saumyachildenhospital images

Discover Best saumyachildenhospital Images of World

#food #travel #sports #news #may #tuesday

સોશિયલ મિડીયાને કારણે ટીનેજર્સ બ્યૂટી-ફેશન માટે વધારે કોન્સિયસ થયા, લાઇક્સ-કોમેન્ટ ન આવતા ડિપ્રેશનનાં કિસ્સા વધી રહ્યા છે. આવા કિસ્સા કેમ વધી રહ્યા છે? વાંચો આ આર્ટિકલમાં... . . #socialmedia #newspaperarticle #article #paperarticle #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

5/3/2024, 8:09:26 AM

ઘણાં ટીનેજર્સ સુગર ફ્રીનો ઉપયોગ વધારે કરે છે. એ લોકો એવું માને છે કે એને કારણે કેલરી વધતી નથી અને એકસ્ટ્રા સુગર જતું નથી. પણ આ વાત ખોટી છે. એક રિસર્ચ પ્રમાણે જો સુગર ફ્રીનો ઉપયોગ વધારે માત્રામાં કરવામાં આવે તો હેલ્થને લગતી ઘણી સમસ્યાઓ સર્જાય શકે છે. . . #avoidsugar #DearTeenager #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/30/2024, 6:09:29 PM

જંક ફૂડથી તમને માનસિક સ્વાસ્થ્ય પર અસર, પ્રોટીન ડેફિશિઅન્સી, એન્ટી ઓક્સિડન્ટની ઉણપ, વિટામિનની ઉણપ, મેટાબોલિક સિન્ડ્રોમ આ બધાં પ્રોબ્લેમ થઈ શકે છે. માટે જંક ફૂડ ખવાનું અવોઈડ કરવું જોઈએ... . #avoidjunkfood #junkfood #DearTeenager #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/28/2024, 11:45:55 AM

આજે હું એક સ્ટોરી કહીશ જેમાં એક છોકરી સોશિયલ મીડિયા પર લાઇક્સ ઓછી આવતા ડિપ્રેશનમાં જતી રહી.. વાંચો આ સ્ટોરી... . . #storytime #story #socialmedialike #SocialMedia #DearTeenager #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/27/2024, 4:13:13 PM

ટીનેજર્સ અને કેફીનનો એક સર્વે થયો હતો જેમાં ટીનેજર્સ કેફીન કેટલા પ્રમાનમાં લે છે તે માહિતી શેર કરી છે.. આ સર્વેમાં તમે ક્યાં આવો છો? જવાબ કોમેન્ટમાં લખો... કેફીનની આદતને છોડવા શું કરવું જોઈએ? જાણો આ પોસ્ટમાં.. . . #teenagerandCaffeine #caffeinehabbit #DearTeenager #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/25/2024, 12:56:16 PM

Dear ટીનેજર્સ, સોશિયલ મિડીયાનો ઉપયોગ કરો પણ આ રીતે કરો 👇👇 - મોબાઇલ પર નહીં પણ કોમ્પ્યુટર પર સોશિયલ મિડીયાનો ઉપયોગ કરો - કામ વગરની એપ્લિકેશનનાં નોટિફીકેશન બંધ કરી દો - સોશિયલ મિડીયાનો રોજનો એક ચોક્કસ સમય નક્કી કરી દો - રોજ તમારો સ્ક્રીન ટાઇમ ચેક કરતા રહો . . . #DearTeenager #avoidsocialmedia #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/24/2024, 6:16:02 PM

તમારા ટીનેજર્સ બાળકને સોશિયલ મિડીયાનું એડિક્શન કેવી રીતે લાગે છે? વાંચો આ પોસ્ટ... . . . #DearTeenager #sleep #avoidsocialmedia #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/22/2024, 8:19:12 PM

તમારા ટીનેજર્સ, 8 કલાકની ઉંધ જરૂરી છે જો તેમને ઊંઘ ન મળે તો શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક વિકાસમાં મુશ્કેલ આવી જાય છે . . . #DearTeenager #sleep #avoidsocialmedia #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/20/2024, 7:17:46 PM

તમારા ટીનેજર્સ ઉંઘતી વખતે મોબાઈલને તમારાથી દૂર રાખો, દિવસમાં ઓછામાં ઓછા 2 કલાક સુધી ડિવાઈઝથી દૂર રહો, વીક-ઓફ ને ડિવાઈઝ વગર સ્પેન્ડ કરો, ફોન ફાસ્ટીંગનું ચેલેન્જ લો અને બીજાને પણ આપો આવી રીતે તમારું શિડ્યૂલમાં નો ડિવાઈઝ ટાઈમ સેટ કરો... . . . #DearTeenager #avoidsocialmedia #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/19/2024, 6:18:10 PM

DEAR ટીનેજર્સ, તમારી જાતને મોટીવેટ કરવા મહિનામાં એક સારું પુસ્તક વાંચો, ઉંઘ પૂરી કરો, સ્ક્રીન ટાઈમ ફિક્સ કરો, પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરો, ફ્યૂચર ગોલ સેટ કરો, ભણવા પર ફોકસ રાખો... . . . #DearTeenager #avoidsocialmedia #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/17/2024, 4:22:22 PM

મને ઘણીવાર ઘણી મમ્મીઓ કહે, “ડોક્ટર ટ્વીન્સ હોય તો સંપૂર્ણ બ્રેસ્ટ ફિડીંગ પર કેવી રીતે રહી શકે?” જેમનાં પણ મનમાં આવો સવાલ છે એ દરેક માટે મારી જ હોસ્પિટલમાં એડમિડ થયેલા આ બંને નાના બચ્ચાઓની વાત શેર કરીશ. આ બંને ટ્વીન્સ છે. 1 કિલો 800 ગ્રામથી પણ ઓછું વજન !!! બંનેને સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલમાં એડમિટ કર્યા અને ખૂબ આનંદની વાત એ છે કે બંને અત્યારે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફિડીંગ પર છે !! એમની મમ્મીને અમે ફૂટબોલ ટેકનિકથી બ્રેસ્ટ ફિડીંગ આપતા અને KMC પણ શીખવાડ્યું. આજે આ બંને બચ્ચા માતાનાં અમૃત સમાન દૂધને પામી રહ્યા છે !!! ઇશ્વર બંને બચ્ચાઓને એકદમ સલામત અને હેલ્ધી રાખે !! હવે આ ફૂટબોલ ટેકનિક શું છે, એની વાત ફરી ક્યારેક !! -ડો. અશ્વિની શાહ . . #footballtechnique #footballtechniquebreastfeeding #BreastFeedingTechnique #twinbaby #KMC #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/11/2024, 11:29:26 AM

તમારા ટીનએજર્સ બાળક સોશિયલ મીડિયા સામે નહીં બેસે તે માટે સ્ક્રીનિંગ, ડિજિટલ હાઇજીન, ડિજિટલ ફાસ્ટ, ફેમિલી કોમ્યુનિકેશન જેવી એક્ટિવિટી કરો જેથી તેઓ લાંબો સમય સોશિયલ મીડિયાથી દૂર રહી શકે.... . . . #avoidsocialmedia #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/9/2024, 7:09:07 PM

પાણી….બહુ જરૂરી છે. હમણાં વેકેશન પડશે અને બાળકો-ટીનએજર્સ એમની મસ્તીમાં વ્યસ્ત થઇ જશે. આજે તમારી સાથે એક વોટર ચાર્ટ શેર કરી રહી છું. તમારા બાળકને કેટલું પાણી જોઇએ-એની કાળજી લેજો અને ઉનાળામાં એમને પાણી પીવડાવજો !!! . . . #takewater #Howmuchwater #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/6/2024, 9:55:25 AM

ધીરજને ડાઉનલોડ કરો, સાંભળવાની શક્તિ વધારો અને જજમેન્ટલ વૃત્તિને ડિલીટ કરી નાંખો.ધીરજને ડાઉનલોડ કરો, સાંભળવાની શક્તિ વધારો અને જજમેન્ટલ વૃત્તિને ડિલીટ કરી નાંખો. મેં ટીનએજર સંતાનોનાં મમ્મી- પપ્પાને ઉદ્દેશીને શું કહ્યું? વાંચો આ આર્ટિકલમાં.. . . #teenager #teenagechildren #hormonalchanges #newspaperarticle #paperartical #Article #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

4/4/2024, 11:56:17 AM

પ્રોટીન બહુ જરૂરી છે. એનાથી શારીરિક, માનસિક, ભાવનાત્મક વૃદ્ધિ થાય છે. ટીન એજર્સ માટે પ્રોટીન પેટ્રોલ જેવું કામ કરે છે અને એટલે ટીન એજર્સને યોગ્ય માત્રામાં પ્રોટીન મળી રહે એની કાળજી લેવી જોઇએ. . . . . #ProteinPower #teenagerandProtein #proteinsnack #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

3/31/2024, 7:34:22 AM

આપણું સંતાન જ્યારે ટીન એજમાં પ્રવેશે ત્યારે એેને હોમ સ્કિલ્સ શીખવવી ખૂબ જરૂરી છે…..આ હોમ સ્કીલ્સ એને ઘણી જગ્યાએ કામ આવશે. જ્યારે એણે એકલા રહેવાનું થશે ત્યારે તમે શીખવાડેલી હોમ સ્કિલ્સ એના માટે એકલા રહેવાનું સહેલું બનાવશે. . . #homeskills #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

3/29/2024, 7:08:54 PM

તમે તમારા ટીન એજર્સને ફાઇનાન્શિયલ સ્કિલ્સ શીખવો છો? આ એક એવી ઉંમર છે-જ્યારે પૈસાનાં મેનેજમેન્ટનાં સંસ્કાર આવે એ ખૂબ જરૂરી છે !!! . . #FinancialSkills #teenagerknow #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

3/27/2024, 2:06:47 PM

મને બધી ખબર પડે છે, મારા પેરન્ટ્સ મને સમજતા નથી, હું મોટો થઈ ગયો છું, મારી ઉંમર 13 થી 19 વર્ષની છે, મને સલાહો નહીં આપો, મારો સ્વભાવ ચિડીયો થઈ ગયો, મને બંધનમાં નહી રાખો, મને મોબાઈલ અને લેપટોપ જોઈએ, મારા ફ્રેન્ડ્સ પાસે બધું છે મારી પાસે નથી જો તમારું બાળક આ બધું કહેતો હોય તો એ ટીનેજર્સ છે એમ કહેવાય.... . . #teenager #YourKids #kidbecometeenager #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

3/24/2024, 11:28:37 AM

પહેલાના આપણા વડીલો એમ કહેતા હતા કે સ્તનપાન કરતા શિશુને પાણીની તરસ ન લાગે તે માટે ઉપરથી પાણી આપવુ જોઈએ. પણ એવું નથી માતાના ધાવણમાં 70% થી વધુ પાણી હોય છે. આથી સ્તનપાન કરતા શિશુને અલગથી પાણી આપવાની કોઈ જ જરુર નથી રહેતી. ઉનાળુ મહિનાઓમાં પણ શિશુને ઉપરથી પાણી દેવાની જરુર નથી. માત્ર જરુર મુજબ અને શિશુની માંગ મુજબ માતાએ સ્તનપાન કરાવવુ જોઈએ . . #bornbaby #dadiandbaby #mythology #baby #myth #supermom #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #trending #exploring #instagram #instagramreel #instagrampost #ananyabrandconsultant

3/11/2024, 2:33:03 PM

પહેલાના આપણા વડીલો એમ કહેતા હતા કે એકસાથે ઘણી રસીઓ આપવાથી બાળકને નુક્શાન થાય છે. પણ એવું નથી માનવ શરીર એક સાથે ઘણી રસીઓ સ્વીકારવા અને તેને અનુરૂપ રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવાની અદભૂત શક્તિ ધરાવે છે. આથી જ્યારે કોમ્બીનેશન / સમુહ રસી આપવામાં આવે ત્યારે શરીરને માટે કોઈ જ મુશ્કેલી સર્જાતી નથી, ઉલ્ટુ આ બધી રસીઓ સાથે લાગવાથી અલગ અલગ સોય લગાવવાની પીડામાં થી શિશુને મુક્તિ મળે છે. . . #keepvaccinate #vaccinated_today #vaccinate #superstition #onlybreastfeeding #bornbaby #dadiandbaby #mythology #baby #myth #supermom #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #trending #exploring #instagram #instagramreel #instagrampost #ananyabrandconsultant

3/3/2024, 7:17:33 PM

આપણા દાદી એવું કહેતા હતા કે નવજાત શિશુને કમળો થાય તો માત્ર સૂર્ય પ્રકાશમાં રાખવાથી તે મટી જાય છે. આ વાત ખોટી છે મોટાભાગે શિશુઓ પોતાની શારીરીક ક્રિયાઓ દ્વારા જ આ કમળા પર કાબુ મેળવી લેતા હોય છે. પરંતુ આમાંથી ફોટો થેરાપી કે લોહી બદલવા જેવી સારવાર માત્ર 30% શિશુઓમાં જરુરી બને છે. આ શિશુઓમાં કમળાનું પ્રમાણ જોખમી બને તે પહેલા કાબુમાં લેવુ જરુરી છે. આ માટે જરુરી અલ્ટ્રાવાયોલેટ કિરણો ખાસ પ્રકારની બ્લુ લાઈટ દ્વારા માત્ર ફોટોથેરાપીની મદદથી આપી શકાય છે. . . #bluelightglasses #jaundice #phototheraphy #superstition #onlybreastfeeding #bornbaby #dadiandbaby #mythology #baby #myth #supermom #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #surat #ananyabrandconsultant #trending #tranding2024 #exploring #instagram #instagramreel #instagrampost

2/29/2024, 12:44:24 PM

બ્રેસ્ટ ફિડીંગ એક એવી સફર છે જેની શરૂઆત સ્ત્રી માતા બનવાનું વિચારે ત્યારથી જ શરૂ થઇ જાય છે. દરેક માતાએ પોતાનાં બાળકને બ્રેસ્ટ ફિડીંગ કરાવવું જ જોઇએ બ્રેસ્ટ ફિડીંગ માતા અને બાળક વચ્ચે સ્નેહ-નાળ બને છે એ અમૃત સમાન છે. વાંચો અનન્ય સિટીમાં પ્રકાશિત થયેલો ડિવાઇન બેબી એન્ડ ગર્ભ સંસ્કારનાં ફાઉન્ડર ઋષિતા ખૂંટ અને સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા યોજાયેલા બ્રેસ્ટ ફિડીંગ અવેરનેસ સેમિનારનો વિશેષ અહેવાલ . . #breastfeeding #childbreastfeeding #divinebabysoul #babycord #newspapercutting #papercutting #newsarticle #article #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #trending #tranding2024 #exploring #instagram #instagrampost

2/27/2024, 10:59:47 AM

નીપલ કન્ફ્યુઝન થતા બચ્ચાએ ફિડીંગ ના લીધું તો મમ્મીએ દિવસમાં 7-8 વાર બ્રેસ્ટ પમ્પની મદદથી પોતાનું દૂધ એક્સપ્રેસ કરી બચ્ચાને આપ્યું, મમ્મીએ 10 લિટર મિલ્કની બેંક તૈયાર કરી અને બીજા બચ્ચાઓ માટે મિલ્ક ડોનેટ પણ કર્યું. આખી સ્ટોરી જાણવા વાંચો આ આર્ટીકલ.... . . . #milkdonate #expressedmilk #breastfeeding #newspapercutting #papercutting #newsarticle #article #trending #tranding2024 #exploring #instagram #instagramreel #instagrampost #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #explorer #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralre

2/8/2024, 8:22:24 PM

Annual Sports day celebration @seven_steps_school 🏫 It’s my privilege To get invited as chief Guest and Be the part of this sports event @seven_steps_school I talk about role of sports 🏏 in kids life with parents It’s been So interactive and interesting talk with parents 👌👌👌👌👌 I extend my heartfelt thank U and Congratulations 🥳 To the Principle Mrs Komal Shah For involving parents To Sports day Enjoyed Zumba session with seven step school 🏫 and They have more sports activity to enjoy 🥳🥳🥳🥳🥳🥳🥳 Hip hip hurreyyyy 🥳🥳🥳🥳🥳 . . #chiefguest #sportsday #sportactivity #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #explorer #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels

2/8/2024, 11:34:52 AM

સ્પેક્ટનાં પ્રેસિડન્ટ ડો. મહેશ પટેલ અને સેક્રેટરી ડો.અશ્વિની શાહે અનન્ય સિટી સાથે માંડી પરીક્ષા પે ચર્ચા.. વાંચો, પરીક્ષાઓ આવી રહી છે ત્યારે મમ્મી-પપ્પા અમે બાળકોએ શું કાળજી લેવી જોઇએ? . . . #ParikshaPeCharcha #ParikshaPeCharcha2024 #ExamWarriors #examsuccess #exampreparation #newspapercutting #papercutting #newsarticle #article #trending #tranding2023 #exploring #instagram #instagramreel #instagrampost #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat

1/30/2024, 10:28:40 AM

શિયાળામાં બાળકોને બેક્ટેરિયાથી બચાવવા ખુબ જરૂરી છે, ખાસ કરીને સ્ટેપ્ટોકોકસ નામનાં બેક્ટેરિયા, જેનાથી બાળકોને ટોન્સિલ થઇ શકે છે... તેના લક્ષણોમાં તાવ આવે, ગળું દુઃખે, ગળા પર સોજો આવે આવું થાય તો બાળકને તરત જ તમારા પાસે લઇ જાવ... . . . #kidtonsil #tonsils #doraemonlovers #doraemon #doraemonandnobitafriendship #cartoonlover #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat #virals #explorer #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels

1/27/2024, 2:13:06 PM

SPACT સુરતનાં દરેક પિડીયાટ્રીશ્યન્સનું એક પરિવાર છે. અમારા આ પરિવારમાં પરિવાર સાથે એક અદભૂત ઇવેન્ટ માણી અને થોડીવાર માટે અમે બાળકોનાં ડોક્ટરો બાળક બની ગયા. એક ગેમ એવી હતી, જેમાં અમારે બધાએ એક ગીત સાંભળવાનું હતું અને એને અનુરૂપ પ્રોપ્સ સિલેક્ટ કરી ડો. પ્રશાંતને આપવાનાં હતા. ડો. પ્રશાંત અમારી આ ગેમનાં ગેમ ચેન્જર હતા. મજા પડી. એ પછી અમે હાઉસી રમ્યા. ટૂંકમાં બાળપણને યાદ કરી અમે બધાએ બહુ મજા કરી. થેંક યુ ડો. પ્રશાંત, થેંક યુ અમારા પ્રેસિડન્ટ ડો.મહેશ પટેલ સર આ અનલિમિટેડ ફન માટે !!!! -ડો. અશ્વિની શાહ . . #SPACT #spactevent #pediatricianfamily #pediatricianinsurat #childdoctor #trending #trendingsongs #instagramreels #reelsinstagram #2024trends #ayodhyastatus #surat #virals #explorer #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels #ananyabrandconsultant #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital

1/24/2024, 2:46:18 PM

શિયાળા દરમિયાન બાળકોમાં ન્યૂમોનિયા જોવા મળે છે. ન્યૂમોનિયાને કારણે બાળકોને તાવ, ઉધરસ, છાતીમાં દુઃખાવો થાય કે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે. જો તમારા બાળકમાં આવા કોઇપણ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરજો. . . . #pneumonia #pneumoniasymptoms #pneumoniarecovery #pneumoniatreatment #doraemonlovers #doraemon #doraemonandnobitafriendship #cartoonlover #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant

1/20/2024, 10:52:42 AM

આપણે ત્યાં દાદી એવું કહેતા હોય છે કે બ્રેસ્ટમાંથી શરૂઆતમાં નીકળતું દૂધ ફેંકી દેવું જોઇએ. આ દૂધ બાળકને પચવામાં અઘરું પડે છે. પણ આ વાત ખોટી છે. હકીકતે બ્રેસ્ટમાંથી નીકળતા શરૂઆતનાં દૂધને અમૃતસમાન ગણવામાં આવે છે. આ દૂધમાં રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા તત્વો રહેલા છે જે બાળક માટે સુપાચ્ય છે. શરૂઆતનાં દૂધને ફેંકી દેવું એ એક પ્રકારની અંધશ્રધ્ધા જ છે. . . #colostrum #colostrummilk #breastmilk #immunity #superstition #onlybreastfeeding #bornbaby #dadiandbaby #mythology #baby #myth #supermom #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #trending #tranding2023 #exploring #instagram #instagramreel #instagrampost

1/15/2024, 10:03:47 AM

તમારા બાળકને ફલૂ થાય ત્યારે તેના શરીરનું તાપમાન 102 ડિગ્રીથી 104 ડિગ્રી સુધી વધી જાય છે. તેનું શરીર દુખે, તાવ આવે, શરદી-ઉધરસ થઇ જાય એવી સ્થિતિમાં બાળકની કાળજી લેવી જરૂરી છે. જો સમયપર ફલૂનું નિદાન નથી થતું તો બાળકને ન્યૂમોનિયા, શ્વાસનળી પર સોજો, દિમાગ પર સોજો જેવા લક્ષણો દેખાય છે... . . . #fluseason #flu #pnuemonia #fludiagnosis #doraemonlovers #doraemon #doraemonandnobitafriendship #cartoonlover #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #virals #explorer #reelitfeelit #instagood #reelkarofeelkaro #explorerpage #trendingreelsviralreels

1/12/2024, 7:10:46 PM

મોડી રાત્રે એક ગાઇનેક ડોક્ટરનો કોલ આવ્યો. ડિલીવરી કોલ હતો એટલે પળનો વિલંબ કર્યા વિના હું એ ગાઇનેકની હોસ્પિટલ પહોંચી ગઇ. પ્રિમેચ્યોર ડિલીવરી હોય ત્યારે પિડીયાટ્રીશ્યનની જવાબદારી વધી જતી હોય છે. આ ડિલીવરી પણ પ્રિમેચ્યોર હતી. ઊંઘ, સપના, આરામ બાજુ પર મૂકી હું આ જવાબદારીને નિભાવવા તૈયાર થઇ ગઇ હતી. ડિલીવરી થઇ અને બે સરસ મજાનાં ટ્વીન્સ જન્મ્યા. પણ એમનું વજન ખૂબ ઓછું હતું. શ્વાસમાં પણ તકલીફ હતી અને એમને જોન્ડિસ થઇ ગયો હતો. પરિસ્થિતિ થોડી ચેલેન્જીંગ હતી પણ મને વિશ્વાસ હતો કે હું એમાંથી પાર ઉતરીશ. બંને બચ્ચાઓને સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલનાં NICUમાં એડમિટ કર્યા. એમને ઓક્સિજન આપ્યો. જોન્ડિઝ હતો એટલે ફોટોથેરાપી શરૂ કરી. બે દિવસ NICUમાં રહ્યા-આ બે દિવસ થોડા ટેન્શન વચ્ચે પસાર થયા પછી બંને બચ્ચા સ્ટેબલ થયા. ધીમે-ધીમે એમને સ્પૂન ફિડીંગ આપવાનું શરૂ કર્યું. કાંગારૂ મધર કેર પણ આપી. આ બધું કરતા-કરતા બંને બચ્ચાં એકદમ સ્વસ્થ થઇ ગયા. આ દિવસોમાં મારી સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલની ટીમ ખડેપગે મારી સાથે રહી. આ બચ્ચાઓનાં પરિવારજનોએ પણ ખૂબ સપોર્ટ કર્યો. આ બંને બચ્ચા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઇ રહ્યા હતા ત્યારે હું થોડી ઇમોશનલ થઇ ગઇ. એ બંનેને ખૂબ વહાલ કર્યું અને એમનાં ઘરે મોકલ્યા. આનંદ એ વાતનો છે કે સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ ટ્વીન કેર માટે જાણીતી બની છે ત્યારે એના મૂળમાં હોસ્પિટલની ટીમનો પરિશ્રમ, કાળજી, સ્નેહ જ છલકાય છે. થેંક યુ ટીમ, થેંક યુ ગોડ....! -ડો. અશ્વિની શાહ . . . #prematuredelivery #nicu #twins #twinsbaby #breathingproblems #jaundice #jaundicetreatment #phototherapy #spoonfeeding #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant

12/30/2023, 9:21:09 PM

નાના બાળકોને ચા પીવડાવવી જોઇએ કે નહીં? એ જાણવા માટે વાંચો આ આર્ટીકલ... . . . #ironabsorption #kidstea #TeaLovers #britishdieteticassociation #article #newspapercutting #newsarticle #trendingpost #trending #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant

12/29/2023, 3:16:45 PM

What to do when baby didn't eat?, What to do baby crying continuously?.... આવું ક્યારે પણ ગુગલ પર સર્ચ ન કરતા... . . . #donotsearch #googlesearch #doraemonlovers #doraemon #doraemonandnobitafriendship #cartoonlover #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant

12/26/2023, 2:42:11 PM

ક્યારેક ઝીંકની ઉણપને કારણે પણ બાળકને ભૂખ ના લાગે.. ક્યારેક એનીમીયાની ઉણપને કારણે પણ બાળક શરીરમાં સુસ્તી અનુભવે. તમારા બાળકમાં આવા લક્ષણો છે? તો તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરો... . . . #zincdeficiency #Anemia #symptoms #anemiasymptoms #zincdeficiencysymptoms #doraemonlovers #doraemon #doraemonandnobitafriendship #cartoonlover #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant

12/25/2023, 4:38:46 PM

જ્યારે બાળક બહુ થાકી જાય, ભૂખ લાગતી જ બંધ થઈ જાય, એમને માટી બહુ ભાવે તો બાળકોમાં આયર્નની ઉણપ હોય શકે છે... . . . #irondeficiency #irondeficiencyproblems #irondeficiencysymptoms #doraemonlovers #doraemon #doraemonandnobitafriendship #cartoonlover #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant

12/24/2023, 8:06:23 AM

સાડી….હું નાની હતી ત્યારે દુપટ્ટાની સાડી બનાવીને પહેરતી. મોટા થવાની ઉતાવળ પણ કદાચ એટલે હતી કે સાડી પહેરવા મળે…. આજે પરિવાર સાથે હોઉં, પિકનિક પર ગઇ હોઉં, વેકેશનનો લુફ્ત ઉઠાવી રહી હોઉં, ક્યાંક વક્તવ્ય આપતી હોઉં કે મારી જીંદગીની ટ્રોફી વિનિંગ મોમેન્ટ હોય…દરેક વખતે મારો સાથ “સાડી”ઓ નિભાવતી હોય છે ! મારી એ દરેક મોમેન્ટને “સાડીઓ” ખાસ બનાવતી હોય છે !! આજે વર્લ્ડ સાડી ડે છે…ભારતીય નારીની ઓળખને વધારે મજબૂત બનાવનારી “સાડી” ને થેંક યુ ! -ડો.અશ્વિની શાહ . . . #sareeday #Butiful #sareeisbest #indianwomen #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant

12/22/2023, 6:49:05 AM

વેક્સિન બાળકોની સ્વસ્થતાની ઢાલ છે !! હિપેટાઈટીસ બી-1, ટ્યુબરક્યુલોસિસલ, ટાઈફોઈડ, OBV જેવી વેક્સિન તમારા બાળકોનું વિવિધ રોગ સામે રક્ષણ કરશે... નવજાત બાળકો માટે વેકિસનેશન ખૂબ જરૂરી છે, વધુ માહિતી માટે સંપર્ક કરો. . . . #HepatitisB #tuberculosis #typhoidvaccine #OBV #safeyourchild #healthyyourchild #vaccationcompulsory #vaccinationisnecessary #Vaccinationmust #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant

12/21/2023, 11:52:51 AM

પ્રિય મમ્મીઓ, તમારી 9થી 14 વર્ષની દિકરીને HPV વેક્સિન મૂકાવી? ના ? તો આજે જ ર્ડા. અશ્વિની શાહને કોલ કરો!... . . . #HPVvaccine #hpvcure #DearMom #Belife #hpvbelife #cervicalcancer #cervicalcancervaccine #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat

12/20/2023, 3:20:04 PM

દરેક પેરેન્ટ્સે પોતાનાં બાળકને રોજ દસ મિનિટ લખવાની આદત પાડવી જોઇએ, લખવાને કારણે વિચારોની ક્ષમતા વધી જાય છે, વિચારો વધારે શાર્પ થાય છે, સ્ટ્રેસ ઓછો થાય છે... . . . #writinghabit #habits #kidshabit #immunitypower #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat

12/17/2023, 8:29:28 PM

પહેલાના જમાનામાં દાદી કહેતા કે સૌથી પહેલા બાળકને મારા હાથમાં મૂકજો... પણ ડોક્ટર કહેતા કે બાળકને સૌથી પહેલા ઉંચકવું હોય તો તમારા હાથ ધોઈને આવજો. નવજાત બાળકને હાથ ધોયા વિના કોઇએ પણ ઉંચકવું નહીં. બાળક જન્મે ત્યારે એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એટલે એમને ઇન્ફેક્શન લાગવાની પૂરી શક્યતાઓ છે. જો તમને શરદી-ખાંસી હોય તો પણ તમારે બાળકથી દૂર રહેવું જોઇએ- નહીંતર એને ન્યૂમોનિયા થઇ શકે છે... . . . #washyourhands #HandHygieneFirst #BabySafeHands #GermFreeCuddles #WashToProtect #HealthyHandsHappyHeart #BabyWellness #SafeTouching #ProtectingLittleLives #bornbaby #dadiandbaby #mythology #baby #myth #supermom #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat

12/6/2023, 1:07:14 PM

પહેલા એવું કહતા હતા કે મારો દિકરો બહુ ઝાડા કરે છે, એને કોઈ દવા આપોને પ્લીઝ... હવે એની કોઈ દવા ન આપો. પહેલા છ મહિના બાળકને માત્ર એની મમ્મીનું દૂધ મળવું જોઇએ. જો દૂધ પીધા પછી બાળક તરત ઝાડો કરે તો એ એકદમ નોર્મલ છે. ચિંતા ના કરો. જો દૂધ પીધા પછી બાળક સૂઇ જતું હોય, એનું વજન વધતું હોય અને દિવસમાં પાંચથી 6 વાર પેશાબ કરતું હોય તો ઝાડાની ચિંતા કરવાની જરૂર નથી... . . . #loosemotion #onlybreastfeeding #bornbaby #dadiandbaby #mythology #baby #myth #supermom #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat

12/3/2023, 10:21:28 AM

આજે તમારી સાથે આ ફોટોગ્રાફ શેર કરી રહી છું, એનું એક મજાનું કારણ છે-મારા આ નાના અમથા પેશન્ટે કોઇ મુગટની માફક પહેરેલી વુલન કેપ !! પહેલાનાં સમયમાં મા જ્યારે પ્રેગ્નન્ટ થતી ત્યારે એ પોતાનાં હાથેથી બાળક માટે ઉનનું સ્વેટર, ઉનનાં મોજા, ઉનની ટોપી બનાવતી ! આ બચ્ચાની મમ્મીએ પણ એ પરંપરાને કાયમ રાખતા એનાં બચ્ચા માટે આ વુલન કેપ ગૂંથી ! શિયાળાની હૂંફાળી ઠંડી શરૂ થઇ ગઇ છે. બે દિવસથી માવઠાને કારણે ઠંડી વધી પણ છે. બાળકોને વુલન કેપ પહેરાવવાનો સમય હવે શરૂ થઇ ગયો છે. સામાન્ય રીતે બાળકનાં માથામાંથી 30% હિટ લોસ થતો હોય છે. વુલન કેપ પહેરાવાથી આ હિટ લોસ અટકી જાય છે અને બાળકને ઠંડી સામે પ્રોટેક્શન મળે છે. આ નાનકડા બચ્ચાની મમ્મીને આવી સરસ વુલન કેપ ગૂંથવા માટે કોંગ્રેચ્યુલેશન્સ !! અને બીજી બધી મમ્મીઓને અપીલ-તમારા નાનકડા બચ્ચાને શિયાળાની ઠંડીમાં આવી વુલન કેપ પહેરાવજો…એને ઠંડી ન લાગી જાય એ માટે જરૂરી છે !! -ડો.અશ્વિની શાહ . . . #cutbabys #winterseason #winterseasonstart #woolencap #winterbaby #winter2023 #wintercare #congratulations #saumyachildenhospitalstaff #newborn #newbornbaby #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

11/29/2023, 11:18:29 AM

આપણા દાદી કહેતા હતા કે બાળકની ડૂંટી પર પાઉડર લગાવો, એની ડૂંટી પાકી જશે... પણ ડોક્ટર કહે છે કે એવું કરવાની જરૂર નથી… તમે બાળકની ડૂંટીને ખાલી સાદા પાણીથી સાફ કરજો અને એને ડ્રાય રાખજો. જો નાળ ખરી ગયા પછી પણ ત્યાં લાલ દેખાતું હોય અને ત્યાંથી પાણી નીકળતું હોય તો ત્યાં નાળ રહી ગઈ હોય એવું શક્ય છે. આ સમયે ડૂંટીમાં દિવસમાં ત્રણથી ચાર વાર ખાવાનું મીઠું નાંખી શકાય. . . . #bornbaby #dadiandbaby #mythology #baby #myth #bellybutton #babybellybutton #supermom #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat

11/28/2023, 8:19:00 AM

શું નવજાત બાળકને ડાઇપર પહેરાવી શકાય? ના...નવજાત બાળકને ડાઇપર ન પહેરાવતા. ડાઈપરને કારણે એમની સ્કિન લાલ થઇ જાય એવું બને. એમને એલર્જી પણ થઇ શકે. નવજાત બાળકને કોટનનાં કપડાંવાળા ડાઇપર અથવા તો બાળોતિયા પહેરાવો... . . . #babycare #babycaretips #bornbaby #skinrashes #diapers #diaperrash #careofyourbaby #langot #babyinfection #tandingpost #viralpost #viralcontent #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat

11/27/2023, 12:00:30 PM

પહેલાના જમાનામાં એમ કેહવતું હતુ કે જે ગળથૂથી આપે એટલે બાળક એમના જેવું થાય... ના, ગળથૂથીથી બાળકને ઇન્ફેક્શન લાગી શકે છે. બાળકમાં એનાં મમ્મી અને પપ્પા બંનેના જીન્સ હોય છે એટલે બાળકમાં તમારા પણ જીન્સ છે જ. અત્યારે બાળકને મમ્મીનાં દૂધ સિવાય બીજું કંઇ જ આપવું ના જોઈએ. . . . #bornbaby #dadiandbaby #mythology #baby #myth #babyinfection #genetics #brestfeeding #breastmilk #breastfeedinglife #supermom #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat

11/26/2023, 12:17:49 PM

મમ્મી જયારે બ્રેસ્ટ ફિડીંગ કરાવતી હોય અને ત્યારે મમ્મી બિમાર હોય તો બ્રેસ્ટ ફિડીંગ કરાવી શકે છે? જાણવા જુઓ આ પોસ્ટ.... #breastfeeding #breastfeedingmom #breastfeedingmama #breastfeedingjourney #breastfeedingsupport #breastfeedingtips #breastfeedinglife #supermom #tranding #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #surat

11/25/2023, 9:45:49 AM

સપનાંઓ, ઈચ્છાઓને પહેરાવી નવો પહેરવેશ આવો કરીએ નવા વર્ષમાં પ્રવેશ! નવા વર્ષની હાર્દિક શુભેચ્છા... . . . #newyear #newyear2023 #SaalMubarak #SaalMubarak2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

11/14/2023, 5:11:44 AM

માનાં ચહેરા પર આવતી મુસ્કાન પિતાનાં ચહેરા પર ડોકાતો સંતોષ અને બાળકનાં ચહેરા પર છલકાતું સ્મિતએ દિવાળી છે !! દિવાળીની અનેકાનેક શુભેચ્છાઓ !!🪔🪔🪔 . . . #diwali #diwali2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

11/11/2023, 9:55:00 PM

પ્રેમ,મમતા, વહાલ, હૂંક, કાળજી, ચિંતા, વિશ્વાસ એ પણ ધન જ છે... આ બધા વચ્ચે ઉછરતો બાળક અને મા-બાપ વચ્ચેનો સંબંધ છે... ધનતેરસની શુભેચ્છાઓ!!... . . . #Dhanteras #dhanteras2023 #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

11/10/2023, 12:05:03 PM

આજે તમારી સાથે જે ફોટોગ્રાફ શેર કરી રહી છું એમાં તમારું ધ્યાન ડેફિનેટલી ક્યૂટ ટ્વીન્સ પર જશે…ટ્વીન્સ તો ક્યૂટ છે જ-પણ આજે આ પોસ્ટ હું ફોટોગ્રાફમાં દેખાઇ રહેલી માતા માટે મૂકી રહી છું. આ બંને બચ્ચાઓને જન્મ પછી ઓબ્ઝર્વેશન માટે સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલમાં રાખેલા. એક પિડીયાટ્રીશ્યન તરીકે મેં એવી અનેક માતાઓ જોઇ છે, જેમને ટ્વીન્સ હોય અને મનમાં એવું થઇ જાય કે મને દૂધ ઓછું આવશે અને એમનાં ટ્વીન્સને માતાનું દૂધ અને ફોર્મ્યુલા દૂધ બંનેનું મિક્સચર પીવડાવવામાં આવે. પણ-આ માતાને મળીને મને બહુ નવાઇ લાગી. બ્રેસ્ટ ફિડીંગની વાતે એ ખૂબ કોન્ફિડન્ટ હતી અને એ બંને બચ્ચાને સરખું દૂધ પીવડાવતી હતી. હું આ માતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઇચ્છું છું કે-બીજી મમ્મીઓ પણ પોતાનાં બચ્ચાને બ્રેસ્ટ ફિડીંગ કરાવે અને કોન્ફિડન્ટલી કરાવે. આ સાથે-સાથે હું સૌમ્ય હોસ્પિટલનાં મારા સ્ટાફને પણ અભિનંદન પાઠવું છું-કારણ કે પેશન્ટને મોટિવેટ કરી એમની કાળજી લેવામાં એ મારી ખૂબ મદદ કરતા હોય છે. -ડો.અશ્વિની શાહ . . . #twinsbaby #cutbabys #underobservation #breastfeeding #confident #saumyachildenhospitalstaff #newborn #newbornbaby #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

11/6/2023, 3:10:39 PM

બાળકને ક્યારેય સ્નેહ, વહાલ સમજાવવા નથી પડતા. એને હૂંફની ભાષા સૌથી પહેલી સમજાય છે. બાળક વહાલ વરસાવી શકે છે. એક પિડીયાટ્રીશ્યન તરીકે મેં અત્યાર સુધી અનેક નાના બાળકોને તપાસ્યા છે અને મને સમજાયું છે કે-બાળકો કોઇપણ કારણ વિના તમને બેપનાહ ચાહી શકે છે, તમારા પર પ્રેમ વરસાવી શકે છે. આ ભાઇ-બહેનનો ફોટોગ્રાફ કેપ્ચર કર્યો ત્યારે મનમાં એક જ વાત ચાલતી હતી-ભાઇ બહેનની જોડી…કરતી દોડાદોડી…. આ એવી ઉંમર છે જ્યાં પ્રેમને કારણો કે અપેક્ષાઓ નથી હોતા !! -ડો.અશ્વિની શાહ . . . #brothersister #cutbrothersister #cutebabys #brothersisterlove #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

11/1/2023, 8:25:22 AM

બાળક 1.5 કે 2 વર્ષનું થાય ત્યારે એને પોટ્ટી ટ્રેનિંગ આપવી જરૂરી છે. બાળકને પોટ્ટી ટ્રેનિંગ આપવા શું કરવું? વાંચો અનન્ય સિટી દ્વારા પ્રકાશિત થયેલો આ આર્ટીકલ... . . . #pottytraining #pottytrainingtips #pottytrainingtime #hygienemaintain #communication #communication #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

10/31/2023, 7:00:13 AM

બાળકોની Healthy વિજયાદશમી... વિજ્યાદશમીની હાર્દિક શુભકામનાઓ... . . . #vijayadashami #Dussehra #vijayadashami2023 #dussehra2023 #ramvijay #healthybaby #drashwinishah #pediatrician #PediatricianAdvice #drashwiniAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

10/23/2023, 11:00:20 PM

આજે મારે તમને અધૂરા મહિને જન્મેલા એક ટ્વીન્સની વાત કહેવી છે. બંનેને જુઓ તો ખૂબ વહાલા લાગે. બંનેને અડો તો પાસે હોય એ બધું વહાલ એમનાં પર ઢોળી દેવાની ઇચ્છા થઇ આવે. આ બંને અમારી સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલમાં થોડા દિવસ રહ્યા. જન્મ વહેલો થયેલો એટલે બંનેનું વજન ઓછું હતું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે. સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલનો સ્ટાફ એમની ખૂબ કાળજી લે. હું પણ સવારે અને સાંજે એમને તપાસું. થોડું વહાલ પણ કરી આવું. આ બંને વચ્ચેનો સ્નેહ ખૂબ પાક્કો. જાણે માનાં પેટમાંથી જ દોસ્તી કરીને આવેલા. મને તો એવું પણ લાગે છે કે-બંનેએ એકબીજાને જન્મતા પહેલા કહ્યું હશે-તારી કાળજી હું રાખીશ, મારી કાળજી તું લેજે…! આ બંને બચ્ચાઓ જલ્દી સાજા થઇ જાય એ માટે એમને કાંગારૂ મધર કેર આપી. હવે બંનેનું વજન 2 કિલો થયું. હોસ્પિટલમાંથી એમને ડિસ્ચાર્જ આપ્યો ત્યારે મમ્મીને ફિડીંગ માટે બરાબર ગાઇડન્સ આપ્યું. પપ્પાને કાળજી કેવી રીતે લેવાની એ પણ સમજાવી. આ ટ્વીન્સનાં મમ્મી-પપ્પા, એમનું પરિવાર અને અમારી સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલનો સ્ટાફ-આ બધાનાં ટીમ વર્કે આ બંને બચ્ચાઓને એકદમ હસતા-રમતા કરી દીધા. આ બચ્ચાઓ ડિસ્ચાર્જ લઇને ઘરે જઇ રહ્યા હતા ત્યારે મારી આંખો ભીની હતી અને ચહેરા પર હાસ્ય હતું. મને લાગ્યું કે બે નાનકડાં બચ્ચા જો આવી યુનિટી દાખવી શકતા હોય તો આપણે કેમ નહીં? -ડો.અશ્વિની શાહ . . . #twinsbaby #twinsbabyborn #guidenceoffeeding #miraclebaby #medicalcare #saumyachildenhospitalstaff #newborn #newbornbaby #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

10/17/2023, 11:06:57 AM

મારા મતે કાજળ આંખમાં આંજવાથી બાળકને ઇન્ફેક્શન થઇ શકે. કાજળ લગાવતી વખતે બાળક હાલે તો એને આંખમાં ઇજા થવાનો પણ ડર છે. આંખની નીચેની પાંપણ જો કાજળ લગાવવાથી બ્લોક થઇ જાય તો આંખમાંથી પાણી નીકળ્યા કરે... એટલે બાળકોને આંખમાં કાજળ આંજવાને બદલે કપાળ પર કાજળથી નાનું ટપકું કરી દેવું જોઈએ... . . . #BabyKajal #bornbabykajal #newbornbaby #tomandjerry #tomandjerrycartoon #cartoonmemes #drashwinishah #pediatrician #PediatricianAdvice #drashwiniAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

10/13/2023, 10:05:37 AM

નવજાત બાળકની આંખમાં કાજળ લગાવી શકાય કે નહીં? જાણવા માટે જુવો મારી આવતી કાલની પોસ્ટ... . . . #BabyKajal #bornbabykajal #newbornbaby #tomandjerry #tomandjerrycartoon #cartoonmemes #drashwinishah #pediatrician #PediatricianAdvice #drashwiniAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

10/12/2023, 1:21:53 PM

એને જ્યારે સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલમાં લવાયું ત્યારે એ સરખી રીતે શ્વાસ લઇ શકતું ન્હોતું. આમ તો એ સમય કરતા થોડું વહેલું જન્મેલું. એ રડતું ત્યારે એની બંધ આંખો પાછળ મને આ દુનિયાને જોવાની જીજીવિષા દેખાતી. એને શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે ઓક્સિજન આપ્યો. એની ટ્રીટમેન્ટ વખતે હું ઇશ્વરને એક જ પ્રાર્થના કરતી-કે સમય કરતા વહેલું જન્મેલું આ બાળક, સમય કરતા વહેલું સાજું પણ થઇ જાય અને જલ્દી-જલ્દી સ્વસ્થ થઇ એનાં ઘરે પાછું જાય… મારી મેડિકલ ટ્રીટમેન્ટ અને પ્રાર્થના બંને ફળી. એને ડિસ્ચાર્જ આપ્યો, ત્યારે એ નાનકડું બાળક હસતું હતું અને હવે મને એની ખુલ્લી હસતી આંખોમાં આ ખૂબસુરત દુનિયાને માણવાની મક્કમતા દેખાતી હતી. સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ પર વિશ્વાસ મૂકવા બદલ એ નાનકડા બચ્ચાનાં મમ્મી-પપ્પાને થેંક યુ....અને મારી સાથે સતત અડીખમ રહેતા મારા સ્ટાફને પણ થેંક યુ... -ડો.અશ્વિની શાહ . . . #breathingproblem #preborn #miraclebaby #medicalcare #saumyachildenhospitalstaff #newborn #newbornbaby #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

10/9/2023, 3:31:00 PM

નવજાત બાળકને બ્રેસ્ટ ફિડીંગ કરાવ્યું હોય એનાં એક કલાક પછી માલિશ કરવું જોઇએ... નવજાત બાળકના માલિશ માટે ઘરનું કોપરેલ કે સૂર્યમુખીનું તેલનો ઉપયોગ કરી શકાય... . . . #NewbornBabyMassage #massageoil #massage #newbornbaby #tomandjerry #tomandjerrycartoon #cartoonmemes #drashwinishah #pediatrician #PediatricianAdvice #drashwiniAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

10/5/2023, 8:44:16 AM

નવજાત બાળકને માલિશ કરવું જોઇએ? એના પર મારું શું કહેવું છે જાણો આ પોસ્ટમાં... . . . #NewbornBabyMassage #massage #newbornbaby #tomandjerry #tomandjerrycartoon #cartoonmemes #drashwinishah #pediatrician #PediatricianAdvice #drashwiniAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

10/4/2023, 9:16:39 AM

નવજાત બાળકને માલિશ કરવું જોઇએ? જાણો મારી હવે પછીની પોસ્ટમાં... . . . #NewbornBabyMassage #massage #newbornbaby #tomandjerry #tomandjerrycartoon #cartoonmemes #drashwinishah #pediatrician #PediatricianAdvice #drashwiniAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

10/3/2023, 9:54:20 AM

હું મારી રિલ્સમાં કંઇ નવું લર્નિગ લઇને આવી રહી છું... એક જુદું અનોખું લર્નિંગ અશ્વિનીની સ્ટાઇલમાં... COMING SOON... . . . #oneminutewithashwini #ganpatispecial #tomandjerry #tomandjerrycartoon #cartoonmemes #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

9/23/2023, 3:42:03 PM

જ્યારે તમે માર્કેટમાં મળતા ગ્રાઇપ વોટર તમારા નવજાત બાળકને પીવડાવો છો ત્યારે એમાં વધારે માત્રામાં સુગર, આલ્કોહોલ અને કોઇમાં સોડા બાય કાર્બ રહેલા હોય છે. આ ગ્રાઇપ વોટર નવજાત બાળકનાં સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. બાળકને રડતું છાનું રાખવા ગ્રાઈપ વોટર પીવડાવી દેવાને બદલે એનાં પિડીયાટ્રીશ્યનને મળવું જોઇએ અને પેટચૂકની દવા લેવી જોઇએ.... . . . #gripewater #stomachpain #stomachpainrelief #tomandjerry #tomandjerrycartoon #cartoonmemes #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

9/22/2023, 2:16:19 PM

નવજાત બાળક ક્યારેક કારણ વિના ખૂબ રડે છે. એનું એક કારણ પેટચૂક પણ છે કેટલાક પેરેન્ટ્સ બાળકને માર્કેટમાં મળતું ગ્રાઈપ વોટર પીવડાવે છે પણ આ ગ્રાઇપ વોટર બાળકને પીવડાવવું જોઇએ કે નહીં એ જાણવા મારી કાલની પોસ્ટ અવશ્ય વાંચજો... . . . #gripewater #stomachpain #stomachpainrelief #tomandjerry #tomandjerrycartoon #cartoonmemes #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

9/21/2023, 1:42:04 PM

બાળક જન્મે ત્યારે એની ત્વચા પર રહેલું વર્નિક્સનું લેયર કોમળ ત્વચાનું રક્ષણ કરે અને શરીરનાં ટેમ્પરેચરને કંટ્રોલમાં રાખે છે તો તાજા જન્મેલા બાળકને ક્યારે નવડાવશો? એ જાણવા વાંચો આ આર્ટીકલ... . . . #newbornbaby #batheanewbornbaby #vernixcaseosa #vernixcoating #temperaturecontrol #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

9/20/2023, 1:16:36 PM

જો તમારું બાળક એકધારું રડતું હોય તો એને ડોક્ટર પાસે લઇ જવું જોઈએ, એને કંઇક તકલીફ હોય તો જ રડે... . . . #crybaby #tomandjerry #tomandjerrycartoon #cartoonmemes #memes #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

9/18/2023, 9:56:26 AM

બે મિનિટમાં ઇન્સ્ટન્ટ તૈયાર થઇ જતા નુડલ્સ ટેસ્ટમાં ખૂબ સારા લાગે છે પણ એને બાળકોથી દૂર રાખવા જોઇએ...નુડલ્સ બાળકોના સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક છે વાંચો અનન્ય સિટી દ્વારા પ્રકાશિત થયેલા આ આર્ટીકલમાં... . . . #meggi #magginoodles #harmfulforchildren #childrenhealth #obesity #heartproblems #newspapercutting #newspaperarticle #article #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant

9/9/2023, 11:53:31 AM

આમ તો હવામાં કરોડોથી મિલિયન બેક્ટેરિયા અને વાયરસ હોય છે પણ વેક્સિન દરેક બેક્ટેરિયા અને વાયરસ માટે નથી હોતી. વેક્સિન જીવલેણ બિમારીઓ માટે જ હોય છે. તમારા બાળકને આવી જીવલેણ બિમારીથી બચાવવા માટે જન્મથી 10 વર્ષ સુધીમાં ઉંમર પ્રમાણે વેક્સિનેશન જરૂરી છે.... . . . #vaccineprotectvirus #vaccationcompulsory #vaccinationisnecessary #Vaccinationmust #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant

9/8/2023, 11:53:44 AM

HPV વેક્સિન એ કેન્સરની એકમાત્ર વેક્સિન છે જે ગર્ભાશયનાં મુખનાં કેન્સર સામે પ્રોટેક્શન આપે છે... . . . #hpvvirus #HPVvaccine #protectionagainstcervicalcancer #cervicalcancer #vaccationcompulsory #vaccinationisnecessary #Vaccinationmust #drashwinishah #drashwinitips #pediatrician #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant

9/7/2023, 11:22:04 AM

ટોમએ તો રેબીસનું ઇન્જેક્શન મૂકાવી લીધું છે... જો તમારા બાળકને કૂતરું કરડે તો રેબીસનું ઇન્જેક્શન મૂકાવવાનું ભૂલશો નહીં! . . . #rabiesinjection #tomandjerry #tomandjerrycartoon #cartoonmemes #memes #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

9/6/2023, 11:08:18 AM

તમને બ્રેસ્ટ ફિડીંગ કરાવતી વખતે તકલીફ પડે છે? તમને બ્રેસ્ટ ફિડીંગ અને એનાં ફાયદા વિશે માહિતી જોઇએ છે? અપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો: 9033006653, 9978899666 . . . #breastfeeding #BreastfeedingBenefits #childhealthy #breastfeedingsupport #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

9/5/2023, 12:00:42 PM