MB, DGO) 👩‍⚕️ : ડૉ. હેમાંગીની જાદવ ( B.H.M.S ) વધુ માહિતી માટે સંપર્ક કરો 📞: 99240 50939 એડ્રેસ 📍: રેલ્વે સ્ટેશન રોડ, JVJ હાઈસ્કૂલ સામે, ST બસ સ્ટેન્ડ ગોળાઈ, જામ ખંભાળિયા #ShreejiHospital #Maternity #Khambhalia #JamKhambhalia #Hospital #Dwarka #DevBhumiDwarka #GrandOpening #Bhanvad #Kalyanpur #Okha #JamJodhpur #BabyBorn #HappyFamily #BabyGirl #BabyBoy #Inaguration

4/23/2024, 6:10:35 AM

THANK YOU to @valcucine and @spotti_milano, and all that came to see OKHA & ARRCC at Milan Design Week this year. The coming together of the Global Design Community is truly a gift to the betterment of our lives. Embracing and immersing ourselves in such a wave of creative energy and positivity was truly uplifting. A heartful thank you goes out to all the designers, creators, curators, stylists and gifted individuals that made MDW so inspiring and unifying. It was a privilege to participate in such a remarkable event. With much gratitude, THE OKHA TEAM. #MilanDesignWeek #OKHA #SCULPTEDFORMS #DesignExhibition #OKHAFURNITURE #mdw24

4/22/2024, 4:49:53 PM

Ohh Darling ,, Go and Buy A personality😎 #arereareyekyahua❤🤷‍♀️🥰 #dwarkabeach#okha #khambhaliya

4/22/2024, 3:13:01 PM