festivalofcrackers images

Discover Best festivalofcrackers Images of World

#food #travel #sports #news #may #friday

“Vishu vibes with my tribe" 🌟✨ @n_.i._.l._a @_adwaithashok_ #CousinChronicles #FestivalOfCrackers

4/14/2024, 7:22:00 PM

എല്ലാവർക്കും സ്നേഹത്തിന്റെയും ഐശ്വര്യത്തിന്റെയും വിഷു ആശംസകൾ ✨ #happyvishu #2024 #festivalofcrackers #arrowmarkbuildersanddevelopers #Kozhikode

4/14/2024, 7:01:13 AM

સ્વસ્થતાનાં શુભ અને લાભ શું છે એ ખબર છે? નિયમિત ગાયનેક ચેકઅપ એટલે શુભ... શરીર અને મનમાં આવતા બદલાવની સમજણ એટલે લાભ... લાભ-પાંચમની શુભેચ્છાઓ !! . . . #labhpancham #labhpancham2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #womenshealth #gynecologist #gynecology #gynecologistsurat #adviceforpregnanct #ananyabrandconsultant #womenshealthcoach #health #healthcare #surat #drhimanivyas

11/18/2023, 5:22:18 AM

ત્યારે પપ્પાની ઓફિસે મુહૂર્ત કરતા... સાથે જમતા ફટાકડા ફોડતા... હમણાં વેકેશનથી પાછા ફરીએ છીએ... હવે મુહૂર્ત કરી થોડો થાક ઉતારીએ છીએ... આપ સૌને લાભ-પાંચમ એવી શુભેચ્છાઓ... . . . #labhpancham #labhpancham2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #cancersurgeon #cancersurgeonsurat #drnikunjvithlani #ananyabrandconsultant #basiloncocare #basiloncocaresurat #surat

11/18/2023, 2:30:10 AM

લાભ પાંચમ : માત્ર લાભ જ શુભ નથી, ક્યારેક નુકશાન પણ શુભ હોય શકે આપણને લાભમાં જેટલો રસ પડે છે એટલો રસ બીજે ક્યાંય નથી પડતો. મને શું લાભ?-આ સવાલનો જવાબ મળે તો આપણે કંઇપણ કરવા તૈયાર થઇ જતા હોય છે. લાભ જરૂરી છે. લાભ શુભ હોય છે-પણ ક્યારેક ક્યારેક આપણને થઇ જતું નુકશાન લાભથી પણ વધારે શુભ હોય છે. તમે ક્યારેક એવું નોટિસ કર્યું છે કે-તમે ક્યાંક જવામાં મોડા પડ્યા હોવ અને અકસ્માત થતા રહી ગયો હોય…તમે કંઇક કરવાનું ચૂકી ગયા હોવ અને બીજી વાર વધારે સારી રીતે કરી શક્યા હોવ… લાભ હંમેશા લાતમે ક્યાંક જવામાં મોડા પડ્યા હોવ અને અકસ્માત થતા રહી ગયો હોય…તમે કંઇક કરવાનું ચૂકી ગયા હોવ અને બીજી વાર વધારે સારી રીતે કરી શક્યા હોવ…સંબંધોમાં હંમેશા લાભ નથી હોતો અને છતાં તમે ફાયદામાં જ રહેતા હોવ છો. લાભ હંમેશા લાભ નથી હોતો…અને નુકશાન હંમેશા નુકશાન નથી હોતું. આ લાભ પાંચમે લાભ માંગવા કરતા કોઇપણ પરિસ્થિતિને લાભમાં કન્વર્ટ કરી શકો એવી હોંશિયારી માંગજો. બાકી, પાંચમ છે એટલે જે માંગશો એ પાંચ વાર મળશે… તમારા ધંધામાં, જીવનમાં, સંબંધોમાં બરકત આવે એવી શુભેચ્છાઓ હેપ્પી લાભ પાંચમ... - ડો. કુશ વ્યાસ . . . #labhpancham #labhpancham2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #kneehealthy #kneepaininwomen #kneereplacementsurgery #doctor #jointpain #kneereplacementsurgerysurat #kneeinjury #orthopaedics #medical #ananyabrandconsultant #drkushvyas #drkushmvyas #surat

11/17/2023, 9:27:52 PM

'મારા પરિવારનું શુભ અને લાભ બંને મને બરાબર ખબર છે!' દરેક સ્ત્રીઓ આવું માનતી હોય છે, વામા વેલનેસ સેન્ટર ફોર વુમન આ વાક્યને થોડું બદલવાની અપીલ કરે છે... 'મારું સ્વસ્થ સ્વાસ્થ્ય મારા પરિવારનું શુભ અને લાભ બંને છે!' આવો, ઉજવીએ સ્વસ્થતાની લાભ-પાંચમ... લાભ પાંચમની શુભેચ્છાઓ!! . . . #labhpancham #labhpancham2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #womenhealth #Healthyhealth #healthcare #health #healthcheckup #vamawomenwellness #vamawomenwellnesssurat #surat

11/17/2023, 9:26:20 PM

શુભ : ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે, સ્ટ્રેસ ના રહે... લાભ : તમે જે નક્કી કરો એ... શુભ લાભ-પાંચમ...!! . . . #labhpancham #labhpancham2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #health #healthiswealth #Cardiologistsurat #cardiologist #Diabetologist #diabetologistsurat #drdipdesi #ananyabrandconsultant #surat #satvahospital

11/17/2023, 9:21:36 PM

હેર ટ્રાન્સપ્લાન્ટમાં જો તમે ઘોસ્ટ સર્જરીનો શિકાર નથી બનતા તો એ ઘટના તમારા માટે લાભ-પાંચમ જ હશે... અમારી સાથે ઊજવો તમારી લાભ-પાંચમ... શુભ લાભ-પાંચમ...!! . . . #labhpancham #labhpancham2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #drpradipratodaria #Dratodaria #smartclinic #clinic #cosmeticsurgery #surat #gujarat #india #bardoli #ankleshwar #bharuch #navsari #valsad #vapi #vesu #adajan #piplod #ghoddodroad

11/17/2023, 8:44:11 PM

લાભ શું છે? BMI પ્રમાણે વજન હોવું એ... શુભ શું છે? ઓરલ હેલ્થ મેઇન્ટેઇન હોવી એ... શુભ લાભ-પાંચમ...!! . . . #labhpancham #labhpancham2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #drdrashtidesai #dentalproblem #dentalclinic #teeth #dental #dentist #DentalCheckup #Dentist #Dentalproblem #nutritioncoach #nutritionist #dietconsultant #physiotherapist #dietconsultation #physiotherapistclinic #ananyabrandconsultant #AnantaPhysiodent #Ananta #DrPalakShah #drpalakshah #Vesu #surat

11/17/2023, 8:37:10 PM

અસ્થમાનાં પ્રિય દર્દીઓ, જો તમારો અવાજ ઘેરો થઇ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, ખાંસી આવે, છાતીમાં દબાણ અનુભવાય જો આ લક્ષણોની તમને ખબર હોય એ શુભ અને એની કાળજી લો એ લાભ... શુભ લાભ-પાંચમ...!! . . . #labhpancham #labhpancham2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #CardioPulmonaryResuscitation #criticalcare #ananyabrandconsultant #resiratoryphysician #khushalhealthcare #idcchospital #drnirav #drniravgondaliya #surat

11/17/2023, 8:33:08 PM

દાંત-પાંચમ... આવો, દર મહિને ઉજવીએ દાંત પાંચમ... - અરીસા સામે ઊભા રહીએ અને મોઢાનાં દરેક દાંતને તપાસીએ - દાંતમાં સહેજ પણ તકલીફ હોય તો એને ટાળીએ નહીં, ડેન્ટીસ્ટને બતાવીએ - સેન્સિટિવિટીને ગંભીરતાથી લઇએ - મોઢામાંથી દુર્ગંધ આવે તો શરમ રાખ્યા વિના ડેન્ટીસ્ટ સાથે વાત કરીએ - દાંત પર રહેલા ઇનેમલનું રક્ષણ કરીએ હેપ્પી લાભ-પાંચમ... . . . #labhpancham #labhpancham2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #oralhygiene #OralCare #teethroot #Dentine #pulp #enamelware #sensitivityrelief #sensitivitytreatment #ananyabrandconsultant #dentist #drdhara #dentistinsurat #drdharashiroya #dentalhospital #surat

11/17/2023, 8:24:34 PM

💥❤️शुभ दिपावली❤️💥 . . #diwalivibes #2k23diwali #traditionallook #festivalofcrackers #lightining #shivajipark

11/16/2023, 7:21:06 AM

ત્યારે પરણેલી બહેન સાસરે જમવા બોલાવતી અમે હોંશે-હોંશે એનાં સાસરે જમવા જતા... હમણાં કયાં તો બેન - કયાં તો અમે કરવા ગયા હોઇએ છીએ એટલે અમે ભાઇબીજ-ભાઇબીજનાં દિવસે મનાવતા નથી... ભાઇબીજની શુભેચ્છાઓ..! . . . #bhaidooj #BhaiDooj2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #cancersurgeon #cancersurgeonsurat #drnikunjvithlani #ananyabrandconsultant #basiloncocare #basiloncocaresurat #surat

11/15/2023, 2:30:11 AM

#ᴅɪᴡᴀʟɪ🪔 #festivalofcrackers

11/14/2023, 9:04:48 PM

ભાઇ બીજ-આવો પરંપરા બદલએ… આજે ભાઇબીજ છે. પરંપરા પ્રમાણે પરણેલી બહેન એનાં સાસરે આજનાં દિવસે ભાઇને જમવા બોલાવે-જેથી બહેન સાસરે સુખી છે એની જાણ ભાઇને થતી રહે. હવે ભાઇ-બીજની ઉજવણી રેસ્ટોરન્ટમાં થવા માંડી છે. મને એવું લાગે છે કે જેમ ભાઇ-બીજ ઉજવાય છે, એવી જ રીતે બહેન-બીજ પણ ઉજવાવી જોઇએ. પરણેલો ભાઇ એનાં લગ્નસંસારમાં સુખી છે, એવી પ્રતીતી બહેનને પણ કરાવવી જોઇએ. આ તો એક લાઇટર ટોન છે. અમારે ત્યાં અમે બે ભાઇઓ જ છીએ. એટલે એ અર્થમાં અમે ભાઇ બીજ જ ઉજવીએ. બંને જણ એકમેકને જમાડીએ. પણ-બહેન નથી એવો અફસોસ આ દિવસોમાં થાય ખરો. પણ ભાઇ બીજ ઉજવો કે બહેન બીજ ઉજવો. ભાઇ અને બહેનનો પ્રેમ સોલિડ જ રહેવાનો. હેપ્પી ભાઇ-બીજ... - ડો. કુશ વ્યાસ . . . #bhaidooj #BhaiDooj2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #kneehealthy #kneepaininwomen #kneereplacementsurgery #doctor #jointpain #kneereplacementsurgerysurat #kneeinjury #orthopaedics #medical #ananyabrandconsultant #drkushvyas #drkushmvyas #surat

11/14/2023, 8:25:08 PM

'મારો ભાઇ મારી તાકાત છે!' બધી બહેનો માટે ભાઇબીજનો અર્થ આ જ હોય છે. વામા વેલનેસ સેન્ટર ફોર વુમન આ વાક્યને થોડું બદલવાની અપીલ કરે છે... 'મારો ભાઇ મારી તાકાત છે, મારું સ્વાસ્થ્ય એની નબળાઇ ના બને એનું હું ધ્યાન રાખીશ!” આવો, ઉજવીએ સ્વસ્થતાની ભાઇ-બીજ.. ભાઇ-બીજની શુભેચ્છાઓ!! . . . #bhaidooj #BhaiDooj2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #womenhealth #Healthyhealth #healthcare #health #healthcheckup #vamawomenwellness #vamawomenwellnesssurat #surat

11/14/2023, 8:22:55 PM

ભાઇ અને બહેનમાં ઘણું સામ્ય હોય છે, સ્વભાવ-આદતો...ઘણું એકસરખું હોય છે. વારસાગત બિમારીઓને કારણે ભાઇ-બહેનમાં કેટલીક બિમારીઓનું પણ સામ્ય હોવાનું... હું આજે ભાઇ-બહેનને અપીલ કરું છું કે-આજે તમે એકમેકને સ્વાસ્થ્યની નિયમિત દરકાર લઇ, ડોક્ટરની નિયમિત મુલાકાત લેતા રહેવાનું વચન પણ આપજો !! ભાઈ બીજની હાર્દિક શુભેચ્છા... . . . #bhaidooj #BhaiDooj2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #health #healthiswealth #Cardiologistsurat #cardiologist #Diabetologist #diabetologistsurat #drdipdesi #ananyabrandconsultant #surat #satvahospital

11/14/2023, 8:19:02 PM

અત્યાર સુધી અમે સાથે મળી મસ્તીઓ કરી, સિક્રેટ્સ છૂપાવ્યા, હવે અમે એકબીજાની હેલ્થનું ધ્યાન પણ રાખીશું... ભાઈબીજની હાર્દિક શુભેચ્છા... . . . #bhaidooj #BhaiDooj2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #health #forbetterhealth #ananyabrandconsultant #drdeepmodh #SatvaHospital #surat #pulmonologist #pulmonologistsurat

11/14/2023, 8:15:23 PM

ભાઇ બીજ પર આમ તો ભાઇનાં દિર્ઘાયુની પ્રાર્થના થાય પણ ભાઇનાં દિર્ઘાયુની પ્રાર્થના કરવા માટે બહેને સ્વસ્થ રહેવું જરૂરી નથી? આ ભાઇ-બીજ પર બહેનને ભેટમાં આપો સ્વસ્થતાનું કવચ !! ભાઈ-બીજની હાર્દિક શુભેચ્છા... . . . #bhaidooj #BhaiDooj2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #womenshealth #gynecologist #gynecology #gynecologistsurat #adviceforpregnanct #ananyabrandconsultant #womenshealthcoach #health #healthcare #surat #drhimanivyas

11/14/2023, 8:13:44 PM

પ્રિય બહેનો, તમારા ભાઇનાં ઉતરી રહેલા વાળ, પડી ગયેલી ટાલની ચિંતા કરશો નહીં. એના માટે અમે છીએ !! હેર ટ્રાન્સપ્લાન્ટ ખોવાયેલા આત્મવિશ્વાસને પાછો લાવી આપશે.. HAPPY BHAI DOOJ... . . . #bhaidooj #BhaiDooj2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #drpradipratodaria #Dratodaria #smartclinic #clinic #cosmeticsurgery #surat #gujarat #india #bardoli #ankleshwar #bharuch #navsari #valsad #vapi #vesu #adajan #piplod #ghoddodroad

11/14/2023, 8:07:06 PM

એવું કહેવાય છે કે ભાઇ બહેનની સલામતી માટે ખડેપગે રહે છે. તો ભાઇની હેલ્ધી સ્માઇલ અને ઓરલ હેલ્થ સલામત રહે એ માટે એક કાગળમાં +918298844444 આ નંબર લખી ગિફ્ટમાં આપજો... અને બહેન કોઇનું પણ ડાયેટ કોપી-પેસ્ટ ના કરે અને ન્યૂટ્રીશ્યન વેલ્યૂનું ધ્યાન રાખે એ માટે એને એક કાગળમાં +918298844444 આ નંબર લખી ગિફ્ટમાં આપજો... HAPPY BHAI-BEEJ... . . . #bhaidooj #BhaiDooj2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #drdrashtidesai #dentalproblem #dentalclinic #teeth #dental #dentist #DentalCheckup #Dentist #Dentalproblem #nutritioncoach #nutritionist #dietconsultant #physiotherapist #dietconsultation #physiotherapistclinic #ananyabrandconsultant #AnantaPhysiodent #Ananta #DrPalakShah #drpalakshah #Vesu #surat

11/14/2023, 8:02:23 PM

અસ્થમાનાં પ્રિય દર્દીઓ, અસ્થમા અને ઇનહેલર વચ્ચેનો સંબંધ ભાઇ-બહેન જેવો જ છે !! HAPPY BHAI BEEJ... . . . #bhaidooj #BhaiDooj2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #asthmapatient #asthma #inhaler #CardioPulmonaryResuscitation #criticalcare #ananyabrandconsultant #resiratoryphysician #khushalhealthcare #idcchospital #drnirav #drniravgondaliya #surat

11/14/2023, 7:54:23 PM

જેવી રીતે ભાઇ વિના બહેન અને બહેન વિના દાંત અધૂરા છે એવી રીતે એકપણ દાંત વિના તમારી સ્માઇલ અધૂરી છે... ઓરલ હાઇજીન જાળવો, સ્માઇલને બનાવો ખૂબસુરત... હેપ્પી ભાઇ-બીજ... . . . #bhaidooj #BhaiDooj2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #oralhygiene #OralCare #teethroot #Dentine #pulp #enamelware #sensitivityrelief #sensitivitytreatment #ananyabrandconsultant #dentist #drdhara #dentistinsurat #drdharashiroya #dentalhospital #surat

11/14/2023, 7:50:25 PM

May this Diwali bring lots of love, happiness & togetherness.🥳 #happydiwalieveryone💥🎆 #bigfestival #festivalofcrackers #lovewitheachother #thnku

11/14/2023, 6:18:01 PM

સપનાંઓ, ઈચ્છાઓને પહેરાવી નવો પહેરવેશ આવો કરીએ નવા વર્ષમાં પ્રવેશ! નવા વર્ષની હાર્દિક શુભેચ્છા... . . . #newyear #newyear2023 #SaalMubarak #SaalMubarak2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

11/14/2023, 5:11:44 AM

ત્યારે મમ્મી-પપ્પા સાથે દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી, માસા-માસી, ફોઇ-ફુઆ, સૌનાં ઘરે પગે લાગવા જતા... હમણાં અમે “રિસોર્ટ“માં પગ છૂટ્ટા કરવા જઇએ છીએ! નવું વર્ષ મુબારક... . . . #newyear #newyear2023 #SaalMubarak #SaalMubarak2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #cancersurgeon #cancersurgeonsurat #drnikunjvithlani #ananyabrandconsultant #basiloncocare #basiloncocaresurat #surat

11/14/2023, 2:30:18 AM

નવું વરસ : નવું-નવું કરતા રહો, જૂનાને નવું કરતા રહો આજે નવું વરસ છે. ન્યૂ યર. હું નાનો હતો ત્યારે મારા માટે નવાની એક વ્યાખ્યા હતી. પેટીપેક દુકાનમાંથી લાવેલું કંઇપણ, જેના પર પ્રાઇઝ ટેગ લાગેલું હોય ! હું ક્યારેક મારા પપ્પાને પૂછતો પણ કે આ નવું વરસ ક્યાં મળે? એ ક્યાંથી આવે? નવું-એટલે જૂનું નહીં એ. નવા કપડાં ખરીદીએ છીએ ત્યારે ઉપોયગમાં નહીં આવતા જૂના કપડા કાઢી નાંખીએ છીએ. નવી કાર ખરીદીએ છીએ ત્યારે ઉપયોગમાં નહીં આવવાની હોય તો જૂની કાર કાઢી નાંખીએ છીએ. નવું કશુંપણ આવે ત્યારે ધીમે રહીને જૂનાને અલવિદા કહી દઇએ છીએ. આ જ થિયરી આપણે સમય પર કેમ એપ્લાય નથી કરી શકતા? નવા વરસે પણ જૂની વાતોને, જૂના અણગમાને, જૂના વિવાદોને, જૂના મનદુખોને સાથે રાખી કેમ નવા વરસમાં પ્રવેશીએ છીએ ? નવું વરસ એટલે નવું. ફ્રેશ. લાગણીઓ નવી-ફ્રેશ, વિચારો નવા-ફ્રેશ. જરૂરી નથી કે એ નવા જ હોવા જોઇએ-પણ એનાં કલેવરને ચોક્કસ જ બદલી શકાય. મેં નવા વરસે જૂના વિચારો, જૂની યાદો, જૂની વાતોને નવી પળોનાં વાઘાં પહેરાવી દીધા છે-જે જરૂરી ન્હોતું એ જૂનું બધું પાછળ મૂકી દીધું છે. તમે? કેલેન્ડર બદલાય ત્યારે સમય પણ બદલાતો હોય છે અને બદલાતા સમયમાં એકસ્ટ્રા લગેજ એલાઉડ નથી… હેપ્પી ન્યૂ યર... - ડો. કુશ વ્યાસ . . . #newyear #newyear2023 #SaalMubarak #SaalMubarak2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #kneehealthy #kneepaininwomen #kneereplacementsurgery #doctor #jointpain #kneereplacementsurgerysurat #kneeinjury #orthopaedics #medical #ananyabrandconsultant #drkushvyas #drkushmvyas #surat

11/13/2023, 9:10:53 PM

'પરિવારની સર્વ ઇચ્છાઓ પૂર્ણ થાય એ મારું નવું-વરસ’ બધી સ્ત્રીઓ માટે નવા વર્ષનો અર્થ આ જ હોય છે. વામા વેલનેસ સેન્ટર ફોર વુમન આ વાક્યને થોડું બદલવાની અપીલ કરે છે... 'મારા નિયમિત ગાયનેક-હેલ્થ ચેકઅપનો સ્વસ્થ રિપોર્ટ અને પરિવારની સર્વ ઇચ્છાઓ પૂર્ણ થાય એ મારું નવું વરસ...!’ નવા વરસે તમારી સ્વસ્થતા માટે અમે તમારી સાથે નવા વર્ષની શુભેચ્છાઓ!! . . . #newyear #newyear2023 #SaalMubarak #SaalMubarak2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #womenhealth #Healthyhealth #healthcare #health #healthcheckup #vamawomenwellness #vamawomenwellnesssurat #surat

11/13/2023, 9:05:14 PM

દરેક નવું વરસ 'સ્વસ્થતાનું વરસ' હોવું જોઇએ. નવા વરસનાં કેલેન્ડરમાં દર ત્રણ મહિને એક દિવસ તમારા ડોક્ટર માટે ફાળવજો અમને ગમશે... સાલ મુબારક... . . . #newyear #newyear2023 #SaalMubarak #SaalMubarak2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #health #healthiswealth #Cardiologistsurat #cardiologist #Diabetologist #diabetologistsurat #drdipdesi #ananyabrandconsultant #surat #satvahospital

11/13/2023, 9:03:57 PM

“એ” કહે છે કે મેનોપોઝ પૂરો થયો ત્યારે મેં જીંદગીનું નવું વર્ષ ઉજવેલું.... આજે બદલાતા સમયનું “નવું વર્ષ” ઉજવીશ !! નવા વર્ષની શુભેચ્છાઓ!! . . . #newyear #newyear2023 #SaalMubarak #SaalMubarak2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #womenshealth #gynecologist #gynecology #gynecologistsurat #adviceforpregnanct #ananyabrandconsultant #womenshealthcoach #health #healthcare #surat #drhimanivyas

11/13/2023, 8:58:11 PM

આમણે નવું વરસ ઉજવી લીધું છે... હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો, આત્મવિશ્વાસ વધારો... HAPPY NEW YEAR... . . . #newyear #newyear2023 #SaalMubarak #SaalMubarak2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #drpradipratodaria #Dratodaria #smartclinic #clinic #cosmeticsurgery #surat #gujarat #india #bardoli #ankleshwar #bharuch #navsari #valsad #vapi #vesu #adajan #piplod #ghoddodroad

11/13/2023, 8:43:37 PM

નવા વર્ષનો સંકલ્પ:- કેટલા કિલો વજન ઉતારવાનું છે એ જાતે નક્કી નહીં કરો, તમારા BMIને નક્કી કરવા દો... સ્માઇલ માત્ર ખૂબસુરતીનો હિસ્સો નથી, ઓરલ હેલ્થનો પણ હિસ્સો છે. જેટલી મહત્વની મેન્ટલ હેલ્થ છે એટલી જ મહત્વની ઓરલ હેલ્થ પણ છે !! HAPPY NEW YEAR... . . . #newyear #newyear2023 #SaalMubarak #SaalMubarak2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #drdrashtidesai #dentalproblem #dentalclinic #Dentist #Dentalproblem #nutritioncoach #nutritionist #dietconsultant #physiotherapist #physiotherapistclinic #ananyabrandconsultant #AnantaPhysiodent #DrPalakShah #drpalakshah #Vesu #surat

11/13/2023, 8:36:50 PM

નવું વરસ પ્રવેશી ચૂક્યું છે... ઇનહેલરને સાથે રાખજો, નવું વરસ મસ્તીથી ઉજવજો !! . . . #newyear #newyear2023 #SaalMubarak #SaalMubarak2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #CardioPulmonaryResuscitation #criticalcare #ananyabrandconsultant #resiratoryphysician #khushalhealthcare #idcchospital #drnirav #drniravgondaliya #surat

11/13/2023, 8:24:09 PM

મને ખબર છે, હું નહીં હોઉ તો તમે ખાઇ શકવાનાં નથી. હું નહીં હોઉ તો તમારા ચહેરાનો આકાર-દેખાવ બંને બદલાઇ જવાનાં છે. આજે નવા વર્ષનાં દિવસે મારે તમને એક જ વિનંતી કરવી છે-એકાદ દાંતમાં તકલીફ થાય તો બાકીનાં 31 તો છે એવું વિચારી મારી તકલીફને ઇગ્નોર નહીં કરતા, પ્લીઝ!! નવા વર્ષે-નવી રીતે ઓરલ હાઇજીન જાળવજો... -લિ. તમારા દાંત હેપ્પી ન્યૂ યર... . . . #newyear #newyear2023 #SaalMubarak #SaalMubarak2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #oralhygiene #OralCare #teethroot #Dentine #pulp #enamelware #sensitivityrelief #sensitivitytreatment #ananyabrandconsultant #dentist #drdhara #dentistinsurat #drdharashiroya #dentalhospital #surat

11/13/2023, 8:00:31 PM

"Diwali is a time to create beautiful memories with loved ones. May this festival bring joy, laughter, and togetherness to our family. Happy Diwali!" #diwali #diwalivibes #festivaloflights #familybondingtime #festivalofsweets #festivalofcrackers #bestwishesforfriendsandfamily

11/12/2023, 1:42:57 PM

•🫶🏻May the festival of lights⭐️brighten ✨your life and bring you moments of joy😍• #happy_diwali_everyone💫 . #festivalofcrackers #festivaloflights #joyableday #jaishreeram 🙏🏻 . @vijay_khatana_1717

11/12/2023, 5:19:48 AM

Kvalitat Technologies wishes everyone a very Happy Diwali. May this Diwali shower your life with happiness, wealth, and luck. This Diwali spread brotherhood, love, and kindness. Burn hatred and negative thoughts with crackers. #diwali #diwali2023 #happydiwali #happydiwali2023 #deepawali #deepawali2023 #happydeepawali #happydeepawali2023 #festivalofjoy #festivalofcrackers #hindufestival

11/12/2023, 3:30:20 AM

Sun Media Marketing wishes everyone a very Happy Diwali. May this Diwali shower your life with happiness, wealth, and luck. This Diwali spread brotherhood, love, and kindness. Burn hatred and negative thoughts with crackers. #diwali #diwali2023 #happydiwali #happydiwali2023 #deepawali #deepawali2023 #happydeepawali #happydeepawali2023 #festivalofjoy #festivalofcrackers #hindufestival

11/12/2023, 3:30:08 AM

ત્યારે મીઠાઇઓ ખાતા, ફરસાણોની મજા માણતા, જોવાની મજા આવે એવા ફટાકડા આખા પરિવાર સાથે ફોડતાં, મોડી રાત સુધી રંગોળી પૂરતા... હમણાં અમે ડાયેટ કરીએ છીએ, સુગર ફ્રી મીઠાઇ હોય તો ચપટી ખાઇ લઇએ છીએ, અવાજ કરે એવા ફટાકડા ફોડીએ છીએ, તૈયાર રંગોળી આંગણામાં ગોઠવી દઇએ છીએ... દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ..! . . . #diwali #diwali2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #cancersurgeon #cancersurgeonsurat #drnikunjvithlani #ananyabrandconsultant #basiloncocare #basiloncocaresurat #surat

11/12/2023, 2:30:25 AM

માનાં ચહેરા પર આવતી મુસ્કાન પિતાનાં ચહેરા પર ડોકાતો સંતોષ અને બાળકનાં ચહેરા પર છલકાતું સ્મિતએ દિવાળી છે !! દિવાળીની અનેકાનેક શુભેચ્છાઓ !!🪔🪔🪔 . . . #diwali #diwali2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #drashwinishah #pediatrician #PediatricianAdvice #pediatricianrecommended #pediatricianinsurat #saumyachildenhospital #childenhospital #ananyabrandconsultant #childdoctor #hospital #surat

11/11/2023, 9:55:00 PM

દિવાળી એટલે અસત્ય પર સત્યનો વિજય !! આપણે પણ હેલ્થ વિશેની ખોટી ઇન્ફર્મેશન પર વિજય મેળવીએ... સંકલ્પ લઇએ કે હેલ્થ વિશેની ખોટી-ભ્રામક વાતોથી દૂર રહીશું. દિવાળીની શુભેચ્છાઓ... . . . #diwali #diwali2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #HealthCare #healthylifestyle #forbetterhealth #ananyabrandconsultant #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #infection #infectiousdiseasespecialists #surat

11/11/2023, 9:27:07 PM

દિવાળી બદલાઇ છે : આવો, સમયનાં બદલાવને સ્વીકારી દિવાળી ઉજવીએ મારા પપ્પા મને કહેતા-અમારા સમયની દિવાળી તો સાવ જુદી હતી… હું નાનો હતો ત્યારની દિવાળી પણ પપ્પાની દિવાળીથી જુદી હતી અને મારો દિકરો અત્યારે જુદી જ રીતે દિવાળીની મજા માણે છે… પેઢી દર પેઢી ઉજવણીની રીત બદલાતી રહે છે પણ દિવાળીની રોનક-એનો ઝગમગાટ એનાં એ જ છે. આંગણામાં રંગોળી પૂરાય કે ના પૂરાય, દિવાળીનાં દિવસે જીવનમાં રંગો ઉમેરાવા જોઇએ… ડાઇનિંગ ટેબલ પર મીઠાઇઓ પીરસાય કે ના પીરસાય આપણી વાણીમાં, વ્યવહારમાં મીઠાશ ઉમેરાવી જોઇએ… દિવાળીમાં ધ્વનિ પ્રદૂષણ કરતા ફટાકડા આમ તો ન જ ફોડવા જોઇએ-પણ ફોડો તો એનાં અવાજો જીવનમાં ન ઉમેરાવા જોઇએ… દિવાળીએ આખો દિવસ કંઇ નહીં કરો અને માત્ર આરામ કરો ચાલશે…પણ તમારા જીવનમાં અજવાશની ગતિ ઉમેરાવી જોઇએ… દિવાળી પરિવાર સાથે માણો, મિત્રો સાથે માણો કે જાત સાથે માણો દિવાળી દિવાળી જ રહેવાની છે. હેપ્પી દિવાળી !! -ડો. કુશ વ્યાસ . . . #diwali #diwali2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #kneehealthy #kneepaininwomen #kneereplacementsurgery #doctor #jointpain #kneereplacementsurgerysurat #kneeinjury #orthopaedics #medical #ananyabrandconsultant #drkushvyas #drkushmvyas #surat

11/11/2023, 9:21:31 PM

'મારું પરિવાર મારી સાથે હોય એ મારી દિવાળી!' બધી સ્ત્રીઓ માટે દિવાળીનો અર્થ આ જ હોય છે. વામા વેલનેસ સેન્ટર ફોર વુમન આ વાક્યને થોડું બદલવાની અપીલ કરે છે... ‘હું સ્વસ્થ હોઉં અને મારું પરિવાર મારી સાથે હોય એ મારી દિવાળી...!' 'મારી સ્વસ્થતા અને પરિવાર મારી દિવાળી છે!' દિવાળીની શુભેચ્છાઓ !! . . . #diwali #diwali2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #womenhealth #Healthyhealth #healthcare #health #healthcheckup #vamawomenwellness #vamawomenwellnesssurat #surat

11/11/2023, 9:09:04 PM

આજે એક ‘દિવાળી′ તમારા મનમાં સાચવી લેજો જયારે બીમાર પાડો ત્યારે એ દિવાળીનાં અજવાશથી મન ભરી લેજો. સાજા થવામાં ખૂબ મદદ મળશે. દિવાળીની શુભેચ્છા... . . . #diwali #diwali2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #health #healthiswealth #Cardiologistsurat #cardiologist #Diabetologist #diabetologistsurat #drdipdesi #ananyabrandconsultant #surat #satvahospital

11/11/2023, 9:06:05 PM

મારી સ્વસ્થતા અગત્યની છે, સ્માર્ટનેસ નહીં! મારું હું સ્વસ્થ હોઉં એ દરેક પળ જ મારા માટે દિવાળી છે !! દિવાળીની શુભેચ્છા... . . . #diwali #diwali2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #health #forbetterhealth #ananyabrandconsultant #drdeepmodh #SatvaHospital #surat #pulmonologist #pulmonologistsurat

11/11/2023, 8:58:27 PM

તમે વર્ષમાં કેટલીવાર ઉજવો છો દિવાળી? દિવાળીની શુભેચ્છા... . . . #diwali #diwali2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #womenshealth #gynecologist #gynecology #gynecologistsurat #adviceforpregnanct #ananyabrandconsultant #womenshealthcoach #health #healthcare #surat #drhimanivyas

11/11/2023, 8:54:31 PM

આવો, આખું વર્ષ ઉજવીએ દાંતોની દિવાળી.... હેપ્પી દિવાળી....🪔🪔🪔 . . . #diwali #diwali2023 #festivalofcrackers #IndianFestivals #Celebration #FestiveSeason #diwaliweek #festivaloflights2023 #oralhygiene #OralCare #teethroot #Dentine #pulp #enamelware #sensitivityrelief #sensitivitytreatment #ananyabrandconsultant #dentist #drdhara #dentistinsurat #drdharashiroya #dentalhospital #surat

11/11/2023, 8:02:56 PM

भारत गौरव अवार्ड फाउंडेशन परिवार की ओर से समस्त सनातन अनुयायियों को दीपों के पावन पर्व दीपावली की हार्दिक शुभकामनाएं ! #दीपावली #दीपावली2023 #dipawali #dipawali2023 #dipawalispecial #diwalicelebration #festival #festivalseason #festivaloflights #FestivalOfCrackers #hindufestival #celebrations #hindu #hindugods #hinduism #jaishreeram #jaishriram #ayodhya #ayodhyarammandir #bharatgauravawardfoundation #bharatgauravaward #bharatyouthaward

11/11/2023, 11:29:30 AM

भारत गौरव अवार्ड फाउंडेशन परिवार की ओर से समस्त सनातन अनुयायियों को दीपों के पावन पर्व दीपावली की हार्दिक शुभकामनाएं ! #दीपावली #दीपावली2023 #dipawali #dipawali2023 #dipawalispecial #diwalicelebration #festival #festivalseason #festivaloflights #FestivalOfCrackers #hindufestival #celebrations #hindu #hindugods #hinduism #jaishreeram #jaishriram #ayodhya #ayodhyarammandir #bharatgauravawardfoundation #bharatgauravaward #bharatyouthaward

11/11/2023, 11:27:07 AM

Happy New Year 2023 🎊 🔸online shopping 🔸pickup option 🇮🇳🇩🇪🇭🇺🇭🇷🇫🇷🇸🇰🇨🇿🇦🇹

12/31/2022, 6:09:31 PM

#નૂતન વર્ષાભિનંદન.❣️ #happynewyear #festivaloflights #unitedkingdom🇬🇧 #festivalofcrackers #happydiwali🎉 #uk

10/26/2022, 1:23:47 PM

Diwali celebration 🎉 🎆🎇💫💥💫💫 #diwali2022 #festivevibes🥮🍮 #diwalivibes#festivalOfLights🏮 #FestivalofCrackers 💥🎇🎆 #Deep🪔 #candle🕯️ #LoveNHappines❤️😍 #diwalioutfit🥻

10/24/2022, 11:05:10 PM

A festival full of sweet,childhood memories,a sky full of fireworks, mouth full of sweets, the house full of diyas and heart full of joy.Happy Diwali! #diwali #diwalivibes#diwalispecial #diwali2022 #diwalicelebration #festivaloflights #festivalofcrackers #happiness #happydiwali #instagram #instagood #instadaily #photo #photoshoot #lightworker #lights #photography

10/24/2022, 7:53:00 PM

Light, camera, action, Happy Diwali!💣2K22 festival of ̶̶̶l̶̶̶i̶̶̶g̶̶̶h̶̶̶t̶̶̶s̶̶̶- patakas🧨✨ #happydiwali2022 #happydiwalitoall #happydiwali2k22🌺🪔🕯️🎆 #festivaloflights #festivalofcrackers

10/24/2022, 7:27:02 PM