sahityafalak images

Discover Best sahityafalak Images of World

#food #travel #sports #news #may #tuesday

_વિશ્વ કવિતા દિવસ...✍🏻 _ હૃદયની મૌન રહેતી લાગણીઓને શબ્દોથી કાગળ પર કંડારવાની ની કળા..! . . . સત્ય પ્રેમ કરુણા 🥰 . . . #worldpoetryday #poetry #Then #postoftheday #gujju #gujarati #gaujaratisahitya #sahitya #sahityafalak #kathiyawadi #shayrilover #poetry #love . . Anil

3/21/2024, 8:15:00 AM

માવજી મહેશ્વરીનો “મેળો”, અજય સોની સાથે.લિંક બાયોમાં. @SahityaFalak #SahityaFalak #Melo

3/18/2024, 5:49:57 AM

આ યાદશક્તિ પણ ગજબ ની છે કોઈ કહે તો યાદ નથી રહેતું અને કોઈ કહી જાય તો ભુલાતું નથી #gujaratiliterature   #gujaratigazal  #gujjupoetry  #gujaratisahitya  #art  #artist  #artistsoninstagram  #digitalart  #digitalpainting  #illustration  #poetry  #poetrycommunity  #poem  #gazal  #illustragram  #digitaldrawing  #poet  #poetrygram  #sahityafalak  #gujaratishayari  #gujaratipoem  #digitalillustration

10/4/2023, 7:24:16 PM

હું જ્યારે નહોતો આ બ્રહ્માંડમાં, આ બ્રહ્માંડ મારા કહ્યામાં હતું -આદિલ મન્સૂરી #gujaratisahitya #gujaratiliterature #gujarati #zaverchandmeghani #gujaratikavita #gujjupoetry #poetry #poetry #poem #art #artist #art #artwork #illustration #adobefresco #adobe #pen #digitaldrawing #digitalillustration #digitalart #digitalpainting #litrature #sahitya #sahityafalak #artoftheday

9/2/2023, 2:33:36 PM

जिएँ तो अपने बग़ैचा में गुल-मुहर के तले मरें तो ग़ैर की गलियों में गुल-मुहर के लिए -दुष्यंत कुमार #gujaratisahitya #gujaratiliterature #gujarati #zaverchandmeghani #gujaratikavita #gujjupoetry #poetry #poetry #poem #art #artist #art #artwork #illustration #adobefresco #adobe #pen #digitaldrawing #digitalillustration #digitalart #digitalpainting #litrature #sahitya #sahityafalak #artoftheday #dushyantkumar #hindiliterature #birthday

9/1/2023, 2:35:27 PM

પૂછો મને તો હુંય બતાવી નહીં શકું, પહેલાં હતો હું ક્યાંક, પણ હમણા કશે નથી -મનહર મોદી #gujaratisahitya #gujaratiliterature #gujarati #zaverchandmeghani #gujaratikavita #gujjupoetry #poetry #poetry #poem #art #artist #art #artwork #illustration #adobefresco #adobe #pen #digitaldrawing #digitalillustration #digitalart #digitalpainting #litrature #sahitya #sahityafalak #artoftheday

8/31/2023, 3:03:02 PM

તો, પછી તો દોષ કોનો દાખિયેં, પારદર્શકતા જ જો ઘૂંઘટ બને! -રાજેન્દ્ર શુક્લ #gujaratisahitya #gujaratiliterature #gujarati #zaverchandmeghani #gujaratikavita #gujjupoetry #poetry #poetry #poem #art #artist #art #artwork #illustration #adobefresco #adobe #pen #digitaldrawing #digitalillustration #digitalart #digitalpainting #litrature #sahitya #sahityafalak #artoftheday

8/29/2023, 3:42:46 PM

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે . . . . . . . . . . . . . . . . . #feed #post #feedoftheday #woi #poi #gujarat #gujarati #fam #bnw #post #instagram #instafeed #sahityafalak

4/28/2023, 5:44:06 AM

કાગળના ફૂલ - @beingdchauhan_ પુસ્તકો આપણા મિત્ર છે અને મિત્ર સરળ અને સમજદાર હોઈ એટલે સમયને માપતા યંત્રો પર ધ્યાન ના જાય એ સ્વાભાવિક કહેવાય અને "કાગળના ફૂલ" વાંચતી વખતે કંઈક એવું જ લાગે ! એક જ બેઠકે વાંચી શકાય તેવું પુસ્તક, નવી દ્રષ્ટિથી સમાજ-દુનિયાને જોવાનો પ્રયત્ન કર્યો છે. સામાન્ય લગતા મુદ્દા પર અસામાન્ય એવું મર્મ ચિંતન જયારે આજના નવા લેખકો દ્વારા થાય ત્યારે મગજમાં એક વિચાર જરૂર આવે કે જીવનમાં સમજણ, ભણતર અને ગણતર હોવા જોઈ બાકી કાગળના ગાંધીજી બધાને જોઈ છે પણ ગાંધીજી નું મૂલ્ય અને મહત્વ જીવન જીવવાની રીતમાં હોવું જોઈએ. ઉદાહરણથી સમજાવામાં આવતા અમુક મુદ્દા જેમાં આપણને એવું જ લાગે કે એવું તો જીવનમાં થાય છે! હા તમે બધા મુદ્દાના તર્ક-મર્મથી સહમત ના પણ થઇ શકો કારણકે જેટલા વ્યક્તિ એટલા જ વ્યક્તિત્વ અને એ વ્યક્તિત્વનું એક આગવું અસ્તિત્વ પણ હોઈ છે ... આવા ટચુકડા પુસ્તકો ઘણીવાર ઉપયોગી નીવડે છે ! Thanks to @beingdchauhan_ for this copy!! 🎁Give away #kagalnaful #bookland46 # #bookrecommendations #bookstagram #booklover #bookstagrammer #bookworm #bookblogger #booklove #bookaholic #bookreview #bookphotography #instabook #readingtime #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #gujaratibookreviwe

3/19/2022, 10:47:08 AM

કાગળના ફૂલ - @beingdchauhan_ પુસ્તકો આપણા મિત્ર છે અને મિત્ર સરળ અને સમજદાર હોઈ એટલે સમયને માપતા યંત્રો પર ધ્યાન ના જાય એ સ્વાભાવિક કહેવાય અને "કાગળના ફૂલ" વાંચતી વખતે કંઈક એવું જ લાગે ! એક જ બેઠકે વાંચી શકાય તેવું પુસ્તક, નવી દ્રષ્ટિથી સમાજ-દુનિયાને જોવાનો પ્રયત્ન કર્યો છે. સામાન્ય લગતા મુદ્દા પર અસામાન્ય એવું મર્મ ચિંતન જયારે આજના નવા લેખકો દ્વારા થાય ત્યારે મગજમાં એક વિચાર જરૂર આવે કે જીવનમાં સમજણ, ભણતર અને ગણતર હોવા જોઈ બાકી કાગળના ગાંધીજી બધાને જોઈ છે પણ ગાંધીજી નું મૂલ્ય અને મહત્વ જીવન જીવવાની રીતમાં હોવું જોઈએ. ઉદાહરણથી સમજાવામાં આવતા અમુક મુદ્દા જેમાં આપણને એવું જ લાગે કે એવું તો જીવનમાં થાય છે! હા તમે બધા મુદ્દાના તર્ક-મર્મથી સહમત ના પણ થઇ શકો કારણકે જેટલા વ્યક્તિ એટલા જ વ્યક્તિત્વ અને એ વ્યક્તિત્વનું એક આગવું અસ્તિત્વ પણ હોઈ છે ... આવા ટચુકડા પુસ્તકો ઘણીવાર ઉપયોગી નીવડે છે ! Thanks to @beingdchauhan_ for this copy!! #kagalnaful #bookland46 # #bookrecommendations #bookstagram #booklover #bookstagrammer #bookworm #bookblogger #booklove #bookaholic #bookreview #bookphotography #instabook #readingtime #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #gujaratibookreviwe

3/19/2022, 10:34:36 AM

સમુદ્રાન્તિકે - ધ્રુવ ભટ્ટ આ પુસ્તકમાં સમુદ્રમંથન સમાઈ જાય એમ કહીએ તો ખોટું નથી. ધ્રુવદાદાની દરેક પુસ્તકોની ખાસિયત મુજબ આ પુસ્તકમાં પણ અનુભવો અને પ્રસંગોનો રસાસ્વાદ મળે છે. અકૂપાર હોય કે સમુદ્રાન્તિકે દરેકમાં ત્યાંની રહેણીકહેણી, બોલી, ત્યાંનું સમગ્ર વાતાવરણ જીવંત થતું લાગે અને આપણે એ જગ્યાનું વિઝ્યુલાઈઝેશન કરતાં હોય એવું લાગે.જ્યારે આપણે એ સ્થળ પર જઈએ ત્યારે અમુક પાત્રોને તો આપણે ચોક્કસપણે શોધીએ જ! પારંપરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તેમના આ ‘લખાણ’નું માળખું નવલકથા જેવું ખરૂ પણ તેમાં આરંભ-મધ્ય-અંત જેવી એક ચોક્કસ વાર્તા નથી.આ નવલકથામાં લેખકને પોતાના કામ સબબ દરિયાકિનારે થોડા દિવસ રહેવાનું થાય છે ત્યારે ત્યાંનાં જીવન અને લોકો વિશે વાત કરે છે સાથે પર્યાવરણ અને પ્રકૃતિને પણ તેમાં સાંકળી લેવામાં આવ્યું છે. ગોપનાથથી શરૂ કરીને મહુવા, જાફરાબાદ, દીવ , સોમનાથથી પોરબંદર - દ્વારિકા સુધીનો સમુદ્રતટ, જેમ જેમ પગ તળેથી સરકતો ગયો, તેમ તેમ મને એવું ઘણું સમજાતું ગયું જે ક્યારેય સમજાયું ન હતું. અવલ , નૂરભાઈ અને કબીરા(ઘોડો) એકદમ ગમી જાય એવા પાત્રો છે. સાથે સાથે કુદરતની ઝરમર ઝાંખી કહીએ તો પશુ-પક્ષીઓનો પ્રેમ અને બીજું ઘણું નવું જાણવા પણ મળે છે. શરૂઆતમાં ભાષા વાંચતા ને સમજતાં થોડી વાર લાગે, પછી તો એવી લગની લાગે કે થોડા દિવસ ત્યાં પ્રવાસ ખેડીને આવ્યા હોઈએ અને ત્યાંની થોડી ભાષા અને વાતાવરણની અસર આપણાંમાં થઈ હોય એવું લાગે. સાદગી, સૌંદર્ય અને શાંત જીવન. . #સમુદ્રાન્તિકે #gujaratibook #samudrantike #DhruvBhatt #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #bookstagrammers #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreaders

3/6/2022, 6:06:26 AM

સમુદ્રાન્તિકે - ધ્રુવ ભટ્ટ આ પુસ્તકમાં સમુદ્રમંથન સમાઈ જાય એમ કહીએ તો ખોટું નથી. ધ્રુવદાદાની દરેક પુસ્તકોની ખાસિયત મુજબ આ પુસ્તકમાં પણ અનુભવો અને પ્રસંગોનો રસાસ્વાદ મળે છે. અકૂપાર હોય કે સમુદ્રાન્તિકે દરેકમાં ત્યાંની રહેણીકહેણી, બોલી, ત્યાંનું સમગ્ર વાતાવરણ જીવંત થતું લાગે અને આપણે એ જગ્યાનું વિઝ્યુલાઈઝેશન કરતાં હોય એવું લાગે.જ્યારે આપણે એ સ્થળ પર જઈએ ત્યારે અમુક પાત્રોને તો આપણે ચોક્કસપણે શોધીએ જ! પારંપરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તેમના આ ‘લખાણ’નું માળખું નવલકથા જેવું ખરૂ પણ તેમાં આરંભ-મધ્ય-અંત જેવી એક ચોક્કસ વાર્તા નથી.આ નવલકથામાં લેખકને પોતાના કામ સબબ દરિયાકિનારે થોડા દિવસ રહેવાનું થાય છે ત્યારે ત્યાંનાં જીવન અને લોકો વિશે વાત કરે છે સાથે પર્યાવરણ અને પ્રકૃતિને પણ તેમાં સાંકળી લેવામાં આવ્યું છે. ગોપનાથથી શરૂ કરીને મહુવા, જાફરાબાદ, દીવ , સોમનાથથી પોરબંદર - દ્વારિકા સુધીનો સમુદ્રતટ, જેમ જેમ પગ તળેથી સરકતો ગયો, તેમ તેમ મને એવું ઘણું સમજાતું ગયું જે ક્યારેય સમજાયું ન હતું. અવલ , નૂરભાઈ અને કબીરા(ઘોડો) એકદમ ગમી જાય એવા પાત્રો છે. સાથે સાથે કુદરતની ઝરમર ઝાંખી કહીએ તો પશુ-પક્ષીઓનો પ્રેમ અને બીજું ઘણું નવું જાણવા પણ મળે છે. શરૂઆતમાં ભાષા વાંચતા ને સમજતાં થોડી વાર લાગે, પછી તો એવી લગની લાગે કે થોડા દિવસ ત્યાં પ્રવાસ ખેડીને આવ્યા હોઈએ અને ત્યાંની થોડી ભાષા અને વાતાવરણની અસર આપણાંમાં થઈ હોય એવું લાગે. સાદગી, સૌંદર્ય અને શાંત જીવન. #સમુદ્રાન્તિકે #gujaratibook #gujaratibookclub #samudramanthan #samudrantike #dhruvbhatt #gujaratiliterature #gujaratipoem #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #bookstagrammers #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreaders

3/6/2022, 6:01:37 AM

TEMPLE ધર્મ - @i_am_parakh મારા જેવા ફરવાના શોખીન અને ઇતિહાસના ગર્ભમાં રહેલ રહસ્યને રસપૂર્વક સાંભળવાના ઉત્સાહી લોકોએ આ પુસ્તક વાંચવું જ જોઈએ. 31 જેટલા અવનવા મંદિર અને તેની સાથેની માન્યતાઓ તમને વિચાર કરવા માટે મજબુર કરી દેશે અને તેની સાથે જોડાયેલ કેટલીક રહસ્યમય વાતો આંખના ચમકારામાં પોરવાઈને તે મંદિર અને પ્રદેશમાં પ્રવેશવાની મંજૂરી આ પુસ્તક દ્વારા આપે છે. ભારતવર્ષના પાયામાં રહેલ સનાતન નાદ આજે પણ કાનમાં ગુંજી ઉઠશે જયારે વૃંદાવનમાં કૃષ્ણની રાસલીલા, દિવ્યજ્યોતિ, નારીરૂપી મહાબલી હનુમાનજી, મંદિરમાં રહેતા 20000થી પણ વધારે ઉંદર થી શરુ કરીને મૃત સૈનિક જે આજે પણ સરહદ પર દેશની રક્ષા કરે છે અને એક બુલેટની પૂજા થતી હોઈ એવા મંદિરની વાયકા લોકવાયકામાં રહેલ શ્રદ્ધા અને તેના ઊંડાણમાં રહેલ એવા રહસ્યો જે વિજ્ઞાન પણ ઉકેલવા અસમર્થ રહ્યું છે. એ દિવ્ય ચેતનાશક્તિ જ કદાચ આ ભારતને સાચવીને બેઠી છે એવી અનુભુતી આ ભારતવર્ષના દરેક ખૂણામાં થાય તેના પુરાવારૂપી આ મંદિરો અને તેની ગાથા! ઐતિહાસિક, પુરાતત્ત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતું પુસ્તક એટલે Temple ધર્મ ! #ટેમ્પલધર્મ #પરખભટ્ટ #templedharma #bookland46 #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #bookstagrammers #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreader

2/26/2022, 8:24:21 AM

TEMPLE ધર્મ - @i_am_parakh મારા જેવા ફરવાના શોખીન અને ઇતિહાસના ગર્ભમાં રહેલ રહસ્યને રસપૂર્વક સાંભળવાના ઉત્સાહી લોકોએ આ પુસ્તક વાંચવું જ જોઈએ. 31 જેટલા અવનવા મંદિર અને તેની સાથેની માન્યતાઓ તમને વિચાર કરવા માટે મજબુર કરી દેશે અને તેની સાથે જોડાયેલ કેટલીક રહસ્યમય વાતો આંખના ચમકારામાં પોરવાઈને તે મંદિર અને પ્રદેશમાં પ્રવેશવાની મંજૂરી આ પુસ્તક દ્વારા આપે છે. ભારતવર્ષના પાયામાં રહેલ સનાતન નાદ આજે પણ કાનમાં ગુંજી ઉઠશે જયારે વૃંદાવનમાં કૃષ્ણની રાસલીલા, દિવ્યજ્યોતિ, નારીરૂપી મહાબલી હનુમાનજી, મંદિરમાં રહેતા 20000થી પણ વધારે ઉંદર થી શરુ કરીને મૃત સૈનિક જે આજે પણ સરહદ પર દેશની રક્ષા કરે છે અને એક બુલેટની પૂજા થતી હોઈ એવા મંદિરની વાયકા લોકવાયકામાં રહેલ શ્રદ્ધા અને તેના ઊંડાણમાં રહેલ એવા રહસ્યો જે વિજ્ઞાન પણ ઉકેલવા અસમર્થ રહ્યું છે. એ દિવ્ય ચેતનાશક્તિ જ કદાચ આ ભારતને સાચવીને બેઠી છે એવી અનુભુતી આ ભારતવર્ષના દરેક ખૂણામાં થાય તેના પુરાવારૂપી આ મંદિરો અને તેની ગાથા! ઐતિહાસિક, પુરાતત્ત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતું પુસ્તક એટલે Temple ધર્મ ! #ટેમ્પલધર્મ #પરખભટ્ટ #templedharma #bookland46 #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #bookstagrammers #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreader

2/26/2022, 8:21:08 AM

TEMPLE ધર્મ - @i_am_parakh મારા જેવા ફરવાના શોખીન અને ઇતિહાસના ગર્ભમાં રહેલ રહસ્યને રસપૂર્વક સાંભળવાના ઉત્સાહી લોકોએ આ પુસ્તક વાંચવું જ જોઈએ. 31 જેટલા અવનવા મંદિર અને તેની સાથેની માન્યતાઓ તમને વિચાર કરવા માટે મજબુર કરી દેશે અને તેની સાથે જોડાયેલ કેટલીક રહસ્યમય વાતો આંખના ચમકારામાં પોરવાઈને તે મંદિર અને પ્રદેશમાં પ્રવેશવાની મંજૂરી આ પુસ્તક દ્વારા આપે છે. ભારતવર્ષના પાયામાં રહેલ સનાતન નાદ આજે પણ કાનમાં ગુંજી ઉઠશે જયારે વૃંદાવનમાં કૃષ્ણની રાસલીલા, દિવ્યજ્યોતિ, નારીરૂપી મહાબલી હનુમાનજી, મંદિરમાં રહેતા 20000થી પણ વધારે ઉંદર થી શરુ કરીને મૃત સૈનિક જે આજે પણ સરહદ પર દેશની રક્ષા કરે છે અને એક બુલેટની પૂજા થતી હોઈ એવા મંદિરની વાયકા લોકવાયકામાં રહેલ શ્રદ્ધા અને તેના ઊંડાણમાં રહેલ એવા રહસ્યો જે વિજ્ઞાન પણ ઉકેલવા અસમર્થ રહ્યું છે. એ દિવ્ય ચેતનાશક્તિ જ કદાચ આ ભારતને સાચવીને બેઠી છે એવી અનુભુતી આ ભારતવર્ષના દરેક ખૂણામાં થાય તેના પુરાવારૂપી આ મંદિરો અને તેની ગાથા! ઐતિહાસિક, પુરાતત્ત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતું પુસ્તક એટલે Temple ધર્મ ! Giveaway Alert ‼️ - Share it in your story and mention @bookland46 @parakh_bhatt - tag your friends in comment box ! #ટેમ્પલધર્મ #પરખભટ્ટ #templedharma #bookland46 #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #bookstagrammers #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreader

2/26/2022, 8:20:10 AM

ઝેર તો પીધાં છે જાણી જાણી - મનુભાઈ પંચોળી 'દર્શક' મને સમજાતું નથી શું લખું અને શું ના લખું પણ એટલું કહીશ કે આ મહાનવલકથા માં જેટલી વિશાળતા છે એટલી જ ગહનતા પણ છે ! સાડાચાર દાયકાની આ સર્જનયાત્રામાં દર્શકે જયારે 'ઝેર તો પીધાં જાણી જાણી' નો પેહલો ભાગ 1952 બહાર પડ્યો ત્યારે દેશમાં આઝાદી આવી હતી, પણ દેશના ભાગલા અને ગાંધીજીની હત્યાને કારણે એનો આનંદ ઝાઝો નહોતો. 1958માં જયારે બીજો ભાગ પ્રગટ થયો ત્યારે આઝાદ ભારતના તંતુઓ વિદેશો સાથે, ત્યાંની ઘટનાઓ સાથે જોડાતા થયા હતા અને વિશ્વના દેશોની સભામાં પોતાનું સ્થાન મેળવવા ભારત મથી રહ્યું હતું અને 1985માં ત્રીજો અને છેલ્લો ભાગ પ્રગટ થયો. લગભગ ૬૦૦ પાનાંમાં વિસ્તરેલી આ નવલકથાનો સાર થોડા શબ્દોમાં આપવાનું શક્ય નથી. પણ સપાટી પરથી જોતાં આ રોહિણી અને સત્યકામ વચ્ચેના યોગ, વિયોગ, અને સંયોગની કથા છે. રોહિણી, ગોપાળ બાપા, સત્યકામ, અચ્યુત, રેખા, મર્સી, ક્રિશ્ચાઇન સાથે ઘણા પાત્રોથી વિસ્તૃત આ કથાનો આધાર પરિસ્થિતિ છે. જીવન એમને ક્યાં દોરી રહ્યું છે એનાથી સાવ અજાણ બની દોરાયાં જવાનું જે પોતાનું ગામ જ નહિ ગુજરાત અને ભારતના સીમાડા ઓળંગીને વિશ્વયુદ્ધના દરવાજે જઈને ઉભું રહે છે એની કરુણતા હૃદય સ્પર્શી ! ગાંધીજીના આશ્રમ થી લઈને બીજા વિશ્વયુદ્ધ,નાઝી અને જાપાનીઝ લશ્કરોની સાથે બર્મામાં થયેલ સંઘર્ષની વાતો એટલી જબરજસ્ત છે કે આશ્ચર્ય થાય "ત્યારે ગુગલ જેવું કશું હતું જ નહિ તો પણ આટલી માહિતી- રિસેર્ચ! " ધર્મ-મર્મ, કાર્ય-કક્ષા, જ્ઞાન-વિજ્ઞાન, દેશ-વિદેશ, બુદ્ધિ-વિવેક, તત્વ-તંતુ દરેક ભાવ અને અહોભાવને સમાવતું આ પુસ્તક તમારે વાંચવું જ જોઈએ. આવા ઐતિહાસિક પુસ્તકો ગુજરાતી ભાષાની અમર જ્યોત જેવા છે. Swipe…. #ઝેરતોપીધાંજાણીજાણી #દર્શક #jertopidhajanijani #bookland46 #gujaratisahitya #gujjubooks #garvigujarat #wisdom #bookland46 #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #bookstagrammers #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreader

10/17/2021, 9:13:36 AM

રેતીનો માણસ @ajay_sonyy રેતીનો માણસ વાંચતી વખતે કોઈ શોર્ટ ફિલ્મ જોતા હોય એવું જ લાગ્યું, એક -એક શબ્દ તમારી કલ્પના શક્તિને વેગ આપે અને મોનો એક્ટર માટે તો ખાસ વાંચવા જેવું પુસ્તક. 18 વાર્તાના આ સંગ્રહમાં દરેક પાત્ર અને તેની પાત્રતાને વર્ણવતા અજય સોની આપણને ક્યારે પણ ના જોયેલ પ્રદેશની સફર કરાવે છે. આ પુસ્તકમાં કચ્છની ભૂમિને આગવું સ્થાન મળ્યું છે. વાંઢ ,ભૂંગા, રેતીનું અંધડ, દૂર સુધી ફેલાયેલ રણ,દરિયો ,ઊંટ, અને 2001ના ભૂકંપની સાથે જોડાયેલ વાર્તા તમને એ કાટમાળની નીચે દબાયેલ હૃદયના ધબકારા સંભળાવી જાય તો ક્યારેક જૂની વસ્તુઓની યાદ અપાવી જાય, માણસની અંદર રહેતી દુનિયાને એક નવા દ્રષ્ટિકોણથી જોવા 'રેતીનો માણસ' વખાણવા લાયક છે. 'ગળામાં અટવાયેલા તરસ' મન પર પ્રકાશ પાથરી જાય છે તો 'રેતનદી અને જંગલ' લાગણીનો દરિયો બતાવે છે. 'ક્લોકટાવર અને ચામાચીડિયાં' નરી વાસ્તવિકતાનો બોધ કરાવે છે. ક્યારેક આંખ બંધ કરીને વાર્તાને અને વાર્તા નાયકને વિચારી તો રણ જેવા વિસ્તૃત અને કણ જેવા અવિરત દિશામાં સતત ચાલતા હોય એવી અનુભૂતિ થાય. આ ઓછા બોલા પાત્રોની વધુ બોલતી પરિસ્થિતિ પર શોર્ટ ફિલ્મ બને તો માજા આવી જાય! #રીતેનોમાણસ #અજયસોની #bookland46 #gujaratibooks #sahitya #shortstory #varta #retinomanas #gujjubooks #kutchnidharti #wisdom #bookland46 #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #ilovereading #bookstagrammers #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreader

10/15/2021, 7:51:11 AM

ત્વમેવ ભર્તા @devangi.bhatt.joshi મેં જયારે પુસ્તકનું નામ વાંચ્યું ત્યારે મનમાં તરત જ મહાકવિ કાલિદાસે રચેલ 'રઘુવંશ' નો એક શ્લોક યાદ આવી ગયો साहं तप : सूर्यनिविष्टदृष्टिरूध्र्वं प्रसूतेश्चरितुं यतिष्ये । भूयो यथा मे जननान्तरेऽपि त्वमेव भर्ता न च विप्रयोग : ।। એટલે મનમાં એમ હતું કે કદાચ માતાસીતા અને રામના વિરહની વાત અહીં કરવા માં આવી હશે પણ વાંચવાની શરૂઆત કરી એટલે સમજાય ગયું કે આ સીતા નહિ પણ જીવમાત્ર સાથે ખોટું થાય તો હુંકાર આપતી વૃત્તિ અને એ વૃત્તિ ની એક અલગારી છોકરીની વાત છે આમતો એના જન્મ વખતે એના બાપાને બોવ હરખ હતો એટલે લીલાવતી નામ રાખેલ પણ ગામ તો લીલા કહી ને જ બોલાવતું. માં-બાપ ના ગયા પછી એ એકલી છોકરી હસતું મોં રાખી ને જીવી છે એ તો માત્ર ત્યાં વહેતી નદીને જ ખબર છે. પરણીને સાસરે આવી પછીની કથા આ પુસ્તકમાં માંડી ને કરી છે એનો સંસાર, પતિ અને પેટ બધું બળ્યું અને અંતે એ પણ સતી થઇ ! પણ એવું તો શું થયું કે.... વિધાતાએ એવો અન્યાય કર્યો કે સંસારમાં એને માટે જાતને બચવા અને જીવવા મથતું અસ્તિત્વ હુંકારી ઉઠયું! એ જાણવા તમારે આ પુસ્તક વાંચવું જ જોઈએ ! #ત્વમેવભર્તા #દેવાંગીભટ્ટ #bookland46 #wisdom #gujjubooks #gujaratisahitya #bookstoread #let'sread #bookland46 #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #bookstagrammers #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreader

9/28/2021, 3:54:49 PM

અતરાપી - ધ્રુવ ભટ્ટ જીવન - આ વનમાં દરેક પશુ પક્ષી ભ્રમણ કરે છે. ઘણા જીવનને સમજવા પ્રયત્ન કરે છે તો ઘણા સમજાવા. તમે ક્યારેય જીવન કહેવાતા રહસ્યને સમજવા પ્રયત્ન કર્યો છે? કેટલાક પુસ્તકો વાંચવા માટે હોય છે, કેટલાક અનુસરવા તો કેટલાક અનુભવવા માટે પણ હોય છે. આ પુસ્તક અનુભવવા જેવું છે એ તો ખરું જ ! વારંવાર વાંચવા જેવું ... તમને એમ થશે કે વારંવાર વાંચવા જેવું તો શું હશે આ 196 પાના માં ... તો તમને મારે એટલું જ કેહવું છે કે તમે પુસ્તકો કદાચ કંઈક જાણવા માટે વાંચતા હશો પણ 'ज्ञान एवं बंधनम ।' આ પુસ્તક તો "હું જાણતો નથી" એવો અનુભવ કરાવી જાય છે. જેમાં કોઈ હીરો નથી કે હિરોઈન નથી, જેમાં એક શ્વાનની વાત છે અને તેની આસપાસ ઘૂમતી ઘટનાઓ ,શિક્ષણ, જીવન, બંધન-મુક્તિ, ધર્મ, ઈશ્વર, આત્મા, મનોભાવો અને વ્યક્તિઓ સબંધી વાતો ! જીવન જીવવાની બે રીતો આ બંને શ્વાન ભાઈઓ સમજાવે છે મોટા કૌલેયકને સમાજે નક્કી કરેલા સન્માર્ગને વળગીને મુખ્ય-ધારામાં રહીને જીવવાનું ગમે છે અને નાના સારમેયને સતત પ્રશ્નો પૂછવાનું ગમે છે. તેને ફૂલો સાથે વાત કરવી કે અજાણ્યા સ્વરો સાંભળવાનું પણ ગમે... પરમ મુક્તિને ઝંખતા કૌલેયક અને બંધનથી દૂર રહેવા માગતો સારમેય, બેઉ જણ પોતપોતાને રસ્તે જીવનના કેવા અર્થોને પામે છે તે વાત કેટલી સરળ રીતે ધ્રુવદાદાએ વર્ણવી છે! આપણો અનુભવ એ જ આપણું સત્ય બાકી બધું તો અતરાપી - સાવ અજાણ્યું ! હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં, મારું એ મારી કથાના બોધમાં છે. @kavianilchavda #અતરાપી #ધ્રુવભટ્ટ #ગુજરાતીસાહિત્ય #bookland46 #gujjubooks #wisdom #life #philosophy #gujaratibooks #bookstoread #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreader

9/11/2021, 7:17:30 AM

અથશ્રી by @adhyaru19 નાનપણમાં વડીલો પાસે સાંભળેલ રામાયણ અને મહાભારતની વાતો અને ઘટનાની યાદ અપાવતું પુસ્તક એટલે અથશ્રી ...લોકડાઉનમાં જયારે ફરીથી આપણે એ રામાયણ અને મહાભારત ટીવી સિરિયલ જોતા હતા ત્યારે જીજ્ઞેશ અધ્યારૂ તેમના ફેસબુક પેજ પર રામાયણ અને મહાભારતના રસપ્રદ કિસ્સાઓ શેર કરેલા અને તે અત્યારે આ પુસ્તકનું સ્વરૂપ લઈને જ્ઞાનનું રસપાન કરાવે છે. ખુબ જ સારી રીતે સમજાવેલ ! એ દરેક નાના મોટા પ્રસંગો જે આપણા મહાન ગ્રંથોમાં આલેખવામાં આવ્યા છે તેને જીવન સાથે જોડે છે, લૉજિકલ એનાલિસીસ અને અઢળક જ્ઞાનને સરળ રીતે રજુ કરેલ છે. એવા દરેક પ્રશ્નોના જવાબ જે ક્યારેક તમને અને મને રામાયણ અને મહાભારત વાંચતા - સાંભળતા કે સીરીઅલ જોતા થયા હોઈ.... શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી આપણને વીણી-વીણીને આપે છે. #અથશ્રી #જિજ્ઞેશઅધ્યારૂ #bookland46 #wisdom # #navbharatsahityamandir #gujaratibook #gujaratisahitya #gujaraticulture #ramayan #mahabharat #hinduism #mythologyn #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #instabook #bookrecommendations #bookreview #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #bookstagrammers #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreader

8/5/2021, 9:17:31 AM

સેમિફાઇનલની ટિકિટ. #સાહિત્યફલક #SahityaFalak #IndianHockey #Olympics2020

8/2/2021, 11:30:40 AM

ભાઈબંધી. #SahityaFalak #FriendshipDay #Dostaro #Bhaibandhi

8/1/2021, 10:08:40 AM

બોનસ વિડીયો. ચૂંટેલા નિબંધો - કિશનસિંહ ચાવડા, સંજય છેલની સાથે. #સાહિત્યફલક #વાતવાચકની #સંજયછેલ #sanjaychhel #SahityaFalak #NewEpisode #literature #Gujarati #gujaratiliterature

7/15/2021, 7:12:18 PM

ગુજરાત સાયન્સ સિટીનું નેચર પાર્ક. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #ScienceCity #NaturePark

7/10/2021, 8:08:49 AM

સાથે સાથે કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં એ માટે રથયાત્રામાં ભક્તોને સામેલ થવાની મનાઈ ફરમાવવામાં આવી છે #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Rathyatra #Rathyatra2021

7/9/2021, 9:18:07 AM

અલવિદા ટ્રેજેડી કિંગ ! #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #RIPDilipKumar #DilipKumar

7/7/2021, 8:46:04 AM

રાજયમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #farmers

7/5/2021, 8:49:13 AM

મિથાલી બની સૌથી વધુ રન કરનાર મહિલા ક્રિકેટર. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #worldrecord #MithaliRaj

7/4/2021, 8:11:25 AM

માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઈ છે. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #ManaPAtel #TokyoOlympics

7/3/2021, 10:56:13 AM

સલામ !!! #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #NationalDoctorsDay #SaluteCoronaWarriors

7/1/2021, 7:52:19 AM

. જીવી છું હું! આકશ 'ને આ અવકાશ, બંધ બારીએ પણ. દ્રષ્ટિ નહીં, દ્રષ્ટિકોણ કેળવી તિમિરથી અજવાસ તરફ વિસ્તરી છું! દિવ્યાબા . . . #divy #divyaba #divywrites #gujarati #gujaratisahitya #kavita #gujaratikavita #window #garvigujarat #sahitya #sahityafalak

6/30/2021, 4:39:02 PM

વિજય વિલાસ પૅલેસ , માંડવી શબ્દ સૌજન્ય : પાર્થ તારપરા @Parth.Tarpara #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #VijayVilasPalace #Mandvi #Kutch

6/30/2021, 7:49:07 AM

દીપિકાનો અર્થ મશાલ કે દીવડી થાય છે. અભિનંદન વિશ્વવિજેતા. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #DeepikaKumari #ArcheryWorldCup

6/29/2021, 8:31:07 AM

સ્ટાઈલ !! #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક

6/28/2021, 7:26:11 AM

મગજનાં ફાટેલા. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #OhoGujarati #Chaskela

6/25/2021, 8:16:49 AM

અભિનંદન ! #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Kiwiz #newzealandcricket #crickettestchampionship

6/24/2021, 8:46:19 AM

આ ડેલ્ટા પ્લસ લાવી શકે છે દેશમાં ત્રીજી લહેર. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Covid19 #StayHomeStaySafe #StayHome #DeltaPlus

6/23/2021, 8:27:10 AM

આસન, પ્રાણાયામ, ધ્યાન વગેરે દ્વારા અં:તકરણથી ઈશ્વર સાથે એકાગ્રતા કરવાનો માર્ગ એટલે યોગ. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #YogDay #YogaDay #InternationalYogaDay

6/21/2021, 6:53:47 AM

પિતા ! #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #FathersDay #Dad

6/20/2021, 8:24:30 AM

આવજો ! ફ્લાયિંગ શીખ ! #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #MilkhaSingh #FlyingSikh #RestInMemories #RIP

6/19/2021, 6:51:24 AM

જામનગરની કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણનો મામલો ગાંધીનગર સુધી ગુંજ્યા બાદ એમાં નવા-નવા ઘટસ્ફોટ રોજ થઈ રહ્યા છે. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Jamnagar #SexualAbuse

6/18/2021, 6:29:38 AM

રોનાલ્ડોએ ગુસ્સામાં કહ્યું કે કોલ્ડ ડ્રિંક્સ નહીં, આપણે પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Ronaldo #WaterBottleGate #CokevsWater

6/16/2021, 8:33:31 AM

અદાણી જૂથની કંપનીઓમાં બોગસ વિદેશી રોકાણના અહેવાલોને પગલે સોમવારે શેરબજારમાં તોફાન મચ્યું હતું. નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા અદાણી જૂથની 6 કંપનીમાં 3 વિદેશી ફંડ દ્વારા તેમની કુલ મૂડીમાંથી 95%થી વધારે રકમ એટલે કે 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું અને આ ત્રણેય વિદેશી ફંડને ફ્રીઝ કરાયાં હતાં. આ અંગેના અહેવાલોને પગલે અદાણી જૂથના શૅર્સમાં એક તબક્કે 1.03 લાખ કરોડ સુધીનું ધોવાણ થયું હતું. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Adani #AdaniStock #SuchetaDalal

6/15/2021, 6:50:46 AM

સોમવારથી શનિવાર : બોસ, ક્લાઈન્ટ અને મગજમારી આતવાર : પ્લમર, ઇલેક્ટ્રિશન, મિસ્ત્રી અને મગજમારી #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Sunday

6/13/2021, 9:41:37 AM

કાંડૂર ! #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક

6/12/2021, 6:23:50 AM

છેલ્લા ઘણા સમયથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની ભાજપની ટોચની નેતાગીરી સામે બાથ ભીડી છે. આ બાથ ભીડવાનું કારણ જણાવતાં વિશ્વસનીય સૂત્રોએ કહ્યું હતું કે મૂળ મડાગાંઠ ઉત્તરપ્રદેશનું વિભાજન કરીને યુપીના પૂર્વ વિસ્તારને પૂર્વાંચલ બનાવવાનો છે. આ વિસ્તારમાં યોગીના આધિપત્યવાળો ગોરખપુર જિલ્લો પણ આવે છે. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #AmitShah #Purvanchal #UP #Yogi

6/11/2021, 6:18:37 AM

આસામની આ કહાનીથી ગામમાં સ્વાસ્થ્ય સંબંધિત સેવાની શી સ્થિતિ છે એની પોલ ખૂલી ગઈ. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Covid19 #StayHomeStaySafe #StayHome #Assam #NiharikaDas

6/10/2021, 7:48:08 AM

નેઋત્યનું ચોમાસું હવે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં પ્રવેશતા મંગળવારે સાવરથી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Rain #Monsoon #MumbaiRains

6/9/2021, 6:08:32 AM

બજરના બંધાણીઓ. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Smoking #Cigarette

6/8/2021, 6:09:43 AM

દિવ્ય ભાસ્કરની તપાસ, મહાજૂઠાણા પાછળનું સત્ય:ગુજરાત સરકાર જૂઠું બોલે છે, આ રહ્યો પુરાવો! 1 મહિનામાં માત્ર અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલમાં 3416 મૃત્યુ, પણ સરકારે આખા રાજ્યમાં 3578 મોત દેખાડ્યાં. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #DivyaBhaskar #Covid19 #StayHomeStaySafe #StayHome

6/7/2021, 8:39:50 AM

ડાલી. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Dali #SalvadorDali

6/6/2021, 7:24:08 AM

ઈકોસિસ્ટમનો પુનરુદ્ધાર કર્યા વગર છૂટકો જ નથી. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #WorldEnvironmentDay #GenerationRestoration

6/5/2021, 5:28:20 AM

આગાર, ઘર; રહેઠાણ; રહેવાની જગ્યા નિવાસ્થાન. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Covid19 #StayHomeStaySafe #StayHome

6/4/2021, 6:25:44 AM

" ધ રામબાઈ" એક એવું પુસ્તક જેને જીવવાનું મન થાય.. જેને હાથમાં લીધા પછી મૂકવાનું મન ના થાય...એક એક શબ્દો જીવંત છે, ચૈતન્ય છે કારણ કે આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પણ ખરેખર જીવાયેલી સત્ય હકીકત છે.હા ! વાંચ્યા પછી થોડી વાર તો માનવમાં જ નહિ આવ્યું કે રામબાઈ એક સમયે આ ધરતી પર જીવાયેલી કથા છે. એક એક શબ્દ રામબાઈની નજીક લઇ જાય છે.ક્યારેક હસાવે,ક્યારેક રડાવે, અદભુત આશ્ચર્ય અને જીજીવિષા જગાડે, ક્યારેક તો સપના જોવા આંખો પણ આપે, પ્રેરણાનો સ્ત્રોત છે ધ રામબાઈ...રામબાઈ વિશે વિચારું છું તો ઘણું બધું અનુભવાય રહ્યું છે. રામબાઈની છાપ જીવનભર ભૂંસાવાની નથી, સતત આકર્ષયા કરે છે...જીવનને ... અને જીવન જીવવાની રીતને ...રામબાઈ ... જીંદગીમાં આવતા પડકારો હોય કે ભૂતકાળમાં વહી ગયેલુ કોઈ દુઃખ હોય સતત બસ બ્રહ્મ બની ને જીવી જાણવાની ખુમારી, નાની ઉંમરમાં મા બાપ ને ગુમવાવ્યા નો સંતાપ અને નાના ખંભા પર આવી જતી જવાબદારીઓ... એક જ ક્ષણમા કોઈ એક જીવતર ને અલવિદા કઈ અને બાકી ના ભાંડુડા ની માં બની ને પાલન કરવાની હામ, પોતાના પતિ સાથે જીવયેલી જિંદગી ના મધુર સ્મરણો, સંતાન માટે ની ઝંખના અને તેના માટે જોવાયેલા નિર્દોષ સપનાઓ.. પારકા ને પોતાના કરવાની જીંદાદિલી અને કેટકેટલુંય છતા પણ અપમાન અને મેણાટોણાઓના કડવા ઘુંટ ને સહજતાથી પચાવી જાણતી એ રામબાઇ... રમીલા..રમૂડી ... હા આ જ અભણ રામબાઈ જીવનના અસ્ત થતા સૂર્યે અક્ષરજ્ઞાન મેળવે અને માંહ્યલામાં પૂરું બ્રહ્માંડ ખોલે છે...એની દુનિયાને કોઈ સીમાડો નથી. કોઈ છત નથી. ધર્મરૂપી કોઈ પરિમાણ નથી. છે તો બસ એની અલખની એ અજોડ જાત્રા અને એને છતુ થતું જતું બ્રહ્મનું જ્ઞાન! "જે ભાળી જાય એ ભળી જાય" નો અવાજ ગૂંજ્યા કરે ... કદાચ એટલે જ વીરજી એ જમાનાનો પેહલો પુરુષ હશે જેને પોતાની સ્ત્રીને કહ્યું હશે "બાઈ..તું મારી ભગવાન સો " "ધ રામબાઈ" વાંચીને ઘણું બધું સમજાયું છે અને અનુભવાયું છે એ બધું શબ્દોમાં વર્ણવી શકાતું નથી...એના માટે તો તમારે જ "ધ રામબાઈ" ની જાત્રા કરવી પડશે... ખાસ વાંચવા-વંચાવવા-વસાવવા જેવું ઉત્તમ પુસ્તક... "ધ રામબાઈ"ની ઓડીઓબુક પણ ટૂંક સમયમાં આવી રહી છે. @adityagadhviofficial @rjdevaki @rj_akashh #રામબાઈ #rambai #bookland46 #wisdom #bookland46 #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #bookstagrammers #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreader

5/31/2021, 1:07:00 PM

"મૃત્યુંજય" સાચા અર્થમાં મૃત્યુંજય છે એક એવું પુસ્તક જે ગુજરાતી સાહિત્યમાં અજેય થવા જઈ રહ્યું છે... ખરેખર પરખ ભટ્ટ અને રાજ જાવીયા તમારા બંને માટે ખુબ માન થઇ આવ્યું. પુસ્તકમાં આપેલી ઢગલા બંધ માહિતી જેમાંથી ઘણી વાતો મેં વાંચેલી અને ઘણી મારા વડીલો પાસે સાંભળેલી પણ તે માહિતીને જે અપાર કલ્પના શક્તિનો ઓપ આપ્યો છે એ તમને મુઠી ઉંચેરા માનવી બનાવે છે... એક એક પાત્રની વિષેશતા સાથે રહસ્યો અને અલગ અલગ સમયમાં બનતી ઘટનાઓને જે રીતે એક સૂત્રમાં પરોવી પીરસવામાં આવી છે તે વખાણવાલાયક છે. "कालो हि दुरतिक्रम:" કાળચક્રની ગતિ સાથે સતયુગ, દ્વાપરયુગ , ત્રેતાયુગ અને કાળીયુગને જોડતી ઘટનાની હારમાળા જેમાં ઘણા રહસ્યોના ખુલાસા થાય છે તો ઘણા નવા રહસ્યો સામે આવે છે... દૈત્યગુરુ શુક્રાચાર્યને મહાદેવ પાસેથી મળેલ અષ્ટસિદ્ધિને ખોઈ ચુક્યા પછી પરત મેળવાની તલપ અને અસુરધ્યાપતિને સ્થાપવાની લાલસામાં મહામહોપાધ્યા વંશની સાથે થતી તકરારો સદીઓ સુધી ચાલે છે અને એક મહા અસુર શ્રેણીની શરૂઆત થઇ છે... પુરાતત્વશાસ્ત્રી સુધીર આર્યના મૃત્યુનું રહસ્ય શોધવા જતા એમના પૌત્ર વિવાન આર્ય જેને ભરોભાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જીવ પર આવી બનતી ઘણી પરિસ્થિતિઓ સામે જે રીતે તે લડે છે અને આવનાર જવાબદારીઓ માટે તૈયાર થઇ રહ્યો હોઈ છે તે દિવ્ય આત્માના લક્ષણો ચીતરે છે. સુધીર, આલોક, વસીમ ખાન, ફૈઝ, ફિરોઝ બધા પોતાની અંદર કંઈ કેટલાં રહસ્યો ધરબીને વિવાનની સામે બેઠા હોઈ છે. એ એકલતામાં વિવાનને રીયાનો સાથ મળે છે અને વણ ઉકલ્યા કોયડાનો ઉકેલ લાવે છે... પોતાને થયેલ અન્યાયના કારણે જ ખુદ બીજાની સાથે અન્યાય કરવાનું શરુ કરે એવા ગુનેગાર આત્મા સાથે જયારે વિવાનનો પાલો પડે છે ત્યારે એકાક્ષ અખોરીનું ઘાતક ચિત્ર માનસપટ પર આવી જાય છે. મંત્ર-તંત્ર અને યંત્રનો ઉપયોગ કરીને મૃત જીવાત્માના અજેય રાગ માટે ભયાનક તપ કરતા એ એકાક્ષ અખોરી ભવિષ્યમાં ભયંકર રૂપ ધારણ કરશે એવું અનુમાન તો પુસ્તકના અંતમાં લગાડી જ શકી...દેવો અને દૈત્ય વચ્ચે ચાલતું યુદ્ધ હોઈ કે અણહિલવાડના ભીમદેવ અને ગઝનવીનું સોમનાથનું યુદ્ધ હોઈ કે પછી શુક્રાચાર્ય અને મહામહોપાધ્યા વચ્ચે ચાલતું યુદ્ધ હોઈ દરેકને જોડતી કળી એટલે મૃત્યુંજય !! #mrutyunjay #mahaasur #parakhbhatt #bookland46 #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #bookcommunity #bookphotography #bookworm #booklover #bookish #ilovereading #bookstagrammers #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak

4/18/2021, 7:47:30 AM

જય સોમનાથ - ક.મા. મુન્શી Jai Somnath is a very well-written book. It can behold in the same esteem as “War and Peace” for Napoleonic wars in Russia. The book is about the attack of Mahmood of Gazni on Somnath temple on his looting spree in India with a massive army of looters and immoral men in the name of Islam. The book starts on a boring note while describing the devotion of the people to Lord Somnath. As the story progresses and characters unfold and the drama begins it becomes very interesting. the story revolves around a crisis that Gujarat passed through when Sultan Mahmud of Ghazni attacked and destroyed the sacred temple of Somnath. Jay Somnath is the story and heroism of Bheemdev and the love of the temple dancer Chaula for him. It is a moving and fascinating story of Gujarat’s fight to save its honor. This book deals with the historical facts woven interestingly with a story. Dialogues and descriptions are so much real. I like the story of "ઘોઘાબાપા" ....While reading about the desert one feels transported to the desert while describing the war one finds himself amid the battling armies. The author is able to answer a tough question which many generations have been looking for and the question is how can a civilized country like India, with the heritage of brave warriors lose to the Berbers and looters coming from the west. #bookland46 #jaysomnath #kmmunshi #gujaratisahitya #gujjubook #historyofgujarat #historyofsomnath #choladynasty #somnath #bookland46 #gujubooks #gujjubookastagram #sahityafalak #readersofinstagram #bookaholic #read #instabook #bookrecommendations #bookreview #ilovereading #bookstagrammers #bookstagramcommunity #gujaratibookreviwe #navbharatsahityamandir #gujaratibookreview #gujaratipustak #gujaratibookreader

3/10/2021, 12:32:13 PM